GSTV
Home » Rain » Page 9

Tag : Rain

ભારે વરસાદને પગલે ભાવનગર-અમદાવાદ હાઈવે બંધ, વટામણ ચોકડી પાસે છ ટ્રકો પલટી ગયા

Kaushik Bavishi
ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર થતા ભાવનગર-અમદાવાદ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. વરસાદી પાણી રસ્તા પર આવી જતા રસ્તા પરથી અવરજવર બંધ કરાઈ છે. પરિસ્થિતિ

જામનગર પંથકમાં ભારે વરસાદને પગલે વાહનવ્યવહાર ખોરવાયો

Nilesh Jethva
જામનગર શહેર સહિત આસપાસમાં વિસ્તારમાં બે દિવસમાં 10થી 12 ઇંચ જેટલો વરસાદ વરસવાના કારણે અહીંના જાહેર માર્ગ સહિત અંતરિયાળ ગામડાઓને જોડતા માર્ગ ધોવાઈ ગયા છે.

ભાવનગર પંથકમાં ભારે વરસાદને પગલે અનેક રસ્તાઓ ધોવાયા

Nilesh Jethva
ભાવનગર પંથકમાં ભારે વરસાદ પડ્યો છે અને સ્થિતિ એવી સર્જાઇ કે ભાવનગર પંથક જાણે રાજ્યના બીજા શહેરોથી વિખૂટી પડી ગયું હોય. કારણકે ધોરીનસ સમાન ધોરી

જામનગરના આજી ડેમ-4ના 50 પાટીયા ખોલવામાં આવતા અનેક ગામોમાં તારાજી સર્જાઈ

Nilesh Jethva
જામનગરના આજી ડેમ-4ના 50 પાટીયા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે આજી ડેમ-4માં પાણીની આવક વધી હતી. જોડાયા તાલુકાના મોરાણા ગામ સહિતના ડેમના

ભારે વરસાદને પગલે રેલ્વે ટ્રેક પર પાણી ભરાતા અનેક ટ્રેન રદ કરાઈ

Nilesh Jethva
ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરાલામાં વરસાદના લીધે ટ્રેન સેવા પ્રભાવિત થઇ છે. રેલવે ટ્રેક પર ભરાયેલા પાણી જ્યાં સુધી ઉતરશે નહી ત્યાં સુધી લાંબા અંતરની ટ્રેનો

ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે ઉકાઈ ડેમના 13 દરવાજા ખોલવામાં આવ્યા

Nilesh Jethva
સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત ઉકાઈ ડેમની ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે ઉકાઈ ડેમની સપાટીમાં ઉત્તરો ઉત્તર વધારો નોંધાવા પામ્યો છે. ત્યારે હાલ રાહતના સમાચાર એ

વિશ્વામિત્રી નદી ગાંડીતૂર બનતા કાલાઘોડા બ્રિજ બંધ કરાયો

Nilesh Jethva
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદી ગાંડીતૂર બની છે. જેથી એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વિશ્વામિત્રી નદીની જળસપાટી 30 ફૂટે પહોંચતા આગમચેતીના ભાગરૂપે કાલાઘોડા બ્રિજ

ઓઝત નદી ગાંડીતૂર બનતા મટીયાળા ગામ બેટમાં ફેરવાયું, તળાવમાં ડૂબી જવાથી બે બાળકોના મોત

Nilesh Jethva
જૂનાગઢ પંથકમાં ગઈકાલે 5થી 9 ઈંચ સાર્વત્રિક વરસાદનાં કારણે બાદલપુરના ઓઝત-2 ડેમમાં પાણીની ભારે આવક થઇ હતી. જેના કારણે ગઈકાલે ડેમના સાત દરવાજા બે ફૂટ

વઢવાણા સિંચાઇ તળાવ સપૂર્ણ ભરાઈ જતાં ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva
છોટાઉદેપુરના જોજવા આડબંધમાં પાણી ઠાલવતાં તળાવ સપૂર્ણ ભરાઈ ગયું છે. હાલ તળાવની સપાટી વધતાં તંત્ર દ્વારા સપાટીને સમતલ રાખવા માટે બે ગેટ ખોલી કેનાલોમાં પાણી

અમદાવાદ : ભારે વરસાદ બાદ વૃક્ષ ધરાશાયી થતા રિક્ષા ચાલકનું મોત

Mayur
અમદાવાદમાં ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા છે. ત્યારે મણિનગર વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતા એક શખ્સનું મોત થયુ છે. ઝાડ નીચે એક

