નવાજૂનીના એંધાણ/ જિતિન પ્રસાદ બાદ કોંગ્રેસ માટે ટેન્શન બની પાયલોટની નારાજગી, 8 ધારાસભ્યોની બોલાવી બેઠક
કોંગ્રેસની યુવા બ્રિગેડમાંથી જ્યોતિરાદિત્ય બાદ યુપીના નેતા જિતિન પ્રસાદની પણ પાર્ટીમાંથી વિદાય થઈ ચુકી છે ત્યારે હવે રાજસ્થાન કોંગ્રેસના દિગ્ગજ નેતા સચિન પાયલોટ પણ કોંગ્રેસ...