સરકારી નીતિ નિયમો મુજબ જ જનતાને મળશે રસી, નહિ મળે વેક્સીન લેવા પર વિકલ્પPritesh MehtaJanuary 13, 2021January 13, 202116 જાન્યુઆરીથી દેશભરમાં શરુ થનારા કોરોનાના રસીકરણ વચ્ચે સરકારે એવા સંકેત આપ્યા છે કે સરકાર જે નક્કી કરે તે રસી મુકાવવાની રહેશે. તેનો વિકલ્પ નહીં...