GSTV

Tag : Rajasthan

આ રાજ્યમાં ફરી લોકડાઉન જેવા સંજોગો: 11 જિલ્લાઓમાં ધારા-144 લાગુ, સામાજિક-ધાર્મિક આયોજનો પર પણ રોક

Bansari
દેશભરમાં કોરોનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. દિવસેને દિવસે કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. તેવામાં રાજસ્થાન સરકારે (Rajasthan Government) કોરોના વાયરસ મહામારીના વધતા...

કેદીએ જેલમાં લઇ જવા એવી જગ્યાએ છુપાવ્યા 4 મોબાઇલ, કાઢતાં ડોક્ટરોના આંખે પણ આવી ગયા પાણી

Bansari
રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાંથી એક કિસ્સો બહાર આવ્યો છે, જ્યાં શુક્રવારે એક કેદીની અચાનક તબિયત લથડતી હતી. તેની તબિયત લથડતાની સાથે જ તેને જોધપુર સેન્ટ્રલ...

અદાણીને 8000 કરોડ રૂપિયાની અંતિમ “ગિફ્ટ”, રાજસ્થાનના વિજ પ્લાંટનો આ બોજ વીજ ગ્રાહકોએ ઉઠાવવો પડશે

Dilip Patel
31 ઓગસ્ટના રોજ જસ્ટિસ અરૂણ મિશ્રાની અધ્યક્ષતાવાળી બેંચે પાવર કંટ્રોલર્સ દ્વારા અદાણી પાવરને 8000 કરોડ રૂપિયા ટેરિફ વળતર આપવાના નિર્ણયની પુષ્ટિ કરી હતી. આ ઉર્જા...

પાંચ પેઢી પણ ન ભરી શકે એટલું મોટું બિલ પકડાવ્યુ વીજ કંપનીએ, બિલની રકમ જોઈ હેબતાઈ ગયો ખેડૂત

Mansi Patel
રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના એક ગામના ખેડૂતને વિજળીના વપરાશ પેટે જે રકમનો બિલ મળ્યો હતો તેને જોઇ એના હોશ ઉડી ગયા હતા. માત્ર બે મહિનાના રૂપિયા...

જૈસલમેર: BSFએ ઠાર માર્યા 2 પાકિસ્તાની ઘૂસણખોર, કરી રહ્યા હતા ભારતીય સીમામાં ઘુસવાનો પ્રયાસ

pratik shah
રાજસ્થાનના જૈસલમેરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ને મોટી સફળતા મળી છે. જૈસલમેરમાં BSF દ્વારા 2 ઘૂસણખોર ઠાર મારવામાં આવ્યા છે. આ બંને ઘૂસણખોર પાકિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય...

રાજસ્થાન દિલ્હી-NCR સહીત ઉત્તર ભારતમાં વરસાદની સંભાવના, હવામાં ભેજનું પ્રમાણ વધતાં ગુજરાતમાં ભારે વરસાદ

Dilip Patel
ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) ના અમદાવાદ સેંટે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ચોમાસુ વધુ સક્રિય રહે છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં ભારે વરસાદ પડ્યો હતો. કચ્છમાં...

MP હાથમાંથી ગયુ: રાજસ્થાન સંભાળ્યું તો હવે આ રાજ્યમાં CM સામે બળવો, કોંગ્રેસના નસીબ ખરાબ

Mansi Patel
કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી હાલત છે. રાજસ્થાનમાં કોંગ્રેસે માંડ માંડ સમાધાન કરાવ્યું ત્યાં પંજાબમાં તકરાર પેઠી છે. તેનો નિવેડો નથી આવ્યો ત્યાં...

રાજસ્થાનમાં હજુ નથી મનમેળ, સચીન પાયલોટ અહીં પહોંચતા ગહેલોતે કાર્યક્રમ કરી દીધો કેન્સલ

Mansi Patel
રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષપદેથી હાંકી કાઢવામાં આવ્યા બાદ આજે ગુરૂવારે પહેલીવાર સચિન પાઇલટ રાજસ્થાન કોંગ્રેસ કાર્યાલય પર પહોંચ્યા હતા અને સદ્ગત વડા પ્રધાન રાજીવ ગાંધીને...

