GSTV

Tag : Rajkot news

વધુ એક શહેરમાં ધંધુકાવાળી થતા-થતા રહી ગઇ, સોશિયલ મીડિયામાં ધાર્મિક પોસ્ટ મુદ્દે વિવાદ થતાં 5 યુવાનો પર હુમલો

Dhruv Brahmbhatt
રાજકોટનાં સોશિયલ મીડીયામાં ધાર્મિક ટિપ્પણી કરીને વિધર્મી યુવકોએ માર માર્યાનો આક્ષેપ કરાયો છે. 25થી વધુ લોકોએ ટોળું કરીને પાંચ યુવકોને માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો...

રાજકોટ શહેર ભાજપનો જૂથવાદ ચરમસીમાએ, અંડરબ્રિજ લોકાર્પણની પત્રિકામાંથી રૂપાણીની બાદબાકી મામલે મોટો ખુલાસો

Dhruv Brahmbhatt
રાજકોટ શહેર ભાજપમાં જૂથવાદ સપાટીએ પહોંચ્યો છે. ત્યારે રાજકોટમાં અંડરબ્રિજના લોકાર્પણની પત્રિકામાં વિજય રૂપાણીની બાદબાકી પર સ્પષ્ટતા આપવામાં આવી છે. રાજ્ય સરકારનાં વાહનવ્યવહાર પ્રધાન અરવિંદ...

વેક્સિનેશન અભિયાનનાં નામે મસમોટું કૌભાંડ! રાજકોટમાં હજારનો આંકડો દર્શાવવા મૃતકોનાં નામે ચડાવી દેવાયાં રસીના ડોઝ

Dhruv Brahmbhatt
રાજકોટમાં ચોંકાવનારૂ રસી કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટમાં મૃતકો સહિત અનેક નામો ઘુસાડી દેવામાં આવ્યાં છે. જે સેન્ટરમાં 300 લોકોને દૈનિક રસી આપતી ત્યાં અભિયાનના...

તમામ યંગસ્ટર્સ માટે આંખ ઉઘાડનાર કિસ્સો, પોલીસની દોડમાં નાપાસ થતાં યુવકે એવું પગલું ભર્યું કે ગામમાં માતમ છવાયો

Dhruv Brahmbhatt
રાજકોટના લીલી સાજડિયાણી ગામે નિકુંજ મકવાણા નામના યુવકે આપઘાત કર્યો છે. આપઘાત કરનાર યુવક પોલીસની દોડમાં નાપાસ થયો હતો. જેથી યુવકે ગઇ કાલે ઝેરી દવા...

રાજકોટ મનપાએ રાજકીય વગ ધરાવતા લોકોની જગ્યા બચાવવા રાતોરાત નકશો બદલી કાઢ્યો : સ્થાનિકોનો આક્ષેપ

Dhruv Brahmbhatt
રાજકોટના અંકુર રોડ પર ત્યાંના સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો છે. આ વિસ્તારમાંથી TP રોડ નીકળતા 115 ઘર કપાતમાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. TP...

માત્ર મસમોટી વાતો, શ્રમિકોને 10 રૂ.માં ભોજન આપતી યોજનાની જાહેરાત કર્યાને 2 મહીના થઇ ગયા છતાં….

Dhruv Brahmbhatt
રાજયનાં હજારો બાંધકામ અને અસંગઠિત ક્ષેત્રનાં શ્રમિકોને માત્ર રૂ. ૧૦ માં ભોજન આપવાની યોજનાં કોરોનાનાં કપરા કાળમાં બંધ કરવામાં આવ્યા બાદ રાજયની નવી સરકારે આ...

રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદ માટે નવા સુકાનીની શોધ, જાણો કયા કારણથી હિતેશ વોરાએ આપ્યું રાજીનામું

Dhruv Brahmbhatt
રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરાએ પોતાના પદેથી રાજીનામું આપ્યું છે. જો કે, પક્ષે હજુ સુધી તેમનું રાજીનામું સ્વીકાર્યું નથી. તેમણે બીજાને તક મળે તે...

લ્યો બોલો! કરોડોના ખર્ચે ખરીદાયેલી ઈલેક્ટ્રિક બસો ખાઈ રહી છે ધૂળ, મુખ્યમંત્રી બદલાતા લોકાર્પણ ટલ્લે

Dhruv Brahmbhatt
કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ હેવી ઈન્ડસ્ટ્રીઝની યોજના હેઠળ રાજકોટને પ્રથમ તબક્કામાં ૫૦ સહિત ૧૫૦ ઈલેક્ટ્રીક બસો ફાળવવા વર્ષો પહેલા નિર્ણય લેવાયો છે અને એક વર્ષ...

મહત્વનો નિર્ણય / ભૂલથી પણ આજે રસી લેવા સેન્ટર પર ના જતા નહીં તો થશે ધક્કો, આ શહેરમાં વેક્સિનેશન બંધ રખાયું

Dhruv Brahmbhatt
રાજકોટમાં આજે વેક્સિનેશનની કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેક્સિનનો જથ્થો પૂર્ણ થતા વેક્સિનેશનની કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાનના જન્મદિવસે રાજકોટમાં...

