GSTV

Tag : Rajkot municipal Corporation

ઐતહાસિક પરિવર્તનના એંધાણ/ રાજકોટ મનપામાં 49 વર્ષમાં પ્રથમવાર ‘આપ’ના પ્રવેશ અંગે રાજકીય ઘમસાણ, ભાજપ-કોંગ્રેસને લાગશે મોટો ઝટકો

Bansari Gohel
કોંગ્રેસના બે કોર્પોરેટરોના પક્ષપલ્ટાથી દેશના રાજકીય પક્ષોનું હંમેશા જેના પર ધ્યાન રહ્યું છે તે રાજકોટના રાજકારણમાં ઐતહાસિક પરિવર્તન તોળાઈ રહ્યું છે. મહાપાલિકાની તા.19-11-1973 ના સ્થાપના...

રાજકોટ મનપાની તિજોરી ખાલીખમ: મહાનગર પાલિકા 200 કરોડ રૂપિયાની લેશે લોન, જાણો મેયરે શું આપ્યું નિવેદન

Zainul Ansari
રાજકોટ મહાનગર પાલિકામાં ટેક્સ,જમીન વેચાણ,આવાસ વગેરેમાં આવક કરવામાં તંત્ર નિષ્ફળ રહેતા માર્ચ એન્ડીંગ નજીક છે ત્યારે મહાનગર પાલિકાએ 200 કરોડની બેંક લોન લઈને ખર્ચની જવાબદારીઓ...

મોટું કૌભાંડ / રાજકોટમાં સ્લમ દૂર કરવાના નામે અધિકારીઓએ ભર્યા ખિસ્સા, સરકારી જમીન કોડીના ભાવે વેચી નાખી

Zainul Ansari
રાજકોટમાં સૌથી મોટું પીપીપી કૌભાંડ સામે આવ્યું છે. શહેરના કાલાવડ રોડથી યુનિવર્સિટી રોડ પર આવેલા બિશપ હાઉસ સામેના પ્લોટને લઇને વિવાદ સર્જાયો છે. કલેક્ટર હસ્તકના...

રાજકોટ મહાપાલિકા આર્થિક સંકટમાં ઘેરાઈ, આ કારણે તિજોરી તળિયાઝાટક થતાં સરકાર પાસેથી લેશે અધધ 140 કરોડની લોન

Zainul Ansari
રંગીલા રાજકોટની મહાપાલિકા આર્થિક સંકટમાં ઘેરાઈ છે. મનપાને 1 હજાર 50કરોડની આવક સામે રૂપિયા 1 હજાર 200 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. જેથી મનપા સરકાર...

રાજકોટ / મ્યુ. કમિશનરે 2,334 કરોડ રૂપિયાનું સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ કર્યું રજૂ ડ્રાફ્ટ બજેટ, જાણો બજેટમાં શું છે ખાસ

Zainul Ansari
સમગ્ર સૌરાષ્ટ્રના હબ ગણાતા રાજકોટમાં કોરોનાનો કેર યથાવત છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટમાં સ્વાસ્થ્ય સુવિધાઓથી માંડીને હેલ્થ સેક્ટર પર વધુ...

આવતીકાલે બજેટ/ રાજકોટ મનપાની 9 માસની આવક 850 કરોડ, ખર્ચ 900 કરોડ!

Damini Patel
વીસ લાખની વસ્તી , 161 ચો.કિ.મી.નો વિસ્તાર, 5.60 લાખ મિલ્કતો ધરાવતા અને સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ મહાનગરનું બજેટ બુધવાર તા.૨ના મ્યુનિ.કમિશનર દ્વારા સ્થાયી સમિતિમાં રજૂ...

રાજકોટ/ મહાનગરને મહામારીનો ભરડો, સ્થાયી સમિતિના ચેરમેન સહીત બે કોર્પોરેટ પોઝિટિવ

Damini Patel
કોરોનાગ્રસ્ત બનેલા રાજકોટમાં મહાપાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન પૂષ્કર પટેલ અને વોર્ડ નં.૯ના કોર્પોરેટર આશાબેન ઉપાધ્યાય એમ વધુ બે કોર્પોરેટરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બન્ને હોમ...

લાલિયાવાડી / ઓમિક્રોનની દહેશત વચ્ચે આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી, આ હાઇરિસ્ક દેશમાંથી આવેલા પ્રોફેસરને કોરન્ટાઇન ન કરાતા વિવાદ

Dhruv Brahmbhatt
કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની વધતી જતી દહેશત વચ્ચે રાજકોટમાં યુ.કે. પરત ફરેલા પ્રોફેસર કોરન્ટાઇન ન કરાતા ભારે વિવાદ સર્જાયો છે. હાલમાં તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ...