Rajasthanમાં ‘કોઈ ભૂખ્યા ઊંઘે નહીં’: અશોક ગેહલોતે શરૂ કરી ઈન્દિરા રસોઈ યોજના

pratik shah
Rajasthanમાં ગુરૂવારથી મુખ્યમંત્રી અશોક ગેહલોતે ‘કોઈ ભૂખ્યા ઊંઘે નહીં’ અભિયાનની શરૂઆત કરતા ઈન્દિરા રસોઈ યોજના શરૂ કરી છે. વસુંધરા રાજેની અન્નપૂર્ણા રસોઈ યોજનાને બંધ કરીને...

રાજસ્થાન ભાજપમાં વસુંધરા રાજેને દિલ્હીની સ્પષ્ટ ચેતવણી, સ્થાનિક રાજકારણથી દૂર રહો નહીં તો…

Dilip Patel
રાજસ્થાનમાં નારાજ ભાજપના નેતૃત્વ દ્વારા વસુંધરા રાજેને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. ત્યારે રાજકીય વર્તુળોમાં પ્રશ્નોનો ધસારો જોવા મળી રહ્યો છે. ભાજપના નેતૃત્વ અને વસુંધરા રાજે...

103 વર્ષની ઉંમરે પણ સ્વસ્થ્ય છે આઝાદ હિન્દ ફોજના આ સિપાહી, દેશ માટે આટલા દિવસો સુધી રહ્યા હતા ભુખ્યા

Arohi
રાજસ્થાનમાં ઝુંઝુનૂ જિલ્લાના બુડાના ગાવના આજાગ હિંદ ફોજના સિપાહી સેડૂરામ કૃષ્ણિયા103 વર્ષની ઉંમરમાં પણ સ્વસ્થ છે. તે વગર કોઈના સહારે ફરે છે એટલું જ નહીં...

જયપુરમાં મનમુકીને વરસ્યા મેઘરાજા: ગણતરીના કલાકોમાં થયો 5 ઇંચ જેટલો વરસાદ

pratik shah
રાજસ્થાનની રાજધાની જયપુરમાં બારે મેઘ ખાંગા થયા હતા. શુક્રવારે સવારે અમુક કલાકોમાં ભારે વરસાદ ખાબકી જતા સમગ્ર જયપુરની હાલત કફોડી થઇ ગઇ હતી. ચારે તરફ...

રાજસ્થાન : ભાજપ સોગઠા ખેલે એ પહેલાં ગહેલોતે મૂક્યો વિશ્વાસ પ્રસ્તાવ, પાયલટ જૂથ અલગથી સત્રમાં પહોંચ્યું

pratik shah
આજે રાજસ્થાન વિધાનસભાનું સત્ર શરૂ થઇ ગયું છે જેમાં છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલા રાજકીય ઘમાસાણનો અંત આવી શકે છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે વિધાનસભામાં વિશ્વાસ...

પાયલટ-ગેહલોત જૂથ વચ્ચે ‘શીતયુદ્ધવિરામ’ બાદ રાજસ્થાન વિધાનસભામાં થશે સતના પારખા, વિશ્વાસ-અવિશ્વાસ પર થશે ફેંસલો

pratik shah
રાજસ્થાનમાં વિધાનસભા સત્ર યોજાવાના એક દિવસ પહેલાં જ બળવાખોર નેતા સચિન પાયલટ અને મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુરૂવારે મળ્યા હતા અને તેમણે હાથ મિલાવતાં પક્ષના બંને...

સચિન અને અશોક ગેહલોત એક મહિનાના વિવાદ પછી મળ્યા : જાણો છેલ્લા પોણા ત્રણ કલાકમાં શું થયું, પળેપળની રોચક છે વિગતો

Dilip Patel
રાજસ્થાનમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય આગ લાગી છે. જોકે, હવે કોંગ્રેસમાં બળવો બતાવનાર સચિન પાયલોટ ફરીથી પાર્ટી સાથે ઉભા જોવા મળે છે. આ દરમિયાન હવે...