રાજકોટ જિલ્લાની સહકારી મંડળીમાં 10 ડિરેક્ટરો બીનહરીફ, સી.આર.પાટિલની સૂચનાને પણ ઘોળી પી ગયા

Dhruv Brahmbhatt
રાજ્યની સહકારી મંડળીઓ, માર્કેટયાર્ડ વગેરેમાં હવે અંદરોઅંદર સમાધાન કરીને કૂલડીમાં ગોળ ભાંગીને બીનહરીફ કરાવવાનું બંધ કરીને હોદ્દેદારો ભાજપનું મોવડી મંડળ જ નક્કી કરશે અને એ...

દર્દીઓના આરોગ્ય સાથે થતા હતાં ગંભીર ચેડાં, રાજકોટમાં આયુર્વેદિક દવાના નામે એક્સપાયર્ડ દવાઓનો વેપલો

Dhruv Brahmbhatt
રાજકોટમાં એક્સપાયરી દવાના વેપલા મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ દ્વારા પરેશ પટેલ નામના શખ્સના ગોડાઉનમાં રેડ પાડી 1 કરોડની કિંમતની એક્સપાયરી ડેટની...

તહેવારની સીઝન આવતા જ મીઠાઇની નાની દુકાનો પર આરોગ્ય વિભાગની તવાઇ, મોટી હોટલોમાં કેમ તપાસ નહીં!

Dhruv Brahmbhatt
રાજકોટના ગાયત્રીનગર રોડ પર આવેલી ફરસાણ અને મીઠાઈની દુકાનમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યાં હતાં. ખાદ્યતેલની ચકાસણી કરીને મીઠાઈ અને ફરસાણના નમૂના લેવામાં આવ્યાં હતાં. જો...

સુરત-અમદાવાદમાં સ્થિતિ બેકાબુ થતા દિલ્હીના નિષ્ણાંતોની ટીમે ધામા નાખ્યાં, કોરોનાનો સર્વે હાથ ધરાયો

Dhruv Brahmbhatt
રાજ્યમાં કોરોના સંક્રમણ સતત વધવા લાગ્યું છે. રોજબરોજ કોરોનાના કેસો થમવાનું નામ નથી લઇ રહ્યાં. એમાંય વળી સુરત અને અમદાવાદની સ્થિતિ સૌથી વધારે વણસી છે....

GSTVનું રિયાલિટી ચેક : રાજકોટમાં રેમડેસિવિર ઇન્જેક્શન માટે રઝળપાટ, દર્દીઓના સગામાં ઉગ્ર રોષ

Dhruv Brahmbhatt
રંગીલા રાજકોટ શહેરમાં કોરોનાએ એવો રંગ દેખાડયો છે કે લોકો ચિંતાતુર બની ગયા છે. કોરોનાના કેસોમાં જે હદે વધારો થયો છે તેણે ગત વર્ષનો પણ...

ક્યાં સુધી? / રાજકોટમાં ફરી સર્જાઇ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત, દર્દીઓના પરિવારજનો હેરાન પરેશાન

Dhruv Brahmbhatt
રાજકોટમાં ફરી રેમડેસિવીર ઇન્જેક્શનની અછત સર્જાઇ છે. તંત્ર દ્વારા શુક્રવારે જ રાજકોટને સાડા ત્રણ હજાર જેટલા ઇન્જેક્શન ફાળવવામાં આવ્યાં હતાં. પરંતુ શહેરના મોટા ભાગના મેડિકલ...

ભાજપ એટલે ભ્રષ્ટાચાર અને તાનાશાહીની સરકાર, આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કર્યા તીખા પ્રહાર

Pravin Makwana
રાજકોટના જેતપુરના જેતલસર ગામે આમ આદમી પાર્ટીની સભામાં આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતાં. તેઓએ ભાજપ-કોંગ્રેસ બંને પર પ્રહાર કરતા...

રાજકોટમાં ટ્રેક્ટરની હડફેટે આવતા બાળકીનું મોત, પિતાએ બારોબાર અંતિમવિધી કરી નાખી

Ankita Trada
રાજકોટના કુવાડવા રોડ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમા એક બાળકી ટ્રેક્ટરની અડફેટે આવી જતા તેનું મોત થયુ છે. જોકે, નવાઈની વાત છે કે,...

રાજકોટમાં 25 બાળ મજુરોને સમાજ સુરક્ષા વિભાગે મુક્ત કરાવ્યા

Karan
રાજકોટમાં સમાજ સુરક્ષા વિભાગ અને પોલીસે હાથ ધરેલા સંયુક્ત ઓપરેશનમાં બાળમજુરોને મુક્ત કરાવવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળના સિકંદર નામનો શખ્સ ઈમિટેશન કામ માટે બાળકોને રાજકોટ...

રાજકોટમાં કાર્બાઈડથી પકવવામાં આવતી 580 કિલો કેરીનો નાશ

Karan
ઉનાળાની શરૂઆત થતા જ ફળોના રાજા કહેવાતી કેરીનું આગમન થઇ જાય છે. ત્યારે આ કેરીને ઝેરી બનાવી લોકોના પેટમાં પધરાવવામાં આવે છે. રાજકોટ મહાનગર પાલિકાના...
GSTV