GSTV

Tag : Rainfall

આગાહી/ દિલ્હી પછી હવે આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના,હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યું

Zainul Ansari
હવામાન વિભાગે થોડા દિવસ ઘણા રાજ્યોમાં વરસાદની આગાહી કરતા યલો અને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. વિભાગે જણાવ્યું કે 11 જાન્યુઆરીના રોજ દેશના પૂર્વી ભાગમાં...

હવામાન વિભાગની ચેતવણી, 11 જાન્યુઆરી સુધી આ રાજ્યોમાં જારી રહેશે વરસાદનો કહેર

Damini Patel
ઉત્તર ભારતમાં વરસાદનો કહેર જારી છે. હવામાન વિભાગે અનુમાનમાં જણાવ્યું છે કે 11 જાન્યુઆરી સુધી ભારતના કેટલાક રાજ્યમાં વરસાદ પડશે. વરસાદ ઉપરાંત ગાઢ ધુમ્મસ પણ...

માવઠાની શક્યતા / અમદાવાદ સહિત જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી, માછીમારો અને ખેડૂતોને અપાઇ આ સુચના

Zainul Ansari
ફરી એકવખત ગુજરાતમાં ચિંતાના વાદળો રૂપી માવઠાનો માહોલ સર્જાઇ ગયો છે. રાજ્યમાં આજથી કમોસમી વરસાદ પડે તેવી શકયતા સેવાઇ રહી છે. અમદાવાદ સહિતના 16 જિલ્લામાં...

વરસાદની આગાહી / ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં પડી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ

HARSHAD PATEL
ગુજરાતમાં બે સપ્તાહ કરતાં પણ ઓછા સમયગાળામાં કમોસમી વરસાદનું વધુ એક સંકટ ઘેરાયું છે. રાજ્યમાં આગામી ૧-૨ ડિસેમ્બરના અમરેલી, ભાવનગર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી...

આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહીને લઈને કૃષિ વિભાગે ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરી

Zainul Ansari
હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે આગામી 30 નવેમ્બરથી આગામી બે દિવસ દરમિયાન અમદાવાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ અને માવઠા એટલે કે કમોસમી વરસાદની આગાહી છે....

કુદરતી આફત / ગુજરાતમાં ભર શિયાળે ગુલાબી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતોમાં ચિંતા પ્રસરી

HARSHAD PATEL
ખેડૂતો દ્વારા રવિ પાકના વાવેતરની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યાં હવે ચિંતાના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આગામી...

કુદરતનો કહેર/ ઉત્તરાખંડમાં મૂશળધાર વરસાદે વિનાશ વેર્યો, ૪૦ લોકોનાં મોત, ૩૦૦ પ્રવાસીને બચાવાયા

Damini Patel
ઉત્તરાખંડમાં ફરી એક વખત મૂશળધાર વરસાદ, વાદળ ફાટવા અને અચાનક આવેલા પૂરે ભારે વિનાશ વેર્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આ પ્રાકૃતિક આપત્તિમાં ૪૦ લોકોનાં મોત...

Video/ ઉત્તરાખંડના નૈનિતાલનો આ વિડીયો જોઈ ક્યારેય ત્યાં જવાનું નહીં વિચારો , ઈન્ડિયન આર્મીએ જીવના જોખમે લોકોને બચાવ્યા, નૈનિ સરોવરમાં પાણીએ તમામ રેકોર્ડ તોડ્યા

GSTV Web Desk
ઉત્તરાખંડમાં વરસાદ, ભૂસ્લન, પુર.. વગેરે આફતો એક સાથે આવી પડી છે. ગુજરાત સહિતના રાજ્યોના પ્રવાસીઓ ત્યાં ફસાયેલા છે. એ વચ્ચે ઉત્તરાખંડના લોકપ્રિય પ્રવાસન સ્થળ નૈનિતાલમાં...

કુદરતી હોનારત / કેરળમાં વરસાદી પૂર, 18નાં મોત, સેંકડો ગૂમ, રાજ્ય સરકારે સેના પાસે મદદ માંગી

HARSHAD PATEL
શનિવારે ભારે વરસાદ બાદ દક્ષિણ અને મધ્ય કેરળમાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા છે. કોટ્ટાયમ અને ઇડુક્કી જિલ્લાના ડુંગરાળ વિસ્તારોમાં ભૂસ્ખલનમાં 22 લોકો ગુમ...

