GSTV

Tag : rains

દિવાળીના આરે શાકભાજીના ભાવ આસમાને, ટામેટાના ભાવ વધીને ૭૨ રૂપિયા સુધી પહોંચ્યા

Damini Patel
મહારાષ્ટ્ર અને હરિયાણામાં કમોસમી વરસાદને કારણે પુરવઠો ઘટતા મેટ્રો શહેરોના રીટેલ બજારોમાં ટામેટાના ભાવ વધીને ૭૨ રૂપિયા સુધીનો થઇ ગયા છે. મેટ્રો શહેરો પૈકી કોલકાતામાં...

મોંઘવારીથી પ્રજા પરેશાન! ચોમાસુ સારું ગયું છતાં વધ્યા તુવેરના ભાવ, સરકારના આ નિર્ણયથી ભાવમાં ભડકો થયો

Dilip Patel
પડોસી દેશ પાકિસ્તાનમાં ઘઉંનો લોટ મોંઘો થયો છે તો ભારતમાં શાકભાજી પછી હવે કઠોળ મોંઘા થયા છે. દેશમાં પુરતા પ્રમાણમાં દાળ હોવા છતાં સંગ્રાહખોરોએ કાળા...

ઊભા પાકને ખેતરમાં સળગાવી દેવાથી થાય છે મોટુ નુકસાન, સરકારે ખેડૂતોને દંડ ફટકારવાનું કર્યુ શરૂ! શું આ છે સાચો ઉપાય?

Dilip Patel
મનરેગા આવવાથી ખેતીની મજૂરી મોંઘી થઈ છે. ખેડૂત મજૂરોની અછતના કારણે ડાંગર, કપાસ અને ઘઉંના પરાળને ખેતરમાંથી બહાર કાઢવા ખર્ચાળ છે. તેથી તેને ખેતરમાં જ...

તેલંગાણા: પૂરથી પરેશાન લોકોએ ધારાસભ્ય પર ફેંક્યા ચપ્પલ: 50ના મોત અને 5 હજાર કરોડનું નુકસાન થયું, જૂઓ વિડિયો

Dilip Patel
થોડા દિવસો પહેલાં તેલંગાણામાં વરસાદને કારણે 5000 કરોડ રૂપિયાનું નુકસાન અને 50 લોકોનાં મોત નીપજ્યાં હતા. ઇબ્રાહીમપટ્ટનમના ધારાસભ્ય મચિરડ્ડિ કિશન રેડ્ડી અને અન્ય ટીઆરએસ કાર્યકરો...

આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

GSTV Web News Desk
રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે કે સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ...

શરબતી ઘઉં : 100 ખેડૂતો બની ગયા કરોડપતિ, 25 વર્ષમાં સૌથી વધારે ઉત્પાદન ફાયદાનો સોદો બન્યું

Dilip Patel
ગુજરાતના લોકો શરબતી ઘઉં ખાય છે તે મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લામાં આ વખતે ઘઉંનું બમ્પર ઉત્પાદન થયું છે. સારી ઉપજ છતાં 1 લાખ નાના ખેડૂતોને...

આખા ભારતમાં ઉત્તરથી દક્ષિણ સુધી ક્યાંક છે વરસાદ તો ક્યાંક પડ્યો બરફ, જુઓ PHOTOS

Mansi Patel
ભારે વરસાદને કારણે લોકોને ગરમીમાં થોડી રાહત મળશે. જ્યાં ઉત્તર ભારતમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ભારે વરસાદનાં સમાચાર સામે આવ્યા છે. તો દક્ષિણમાં આંધ્રપ્રદેશ ...

રાજ્યમાં ઓક્ટોબર સુધી અવિરત વરસાદથી ખેતરો ધોવાયા, સરકાર ખેડૂતોની વ્હારે આવે તેવી માગ ઉઠી

Mansi Patel
રાજ્યમાં ઓક્ટોબર માસ સુધી અવિરત વરસાદના પગલે ખેતરો ધોવાયા છે. જેને પગલે શેરડી, ડાંગર, મગફળી, કપાસ સહિતના પાકો તેમજ લીલા શાકભાજીને નુકસાન થયું છે. પણ...