જાણો કૃષિ નિષ્ણાંત ડૉ. સાવલીયા પાસેથી ચોમાસાના વહી જતા પાણીને બચાવવાના ઉપાયો

Mayur
જળ એ જ જીવન છે. આ વ્યાખ્યા તો બાળપણથી સ્કૂલમાં આપણે ભણતા આવીએ છીએ, પણ હવે એ વ્યાખ્યાને ખરાં અર્થમાં સાર્થક કરવાનો સમય આવી ગયો

ચોમાસાના વહી જતા પાણીને બચાવવું હોય તો રાજકોટના આ પ્રગતિશીલ ખેડૂતની કરામત જોવી રહી

Mayur
વહી જતા નકામા વરસાદી પાણીને જમીનમાં ઉતારવામાં આવે તો ધરતી માતા તૃપ્ત થાય. અને તેના ફળ પણ મળે. હાલમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા

ગુજરાતમાં ઝોન વાઈઝ અત્યાર સુધીમાં કેટલો વરસાદ પડ્યો ?

Mayur
દેશ સહિત રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો માહોલ છે. દેશમાં જૂન અને જુલાઈમાં વરસાદની ઘટ રહ્યા પછી ઓગસ્ટ મહિનામાં ખૂબ જ સારો વરસાદ રહ્યો છે. દેશ તેમજ

કચ્છ જિલ્લાના આ વ્યક્તિ પાસેથી શીખો પાણીને બચાવ કરવાની પ્રયુક્તિ

Mayur
પાણી એ ખેતી માટેની સૌથી મોટી જરૂરિયાત છે. એમાંય કચ્છ એવો જિલ્લો છે જ્યાં પાણીની તંગી વારંવાર સર્જાયા કરે છે. ઉનાળો આવતાની સાથે જ ખબરો

પાણી બચાવવા સમગ્ર ગામે કર્યું એવું કામ કે તમે પણ બોલી ઉઠશો વાહ…

Mayur
પાણી એ જીવન છે. રાજ્યના ઘણાં એવા વિસ્તારો છે જ્યાં ઉનાળામાં પાણીની સ્થિતિ બદતર થતી હોય છે. એમાંય પાછા દરિયાકિનારાના ગામોમાં તળના પાણી પણ ખારા

ગુજરાતના આ ગામમાં વરસાદ આવ્યા બાદ ડિઝીટલ ઈન્ડિયાની વાતોનો ફિયાસ્કો થઈ ગયો

Arohi
સાબરકાંઠાના આકોદરામાં પાણી ભરાતા ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો  છે. જેને કારણે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. ગ્રામજનોએ જણાવ્યુ કે સરકાર ડિઝીટલ ઇન્ડિયાની વાતો કરે છે

કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ – પૂર : મૃત્યુઆંક વધીને 89

Mayur
કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં પડેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિમાં કુલ 89 લોકોનાં મોત થયા છે. આ ત્રણેય રાજ્યોેમાં સામાન્ય જનજીવન

મૂશળધાર વર્ષાથી ગુજરાત જળબંબાકાર : 30નાં મોત

Mayur
ગુજરાતભરમાં ચોમાસાની મોસમે ‘દેર આયે પર દુરસ્ત આયે’ જેમ મોરચો સંભાળી લીધો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 16 ઈંચ વરસાદે જન જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું

અંબાજી નજીક બેકાબુ બનેલી કાર તળાવમાં ખાબકી, સ્થાનિક લોકો આવ્યા મદદે

Nilesh Jethva
અંબાજી પંથકમાં આજે સાંજના સુમારે વરસાદનું ભારે ઝાપટું પડતા દાંતા તરફથી અંબાજી આવી રહેલી એક એશન્ટ કારનો અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ

અમદાવાદમાં ભારે વરસાદને પગલે એક જ રાતમાં 77 વૃક્ષો ધરાશાયી, કુલ આંક 400ને પાર

Nilesh Jethva
અમદાવાદમાં થોડા વરસાદે વધુ મુશ્કેલી સર્જાતી હોય છે. સૌથી વધુ ઝાડનો સોથ વળી જતો હોય છે. ત્યારે અમદાવાદ શહેરમાં ગત મોડી રાતે પડેલા વરસાદમાં કુલ