રાજકોટ મનપાએ રાજકીય વગ ધરાવતા લોકોની જગ્યા બચાવવા રાતોરાત નકશો બદલી કાઢ્યો : સ્થાનિકોનો આક્ષેપ

Dhruv Brahmbhatt
રાજકોટના અંકુર રોડ પર ત્યાંના સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો છે. આ વિસ્તારમાંથી TP રોડ નીકળતા 115 ઘર કપાતમાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. TP...

લ્યો બોલો! હવે રાજકોટ મનપામાં બદલાયા મુખ્યમંત્રી! કોર્પોરેટરોમાં આંતરિક જૂથ ઊભું થયાની ચર્ચા

Dhruv Brahmbhatt
રાજકોટ મહાપાલિકામાં સ્થાયી સમિતિના કોન્ફરન્સ રૂમ સુવિધાસજ્જ હોવા છતાં તેમાં લાખો રૂ।.નું આંધણ કરીને મોર્ડન લૂક અપાયો છે ત્યાં પ્રેઝન્ટેશન સ્ક્રીનની એકબાજુ નરેન્દ્ર મોદી અને બીજી...

દિવાળીના તહેવારોને લઇ રાજકોટ મનપા એક્શન મોડમાં, મુસાફરોની અવરજવર વધતા લીધો મહત્વનો નિર્ણય

Dhruv Brahmbhatt
દિવાળીના તહેવારોને લઈ રાજકોટ મનપા એક્શન મોડમાં આવી ગઇ છે. મુસાફરોની અવરજવર વધતા જ મનપાની આરોગ્ય વિભાગની ટીમે સ્ક્રિનિંગની કામગીરી હાથ ધરવાનું શરૂ કર્યું છે....

સુવર્ણ તક / રાજકોટ મહાનગર પાલિકામાં વિવિધ પદો પર નિકળી નોકરી, 1,67,800 સુધી મળશે પગાર: અરજી કરવાનું ચુકતા નહીં

Zainul Ansari
સરકારી નોકરી કરવા ઇચ્છતા યુવાનો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા નોકરીની જાહેરાત બહાર પાડી અરજી મંગાવવામાં આવી છે. ઇચ્છુક અને...

રાજકોટ કોર્પોરેશનના કર્મોની સજા ભોગવી રહી છે પ્રજા, હોસ્પિટલ જતા આવતા દર્દીઓ અને એમ્બ્યુલન્સને સૌથી વધુ મુશ્કેલી

Zainul Ansari
આમ તો છેલ્લા એક વર્ષથી રાજકોટની જનતા રોડ રસ્તા અને ખાડાથી પરેશાન છે. રાજકોટના ઠેક ઠેકાણે બ્રિજના ગોકળગાયની જેમ ચાલતા કામને લઈને વાહન ચાલકો અને...

કોરોના સારવાર માટે રાજકોટ મનપાનો 30-30 એક્શન પ્લાન તૈયાર, ઘરે ઘરે જઈ કરાશે સર્વે

pratikshah
એક તરફ રાજ્ય અને દેશમાં કોરોના સંક્રમણનો આંક સતત વધી રહ્યો છે તો બીજી બાજુ રાજકોટમાં પણ સતત પોઝિટિવ કેસના આંક વધી રહ્યા છે. જેને...

રાજકોટના માર્ગો પર દબાણથી થતા ટ્રાફિકજામ સામે કોર્પોરેશને ઘડ્યો આ માસ્ટર પ્લાન

GSTV Web News Desk
રાજકોટના રાજમાર્ગો પર જ્યાં જુઓ ત્યાં દબાણ જોવા મળે છે. જેના કારણએ ટ્રાફિક જામની સમસ્યાઓ પણ સર્જાઈ છે. જેથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેકનોલોજીના ઉપયોગથી દબાણ...

રાજકોટમાં જનરલ બોર્ડની બેઠકમાં હોબાળો, મીડિયાને કવરેજ કરતા અટકાવાયા

GSTV Web News Desk
જે પ્રતિનિધીઓને પ્રજાએ ચૂંટીને લોકહિતના કામ કરવા મોકલ્યા હોય, તે પ્રતિનિધીઓ પ્રજાના કામ કરવાને બદલે એકબીજા પર આક્ષેપો કરીને સમય અને નાણા બંનેનો વેડફાટ કરે...

વિશ્વ પર્યાવરણ દિવસે રાજકોટ મહાનગરપાલિકાએ લગાવ્યો આ વસ્તુ પર પ્રતિબંધ

GSTV Web News Desk
5 જુન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ છે. જેની વિશ્વભરમાં જુદી જુદી રીતે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સ્માર્ટસીટી રાજકોટમાં પર્યાવરણને લઇને મહાનગરપાલિકા દ્રારા એક મહત્વનો...