ભાજપની ડગળી છટકી : 76 ધારાસભ્યોના દમ પર ગહેલોતની સરકાર ઉથલાવાના પ્રયાસો, ચમત્કારની આશા

Dilip Patel
રાજસ્થાનમાં સચિન પાયલોટ પાસે ધારાસભ્યો ન રહેતા, અશોક ગેહલોત સરકાર ઉપરનું સંકટ ટળી ગયું હતું. આવી સ્થિતિમાં, 14 ઓગસ્ટ 2020થી શરૂ થનારા વિધાનસભા સત્રમાં ગેહલોત...

પાયલોટ અને અશોક ગહેલોત ગળે મળ્યા : ઘીના ઠામમાં ઘી ઢળ્યું, ગેહલોતે કહ્યું જે થયું તે ભૂલી જાઓ

Dilip Patel
બળવાખોર સચિન પાયલોટ અને તેના છાવણીના ધારાસભ્યો કોંગ્રેસમાં પાછા ફર્યા છે. રાજસ્થાનમાં કોંગ્રેસ ઉપર ફરતા રાજકીય કાળચક્રનો અંત આવી ગયો છે.  આવતીકાલથી રાજ્યમાં વિધાનસભા સત્રની...

રાજસ્થાનમાં કોંગ્રેસની અશોક ગેહલોત સરકાર સામે ભાજપ આવતીકાલે લાવશે અવિશ્વાસનો પ્રસ્તાવ

Dilip Patel
રાજસ્થાનમાં રાજકીય હલચલ તીવ્ર બની છે. શુક્રવારથી વિધાનસભા સત્રની શરૂઆત થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીએ જાહેરાત કરી છે કે તે આવતીકાલે ગૃહમાં અશોક ગેહલોત...

પાયલોટ નસીબવાળા નીકળ્યા: કોંગ્રેસે પરંપરાઓ તોડીને પણ આવકાર્યા, આ નેતાઓને ન મળ્યો લાભ

Mansi Patel
પાછલા કેટલાક વર્ષોમાં કોંગ્રેસમાં અનેક વખતે બળવો થયો હતો અને પાયલોટ કરતાં પણ વધુ સીનિયર નેતાઓ કોંગ્રેસમાંથી નીકળી ગયા હતા, પરંતુ પાયલોટનો બળવો સૌને હચમચાવી...

પાયલોટની ઘર વાપસીમાં વસુંધરા રાજે મહત્ત્વનું પરિબળ, મોદી અને શાહને પણ આપ્યો હતો આ સ્પષ્ટ જવાબ

Mansi Patel
પોતાના ધારાસભ્યોને લલચાવીને સત્તા આંચકી લેવાના કોંગ્રેસ દ્વારા જેની પર આક્ષેપો કરાય છે તે ભાજપે સત્તાવાર રીતે તો અશોક ગેહલોત સરકારથી પોતાની જાતને અલગ રાખી...

પાયલોટને અઢી વર્ષ પછી ગાદીનું વચન, ભાજપની સરકાર ઉથલાવાની મનમાં રહી ગઈ

Mansi Patel
રાહુલ-પ્રિયંકા ગાંધીએ સચિન પાયલોટને મનાવી લેતાં રાજસ્થાનમાં કોંગ્રેસના બળવાનો સુખાંત આવી ગયો. પાયલોટે સોમવારે સાંજે જ સમાધાનની જાહેરાત કરી દીધી હતી. રાહુલે સચિનને કઈ રીતે...

રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ: પાયલટની ઘરવાપસી છતાં કોંગ્રેસ હાઇકમાન્ડની દરિયાદિલીથી ડઝનબંધ ધારાસભ્યો નારાજ

pratik shah
છેલ્લા એક મહિના જેટલા સમયથી રાજસ્થાનમાં ચાલતા રાજકિય ડ્રામાનો અંત આવ્યો છે. કોંગ્રેસ હાઇકમાન્ડની દરમિયાનગીરીથી ઘીના ઠામમાં ઘી પડ્યું અને સચિન પાયલટ સહિતના બળવાખોર ધારાસભ્યો...