મોરબીના મચ્છુનગરમાં દિવાલ ધરાશાયી થતાં 7 લોકોનાં મોત, રાજ્યમાં કુલ 19ના મોત

Nilesh Jethva
સમગ્ર રાજ્યમાં મેઘમહેર તો થઇ પરંતુ ઘણી માનવ જિંદગી માટે આ વરસાદ મોતરૂપી કહેર લઇને આવ્યો છે. સમગ્ર રાજ્યમાં વરસાદના કારણે થયેલા અપમૃત્યુમાં મૃત્યુઆંક 19

VIDEO : સાતલડી નદીમાં આવ્યું ઘોડાપૂર, કારને પણ વહાવી લઇ ગયું

Nilesh Jethva
અમરેલીમાં ભારે વરસાદને પગલે બગસરાની સાતલડી નદીમાં પૂર આવ્યુ છે. પૂરને પગલે એક સ્કોર્પિયો કાર નદીમાં તણાઇ હતી. જો કે સ્કોર્પિયો ચાલકનો આબાદ બચાવ થયો

ના માનો તો કંઇ નહીં પણ આ છે રાજકોટની સિવિલ, 17 ઈંચ વરસાદથી પાણીમાં ડૂબી

Nilesh Jethva
રાજકોટમાં 17 ઇંચથી વધારે વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે. શહેરમાં વરસેલા 17 ઇંચથી વધારે વરસાદથી રાજકોટની સિવિલ હોસ્પિટલ પણ બાકાત રહી

ભૂલથી પણ બહાર જવાનું ન વિચારતા : રાજ્યમાં ભારે વરસાદને પગલે 412 રસ્તાઓ બંધ

Nilesh Jethva
રાજ્યમાં પડેલા ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયાં છે જેના કારણે રાજ્યમાં 412 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. જેમાં પંચાયત હસ્તકના 380 રસ્તા,

રાજકોટમાં 17 ઈંચ વરસાદથી જળબંબાકાર, વિશ્વામિત્રી નદી ગાંડીતૂર બનતા વડોદરાવાસીના જીવ પડીકે બંધાયા

Nilesh Jethva
રાજ્યમાં શ્રાવણના સરવડાની વાયકા ખોટી પડી છે. શ્રાવણમાં શ્રીંકાર વરસાદ થયો છે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ થયો છે. જેમાં રાજકોટમાં 17, ચુડામાં 10, જામનગર

VIDEO : એ ગઈ ગઈ… કોઝવે તૂટ્યો અને ગાડી ફસાઈ, ગ્રામજનો દોડ્યા અને મુસાફરો બચ્યા

Nilesh Jethva
ચોટીલાના જાનીવડલ ગામ નજીક આવેલા કોઝવે પર ગાબડાં પડ્યા હતા. જેને પગલે એક ગાડી ફસડાઈ પડી હતી. જો કે ગ્રામવાસી વ્હારે આવતાં ગાડીમાં બેઠેલા લોકોને

જૂનાગઢ : ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે ઓઝત-2 ડેમ બીજી વાર ઓવરફ્લો

Nilesh Jethva
જુનાગઢના બાદલપુર નજીક આવેલ સૌથી મોટો ઓઝત-2 ડેમ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે બીજી વાર ઓવરફલો થયો છે. પરંતુ મહત્વનું એ છે કે ડેમના

પડધરી તાલુકાનું તરઘડી ગામ બેટમાં ફેરવાયું, 450થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા

Nilesh Jethva
ભારે વરસાદને કારણે પડધરી તાલુકાનું તરઘડી ગામ બેટમાં ફેરવાયું છે. ગામમાંથી જવા માટેના રસ્તા ઉપર પાણી ફરી વળતા ગ્રામજનો ફસાયા હતા. જેથી તાત્કાલિક એનડીઆરએફની ટીમ

રાજ્યની વરસાદી પરિસ્થિતિનો તાગ મેળવવા સીએમ રૂપાણીએ ગાંધીનગર ખાતે બેઠક યોજી

Nilesh Jethva
રાજયમાં પડી રહેલા ભારે વરસાદને લઈને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી કન્ટ્રોલ રૂમ ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ભારે

આગામી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે કરી આગાહી

Nilesh Jethva
લો ડિપ્રેશરના કારણે મેઘરાજાએ ગુજરાતને ધમરોળ્યાં બાદ હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન ખાતાએ 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
Do NOT follow this link or you will be banned from the site!