ગંદી રાજનીતિ / હવે રાજસ્થાન કોંગ્રેસ સંકટમાં : જો અમિત શાહ સાથ આપશે તો.., દિલ્હી ગયેલા 4 MLA બગાવતના મૂડમાં
કોંગ્રેસની હલચલની અસર હવે રાજસ્થાન સુધી પહોંચી છે ત્યારે રાજસ્થાનનું રાજકીય તાપમાન ફરી ઉંચુ આવી શકે છે. આ વખતે બહુજન સમાજ પાર્ટીમાંથી કોંગ્રેસમાં આવેલા ધારાસભ્યો...