દુષ્કર્મ કેસમાં જન્મટીપની સજા ભોગવી રહેલા આસારામને બહારથી આયુર્વેદિક ખોરાક આપવા રાજસ્થાન હાઇકોર્ટે આપી મંજૂરી

Dilip Patel
પોતાના ગુરુકુળના સગીરા શિષ્યા ઉપર બળાત્કાર ખટલામાં છેલ્લી સજા ભોગવી રહેલા આસારામને અદાલતમાંથી રાહત મળી છે. હકીકતમાં, આસારામને આયુર્વેદિક ડોકટરો દ્વારા કોરોના વાયરસ રોગચાળાને રોકવા...

અશોક ગેહલોતે કઈ રીતે ભાજપ અને સચિન પાયલોટને હાર આપી તેની રાજકીય દાવપેચની કહાની

Dilip Patel
રાજસ્થાન સરકારને લઘુમતીમાં લાવવાનો દાવો કરનાર સચિન પાયલોટ અને ભાજપ ઠંડાગાર થઈ ગયા છે. ભાજપના સ્પોન્સર સમાચારો હવે પાયલોટના નામે આવતાં બંધ થઈ ગયા છે....

પાટલોટે ડે. CM અને કોંગ્રેસ પ્રમુખ પદ ગુમાવી દીધું, હવે દેખાવ માટે 3 સભ્યોની સમિતિ બનાવી

Dilip Patel
રાજસ્થાનમાં રાજકીય ખટપટમાં ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલોટે જે રીતે ગેહલોત સરકાર વિરુદ્ધ બળવો કર્યો હતો, તેમનું વલણ હવે બદલાઈ ગયું છે. સોમવારે સચિન પાયલોટે...

મને પદની લાલચ નથી, રાજસ્થાનના રણમાં પહેવી વખત સામે આવ્યાં સચિન પાયલટ

Nilesh Jethva
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યા બાદ સચિન પાયલોટે મીડિયા સાથે વાત કરી હતી. સીએમ ગેહલોત સાથેના વિવાદની વચ્ચે પ્રથમ વખત મીડિયા સમક્ષ પહોંચેલા સચિન...

CM ગહેલોતને મળીને બોલ્યા પાયલોટ જૂથનાં MLA ભંવરલાલ- સેફ છે સરકાર

Mansi Patel
રાજસ્થાનની રાજકીય પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. ગેહલોત સરકાર વિરુદ્ધ બળવો પોકારનારા સચિન પાયલોટે દિલ્હીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. તો,...

વિધાનસભા સત્ર પહેલા રાહુલ-પ્રિયંકા સાથે પાયલટે કરી બેઠક, મળ્યા ઘરવાપસીના સંકેત

pratik shah
રાજસ્થાનમાં વિધાનસભા સત્ર શરૂ થાય તે પહેલા રાજકીય હિલચાલ ફરી એકવાર તેજ થઇ ગઈ છે. પક્ષમાં બળવો કરનાર સચિન પાયલતે સોમવારે રાહુલ ગાંધી અને પ્રિયંકા...

ધારાસભ્ય દળની બેઠકમાં માંગ: પાયલટ જૂથના ધારાસભ્યોની ઘરવાપસીના દરવાજા થાય બંધ

pratik shah
રાજસ્થાનમાં રાજકારણ કઈ બાજુ ફરશે તે હજુ સુધી નક્કી નથી થઇ રહયું. પરંતુ, શાસક અને વિપક્ષની સતત બેઠકો થઇ રહી છે. આ દરમ્યાન, મુખ્યમંત્રી અશોક...

રાજસ્થાન રાજકીય સંકટમાં જલ્દીથી કંઈક મોટું થશે? વસુંધરાના દિલ્હીમાં આંટાફેરા વધી ગયા

Dilip Patel
વસુંધરા થોડા દિવસોથી દિલ્હીમાં છે. રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા વસુંધરા રાજે શનિવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને મળ્યા હતા....
Do NOT follow this link or you will be banned from the site!