Alert / રાજ્યમાં 6 જળાશયો હાઈ અલર્ટ પર, NDRFની 8 ટીમ રિઝર્વ: આટલા વિસ્તારમાં ખરીફ પાકોનું થયું વાવેતર

Zainul Ansari
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને મહેસુલ વિભાગના અધિક સચિવ આર્દ્રા અગ્રવાલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક મળી. આ બેઠકમાં રાજ્યમાં વાવેતર અને...

મેઘ મલ્હાર/ સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, અહીં તો ખાબક્યો છ ઇંચ વરસાદ

Bansari Gohel
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો.દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વરસાદનું આગમન થયું હતુ.ધીમીધારે વરસાદ થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.ખંભાળીયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ...

ચોમાસુ/ એક સપ્તાહમાં લગભગ અડધા દેશમાં પહોચ્યું ચોમાસુ, આ રાજ્યમાં બે દિવસ રેડ એલર્ટ

Damini Patel
હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 48 કલાકમાં ચોમાસું પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક વિસ્તારોમાં પહોંચી જશે. આગામી બે દિવસમાં, તે પશ્ચિમ ઉત્તર પ્રદેશ...

પ્રિ-મોનસૂન એક્ટિવિટી / હવામાન વિભાગની આગાહી, ગુજરાતના આ વિસ્તારોમાં હજુ ચાર દિવસ સુધી રહેશે વરસાદી માહોલ

Dhruv Brahmbhatt
રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી સક્રિય છે. જેને કારણે હજુ ચાર દિવસ વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગની આગાહી છે. ખાસ કરીને ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક...

સાચવજો/ અમદાવાદમાં 2 દિવસ વરસાદની આગાહી, ગુજરાતમાં આ તાલુકામાં 10 ઈંચ વરસાદ વરસ્યો

Damini Patel
તાઉ-તે વાવાઝોડાને પગલે અમદાવાદના વાતાવરણમાં આજે પલટો રહ્યો હતો અને દિવસનું મહત્તમ તાપમાન સામાન્યથી ૭ ડિગ્રી ઘટીને ૩૫.૨ ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાનનો...

દિલ્હી-NCR સહિતના રાજ્યોમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

Ali Asgar Devjani
દિલ્હી-NCRના વિસ્તારમાં ધુમ્મસ અને ઠંડીની સમસ્યા વધવાની છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 2 દિવસ દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં ભારે...

દિવાળીના તહેવારોમાં આ રાજ્યોમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી, 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે

Ankita Trada
ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને હરિયાણા સહિત દેશના અનેક રાજ્યોમાં વાયુ પ્રદૂષણ ઝડપથી વધી રહ્યું છે. જો કે દિવાળી અગાઉ દિલ્હી સહિત એનસીઆરમાં...

તાપી જિલ્લામાં પડી રહેલા સાર્વત્રિક વરસાદને લઈને 30 ગામોના માર્ગો પર પાણી ફરી વળ્યા, લોકોની મુશ્કેલી વધી

GSTV Web News Desk
હવામાન વિભાગ ની આગાહી વચ્ચે સમગ્ર તાપી જિલ્લામાં પડી રહેલા સાર્વત્રિક વરસાદને લઈ નદીઓમાં ભારે પાણીની આવક થઈ છે. જેને લઈ જિલ્લાના પંચાયત હસ્તકના ગ્રામ્ય...

જૂનાગઢ : ગીરનાર પરથી ઝરણાં પડતા આહલાદક દ્રશ્યો સર્જાયા, ભવનાથનો નજારો જોવા લોકો તળેટીમાં ઉમટ્યાં

GSTV Web News Desk
ગીર પર્વત પર ધોધમાર વરસાદથી ઝરણામાંથી પાણી વહેતા થયા હતા. ભવનાથ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. ભવનાથ મંદિર પાસે એક ફુટ પાણી ભરાયું હતુ....

રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાતા ખેતીના પાકને મળ્યું જીવનદાન

GSTV Web News Desk
અમરેલી જિલ્લા સાર્વત્રિક વરસાદ થયો જેમાં અમરેલી શહેર તેમજ ગ્રામ્યમાં લીલીયા ઈંગોરાળા ગામમાં બે ઈંચ વરસાદ વરસ્યો. આ સાથે અમરેલીના વડેરા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો....

રાજ્યના વિવિધ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ખેડૂતોને સારા પાકની આશા બંધાઈ

Ankita Trada
સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે સાવરકુંડલામા ધીમીધારે વરસાદ વરસ્યો હતો. બે દિવસના વિરામ બાદ વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જેના લીધે લોકોને અસહ્ય...

સુરતમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી, કામરેજમાં 2.5, પલસાણમાં 2 ઈંચ વરસાદ વરસ્યો

pratikshah
સુરત જિલ્લામાં ચોમાસાની આજથી વિધિવત શરૃઆત  થતા બપોરના ગાજવીજ સાથે ધમાકેદાર એન્ટ્રીથી 1 કલાકમાં કામરેજમાં 2.5 ઇંચ, પલસાણામાં 2 ઇંચ સહિત ચાર તાલુકામાં એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશી...

અમદાવાદમાં પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી, અનેક જગ્યાએ પાણી ભરાતા લોકોના હાલ બેહાલ

GSTV Web News Desk
ખોખારો ખાઇને પ્રિમોન્સુન કામગીરીના દાવા કરાય છે. પણ ખોખરામાં ખરાબથી ખરાબ હાલત થાય છે. હાટકેશ્વરવાસીઓ વર્ષોથી પાણી ભરાવાની હૈયાવરાળ ઠાલવે છે તો નિકોલ તો જાણે...

ચોમાસું શરૂં થતાં કેટલાંક રાજ્યોમાં કોરોના બેકાબુ બની શકે, કેન્દ્ર સરકારે રહી રહીને આવું કહેવું પડ્યું

Dilip Patel
રહી રહીને કેન્દ્ર સરકાર કોરોનામાં રાજ્યોને તબિબી મદદ કરવા તૈયાર થઈ છે. જો તે પહેલાથી થયું હોત તો દેશ વિશ્વમાં એક નંબરના સ્થાન તરફ જઈ...

રાજકોટ જિલ્લામાં મેઘમહેર, કચ્છમાં ભારે પવનના કારણે મકાનના નળીયા ઉડ્યા, ભાવનગરની સીતાપરી નદી બે કાંઠે વહી

GSTV Web News Desk
રાજકોટમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો જે બાદ ઠંડા પવન સાથે ધીમીધારે વરસાદ વરસ્યો. જેના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી. થોડા જ વરસાદમાં રસ્તાઓ પર...

રાજ્યમાં નિસર્ગ સાયક્લોનના સંકટને પગલે ગાંધીનગર ખાતે સ્ટેટ કંટ્રોલ રૂમ કરાયો શરૂ

GSTV Web News Desk
કોરોના મહામારી વચ્ચે ગુજરાતના માથે નિસર્ગ સાયક્લોનનું સંકટ આવ્યું છે. સાયક્લોનને લઈ ગાંધીનગરમાં સ્ટેટ કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. જ્યાંથી સાયક્લોનથી પ્રભાવિત થનારા જિલ્લામાં રાહત...

રાજ્યમાં અનેક જગ્યાએ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, લોકોને કાળજાળ ગરમીથી મળી રાહત, કેરીના પાકમાં નુકસાનની ભીતિ

GSTV Web News Desk
અમરેલીના ખાંભા પંથકમાં ફરી કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ગુજરાતમાં એક બાજુ વાવાઝોડાંની શક્યતા જોવા મળી રહી છે, તો બીજી બાજુ કમોસમી વરસાદે...

અમરેલી અને રાજકોટ વિસ્તારમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોની ચિંતા વધી

GSTV Web News Desk
અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટો સાવરકુંડલાના હાથસણીમાં પવન સાથે કમોસમી વરસાદ અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો. જેમાં સાંજના સમયે કાળા ડિબાંગ વાદળોથી આકાશ ગોરંભાઇ ગયું. જે...

બનાસકાંઠાના વાતાવરણમાં પલટો : તોફાની પવન સાથે વરસાદ, ખેડૂતોની ચિંતા વધી

GSTV Web News Desk
બનાસકાંઠાના વાતાવરણમાં પલટો ભારે પવન સાથે વરસાદ વાવ અને સૂઇગામ પંથકમાં કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતા વધી બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે તોફાની પવન સાથે...

દિલ્હી, યૂપી સહિત અનેક રાજ્યોમાં હવામાનમાં પલટો, બિહારમાં વીજળી પડવાથી નવ લોકોનાં મોત

GSTV Web News Desk
રવિવારે સવારે પાટનગર દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે હવામાન બદલાય ગયું હતું અને આકરા તાપથી લોકોને રાહત મળ હતી. આ...

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનો ખતરો, હવામાન વિભાગની આવી આ આગાહી

Karan
હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સાઈક્લોનિક સિસ્ટમ સક્રિય થતા 11 અને 12 માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી...
GSTV