વડોદરામાં વરસાદના વિરામ છતા પણ મગરોનું આગમન છે યથાવત, લોકોમાં ફફડાટ

Mansi Patel
વડોદરામાં વરસાદે વિરામ લીધો છે. પરંતુ શહેરમાં મગરોનું આગમન યથાવત છે. વડોદરાના નવલખી મેદાનમાં ખાસ ગણપતિ વિસર્જન અર્થે ગત વર્ષે કૃત્રિમ તળાવ બનાવ્યું હતું. હવે...

મુંબઈના વરસાદમાં ફસાઈ ક્રિસ્ટલ ડિસૂઝા, તેને બચાવવા પહોંચેલા કરણ પટેલની કાર પણ ડેમેજ

GSTV Web News Desk
દેશના કેટલાક ભાગમાં જ્યાં વરસાદની રાહ જોવાઈ રહી છે, ત્યાં મુંબઈમાં વરસાદથી લોકો બેહાલ થઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં વાદળો મન મૂકીને વરસી રહ્યા છે, ત્યાંના...

VIDEO: મુંબઈમાં 11.52 મિનિટે High tide ની ચેતવણી, દરિયામાં 4.59 meter ઊંચા મોજા ઉછળે તેવી શક્યતા

Mansi Patel
હવામાન વિભાગે મુંબઈમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે મુંબઈમાં હાઈટાઈડ આવવાની પણ શક્યતા વ્યકત થઈ છે. મુંબઈમાં લગભગ 11 કલાક...

સામાન્ય વરસાદે ખોલી તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ, અડધો ડઝનથી વધુ માર્ગો પર ગોઠણસમા પાણી

GSTV Web News Desk
સમગ્ર આણંદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી બાફ અને ઉકળાટભર્યું વાતાવરણ જોવા મળ્યા બાદ મંગળવારના રોજ વહેલી સવારના સુમારે મેઘરાજાએ જિલ્લામાં પધરામણી કરી હતી. વાદળોની ગર્જના...

ધોધમાર વરસાદથી મુંબઈવાસીઓએ રાહત અનુભવી, પણ એર ટ્રાફિકથી લોકો પરેશાન

GSTV Web News Desk
ભર ગરમી અને ઉકળાટ વચ્ચે મુંબઇમાં મેઘરાજાના આગમનથી મુંબઇવાસીઓએ રાહત અનુભવી છે. પ્રથમ દિવસે પડેલા ધોધમાર વરસાદથી મુંબઇના અતિવ્યસ્ત રહેતા છત્રપતિ શિવાજી એરપોર્ટ પર અનેક...

ઉત્તર ભારતમાં ફરી ઠંડી વધવાની શક્યતા, હિમાચલ પ્રદેશમાં હીમવર્ષા, ઉત્તર પ્રદેશમાં 3ના મોત

Yugal Shrivastava
હિમાચલ પ્રદેશના ડેલાહાઉઝી, કુફરી અને મનાલીમાં ફરી બરફ પડતાં હવામાનમાં એકદમ પલ્ટો આવ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, ચંબા...

આજે પણ જમ્મુ શ્રીનગર હાઇવે બંધ, બરફવર્ષાને કારણે ઠેર ઠેર હિમસ્ખલન

Yugal Shrivastava
જમ્મુ અને કાશ્મીરમાં જમ્મુ શ્રીનગર હાઇવે આજે પાંચમા દિવસે પણ બંધ રહ્યો હતો, ત્યારે બરફવર્ષાને કારણે ઠેર ઠેર હિમસ્ખલન થયા હતા. રાજસ્થાનના માઉન્ટ આબુમાં ૦.૪...

સૌરાષ્ટ્રમાં હવામાનમાં પલટો, જાણો ક્યાં ક્યાં કમોસમીં વરસાદી ઝાપટાં વરસ્યા

Yugal Shrivastava
સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસથી ઠંડી ગાયબ થઈ ગઈ હતી તાપમાન રાજકોટમાં તો ૩૫ સે.સુધી પહોંચી ગયું હતું ત્યારે આજે પશ્ચિમી અને ઉત્તર-પશ્ચિમના પવનો સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની...

ઉત્તર ભારતમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે જનજીવન પ્રભાવિત, 11 લોકોના મોત

Yugal Shrivastava
ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અત્યાર સુધી 11 લોકોના મોત થયા છે. તો ઘણી જગ્યાએ અનેક...

