67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર / ‘છીછોરે’એ સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ જીત્યો, રજનીકાંત દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત
67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારનું આયોજન વિજ્ઞાન ભવન ખાતે કરવામાં આવ્યું છે. વિજેતાઓને ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારા એવોર્ડ આપવામાં આવી રહ્યો છે. માર્ચ 2021માં 67મા...