દલિત વર-કન્યાને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યા, પૂજારીએ કહ્યું- તમારા માટે બહાર જગ્યા બનાવવામાં આવી છે
રાજસ્થાનના જાલોર જિલ્લામાં મંદિરના પૂજારીએ એક દલિત વર-કન્યાને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યા અને તેમની સાથે ગેરવર્તણૂક કરી. મામલો ભદ્રાજૂનના નીલકંઠ મહાદેવ મંદિરનો છે. આ સમગ્ર ઘટનાનો...