Video : ગુજરાતનો પહેલો ઉનાળો રાજકોટમાં બેસશે, આવતીકાલથી પાણીકાપ

Yugal Shrivastava
હજુ તો શિયાળો વિદાય લઈ રહ્યો છે. ત્યાં રાજકોટમાં પાણીકાપની શરૂઆત થઈ છે. આવતીકાલે રાજકોટ શહેરમાં પાણીકાપ મુકાયો છે. પશ્ચિમ રાજકોટના આઠ વોર્ડમાં આવતીકાલે પાણી...

બજેટમાં મંજુર-નામંજુરની રમત રમાઈ રહી છે રાજકોટમાં, જાણો શું શું રફેદફે કરી નાખ્યું

Yugal Shrivastava
રાજકોટ મહાપાલિકાનું નાણાકીય વર્ષ 2019-20નું કરબોજ વિનાનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યુ છે. ડ્રાફ્ટ બજેટમાં કર વેરાના વધારાની જોગવાઈઓ સૂચવવામાં આવી હતી. જોકે તે જોગવાઈઓને...

નળ કનેક્શન નહીં હોય તો પણ પાણી વેરો ઝીંકાશે, રાજકોટ મહાપાલિકાનું બજેટ રજૂ

Arohi
રાજકોટ મહાપાલિકાનું વર્ષ 2019-20નું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. ગત વર્ષે 1769.33 કરોડનુ બજેટ હતું. આ વર્ષે 2057.42 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ...

રાજકોટ જિલ્લા પંચાયતમાં દિકરીઓ માટે માસિક ધર્મ સમયમાં મદદરૂપ નેપકીનની માગણી

Karan
રાજકોટ જિલ્લા પંચાયતના સભ્યો સામાન્ય રીતે એકબીજા પર આક્ષેપો પ્રતિઆક્ષેપો કરી બાખડતા રહેતા હોય છે. પરંતુ દિકરીઓના સામાજિક ઉત્થાન માટે તમામ સભ્યોમાં સહમતિ જોવા મળી....

રાજકોટના પીઆઇ સોનારાની બદલીનો  વિવાદ વકર્યો , કોન્સ્ટેબલની ચિંમકી અાત્મવિલોપન કરીશ

Karan
રાજકોટના પીઆઇ સોનારાની બદલીનો  વિવાદ વકર્યો છે. બદલી પાછી ખેંચવામાં નહિ આવે તો નિવૃ્ત્તિ લેનારા પોલીસ કોન્સ્ટેબલે આત્મવિલોપનની ચીમકી આપી છે. હવે પછી દબાણ હટાવમા...

રાજકોટ અગનભઠ્ઠીમાં ફેરવાયું : મહાનગરપાલિકા દ્વારા રેડ એલર્ટ જાહેર

Yugal Shrivastava
રંગીલા રાજકોટમાં આગઝરતી ગરમીને કારણે રાજકોટવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજકોટમાં પ્રથમ વખત ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચતા સમગ્ર રાજકોટ જાણેકે અગનભઠ્ઠીમાં ફેરવાઇ ગયુ...

રાજકોટ: વરસાદી પાણીને લઇને મહાપાલિકા દ્વારા તૈયારીઓ શરૂ

Yugal Shrivastava
ચોમાસાના આગમન માટે હવે એક મહિનો જ બચ્યો છે ત્યારે રાજકોટમાં વરસાદી પાણીને લઈને અત્યારથી જ તૈયારીઓ શરુ થઇ છે. અંડર બ્રિજ અને ગરનાળાઓમાં પાણી...

રાજકોટમાં વોર્ડ ઓફિસને તાળાબંધી, કર્મચારીઓને કચેરીમાં પુરી દેવાયા

Karan
રાજકોટના વોર્ડ નંબર 13માં સ્થાનિક લોકો અને કોંગી કોર્પોરેટરે વોર્ડ ઓફિસ બહાર હોબાળો કરી તાળાબંધી કરી છે. અને કોર્પોરેશનના કર્મચારીઓને અંદર પુરી દેવામાં આવ્યા હતા....

રાજકોટ : ડૉ.આંબેડકરની બે પ્રતિમાઓ ગાયબ થતા ભારેલા અગ્નિની સ્થિતિ

Mayur
રાજકોટમાં રાજનગર ચોક પરથી ડો.આંબેડકરની બે પ્રતિમા ગાયબ થતા હોબાળો મચ્યો હતો. જેના કારણે દલિતોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. દલિત સમાજના લોકોએ 150...

રાજકોટમાં બાબાસાહેબની પ્રતિમાને મામલે કોર્પોરેશન અને દલિત અગ્રણી વચ્ચે સમાધાન

Karan
રાજકોટમાં બાબા સાહેબની પ્રતિમા ગુમ થવાના મામલે કોર્પોરેશન તંત્ર અને દલિત અગ્રણીઓ વચ્ચે સમાધાન થયું છે. તંત્રએ બાંયધરી આપી છે કે પાંચ દિવસમાં બાબાસાહેબની પ્રતિમા...
GSTV