Video: કરોડોની આ લક્ઝુરિયસ કાર લઇને નીકળ્યાં ‘થલાઇવા’ રજનીકાંત, સોશિયલ મીડિયા પર મચી ગયો તહેલકોBansari GohelJuly 22, 2020July 22, 2020પોતાના થલાઈવાને રોડ પર ગાડી ચલાવતા દરરોજ જોવા મળતા નથી, બરાબરને? જ્યારે તે ડ્રાઇવરની સીટ પર બેસે છે ત્યારે તેના ફેન્સ તેની તસ્વીર અને વીડિયો...