હિમાચલ પ્રદેશના કુલ્લુ મનાલીમાં ભારે વરસાદ, બિયાસ નદીમાં ઘોડાપૂર

Yugal Shrivastava
હિમાચલ પ્રદેશના કુલ્લુ મનાલીમાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદના કારણે બિયાસ નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. કુલ્લુમાં વાદળ ફાટતા ભારે વરસાદ પડ્યો. વરસાદના કારણે  અનેક લોકો ...

દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ખતરાના નિશાનને પાર, દિલ્હી સરકારનું એલર્ટ જાહેર

Yugal Shrivastava
દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ખતરાના નિશાનને પાર કરી ગયું છે. જેને કારણે દિલ્હી સરકારે યમુના નદીના કિનારાના વિસ્તારમાં વસવાટ કરતા લોકો માટે એલર્ટ જાહેર કર્યું...

અમદાવાદઃ શહેરમાં 5 ઈંચ સામાન્ય વરસાદ અને રસ્તાઓમાં 5 ફૂટના ખાડા

Karan
રાજ્યમાં અતિભારે વરસાના કારણે ખેડૂતો માટે મુશ્કેલીમાં વધારો થયો છે તો બીજી તરફ તંત્રની બેદરકારી પણ સામે આવી ચૂકી છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની પણ સચ્ચાઈ...

જાણો ભાવનગર જીલ્લામાં થયેલા વરસાદ બાદ ગામોની સ્થિતિ વિશે

Yugal Shrivastava
ભાવનગરના જેસરમાં ધોધમાર વરસાદ બાદ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યુ છે. આજે વરસાદે વિરામ લીધા બાદ પાણી ઓસરતા ગામના લોકો દ્વારા દોરડા બાંધી રેસ્ક્યુ કરવામાં...

ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કુલ 351 મીલી મીટર વરસાદ

Yugal Shrivastava
ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ. ભરૂચ અંકલેશ્વરમાં પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરાઈ. ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કુલ 351 એમ.એમ. વરસાદ, આમોદ- 14, અંકલેશ્વર- 85, ભરૂચ-...

ભાવનગરમાં મેઘારાજની ધમાકેદાર બેટિંગ, દાવલ નદીમાં ઘોડાપુર

Yugal Shrivastava
ભાવનગરમાં મેઘારાજની ધમાકેદાર બેટિંગને લઈને ભાવનગરની તમામ નદીમાં નવાનીરની આવક થઈ છે. અને તેથી સાબુરકુંડલા તરફ વહેતી દાવલ નદીમાં ઘોડાપુર આવ્યા છે. નદીમાં ઘોડાપુરની સ્થિતિને...

રાજયમાં 24 કલાકમાં 28 જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, જાણો દરેક જિલ્લાની પરીસ્થિતી એક જ ક્લિક પર

Yugal Shrivastava
રાજ્યમાં ચોમાસું હવે જામ્યુ છે. પાછલા 24 કલાકમાં 28 જિલ્લાના 157 તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. સૌથી વધુ ડાંગના વઘઇમાં સવા આઠ ઇંચ વરસાદ થયો...

દક્ષિણ ગુજરાતને વરસાદે ધમરોળી નાખ્યું, નવસારી અને વલસાડમાં જળબંબાકાર

Karan
મેઘરાજાએ સતત બીજા દિવસે દક્ષિણ ગુજરાતને ધમરોળ્યું હતું. સતત પડી રહેલા વરસાદને કારણે નવસારી અને વલસાડ જિલ્લો જળબંબાકાર થઇ ગયો હતો. પૂરની પરિસ્થિતિને લઇને વહીવટીતંત્રએ...

રાજસ્થાનના બિકાનેરમાં વરસાદના કારણે મકાન ધ્વસ્ત, એક મહિલા અને બાળકીનું મોત

Yugal Shrivastava
દેશના ઘણાં વિસ્તારમાં હાલ જોરદાર વરસાદી માહોલ જામ્યો છે. વરસાદના કારણે રાજસ્થાનના બિકાનેરમાં એક મકાન ધ્વસ્ત થયું છે. તેમાં માતા અને પુત્રીના મોત નીપજ્યા છે....
GSTV