GSTV
Home » Rain

Tag : Rain

ગુજરાતમાંથી મેઘરાજાનું ‘સાયોનારા’ : ગાંધીનગરમાં ઠંડીએ ચમકારો દેખાડ્યો તો ભૂજમાં રાબેતા મુજબ ગરમી

Mayur
ગુજરાતમાંથી નૈઋત્યનું ચોમાસાએ તબક્કાવાર વિદાય લેવાનું શરૃ કરી દીધું છે. ઉત્તર અરેબિયન સમુદ્રમાં આવતા વિસ્તારો તેમજ વેરાવળ, વડોદરામાંથી પણ હવે ચોમાસાએ વિદાય લીધી છે. હવે

ખેડૂતોને પડ્યા પર પાટુ, ખાંભા વિસ્તારમાં ધોધમાર વરસાદથી પાકને ભારે નુકશાન

Nilesh Jethva
અમરેલીના ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી મેઘરાજા મહેરબાન થયા છે. ખાંભાના કતારપરા ગામમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. ખાંભાના નાના બારમણમાં ધોધમાર વરસાદ પડતા ખેતરોમાં પાણી

જગતના તાતના માથે ફાટ્યું આભ, ત્રણ-ત્રણ વાર વાવણી કરવા છતાં પાક નિષ્ફળ

Arohi
અમદાવાદના વિરમગામ પંથકમાં અતિવૃષ્ટિના કારણે ત્રણ-ત્રણ વાર વાવણી કરવા છતાં પાક નિષ્ફળ ગયો છે. જેથી જગતના તાતના માથે આભ ફાટ્યું. ખેડૂતો હવે નિરાધાર બનીને સરકાર

નવસારીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વૃક્ષો થયા ધરાશાયી

Nilesh Jethva
રાજ્યમાંથી ચોમાસાએ હજુ પણ વિદાય લીધી નથી. દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવતા નવસારીમાં પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. રાજ્યના મોટા ભાગના જિલ્લામાં સિઝનનો

સુરતમાં રાવણદહન પહેલા જ શરૂ થઈ આતશબાજી, લોકોમાં મચી અફરાતફરી

Nilesh Jethva
સુરતમાં સાંજના સમયે અચાનક હવામાન પલટાયું હતું. તો સાથે મોટી દુર્ઘટના પણ બની હતી. વેસુમાં વીઆઈપી રોડ વિસ્તારમાં ભારે પવનને કારણે રાવણનું 65 ફૂટ ઊંચુ

જૂનાગઢ : વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ, ખેડૂતોની ચિંતા વધી

Nilesh Jethva
જુનાગઢ જીલ્લાના ગડુ શેરબાગ તથા આસપાસનાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સમઢીયાળા, સુખપુર, સીમાર, શાંતીપરા, જડકા ગામોમાં વીજળીના કડકા સાથે વરસાદ વરસ્યો હતો. સાંજના

ભાવનગર જીલ્લામાં વરસાદનાં પાણી મુદ્દે ગરમાયુ રાજકારણ

Mansi Patel
ભાવનગર જીલ્લામાં આ વર્ષે વરસાદ સારો થયો છે પરંતુ વરસાદના પાણી મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે. જી હા ભાવનગરમાં બોરતળાવના પાણી મુદ્દે સાશક વિપક્ષ આમને

અમદાવાદમાં ધોધમાર વરસાદ, કૃષ્ણનગરમાં પાણી ભરાતા લોકો પરેશાન

Nilesh Jethva
અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં સાંજના સમયે ધોધમાર વરસાદ પડ્યો હતો. થોડા જ વરસાદમાં કૃષ્ણનગર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદનું એક ઝાપટું પડ્યું તેમાં કૃષ્ણનગર અને

ભાવનગર જિલ્લામાં લીલા દુષ્કાળની સ્થિતિ સર્જાઈ, નુકશાનીનો સર્વે હાથ ધરાયો

Nilesh Jethva
રાજ્યમાં પડેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં લીલો દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે ભાવનગરમાં પણ વરસાદના લીધે ખેડૂતોને ભારે નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે.

લીલા દુષ્કાળના ડામ : ક્યાંક પાકમાં ફુગ લાગી ગઈ તો ક્યાંક પાકનો જ સોથ બોલી ગયો

Mayur
રાજ્યમાં ઓક્ટોબર માસ સુધી વરસાદ વરસી રહ્યો છે,રાજ્યમાં ઓક્ટોબર માસ સુધી વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે સમગ્ર રાજ્યમાં લીલા દુષ્કાળની સ્થિતિ જોવા મળી રહી

VIDEO : પ્રજાના પૈસાનું પાણી, ચાલુ વરસાદે રોડ બનાવવાનો વીડિયો વાયરલ થતા લોકોમાં રોષ

Nilesh Jethva
ઉપલેટા બાદ રાજકોટમાં પણ ચાલુ વરસાદે રોડનું કામ ચાલુ હોવાનો વીડીયોસામે આવ્યો છે. રાજકોટના કેવડાવાડી મેઈન રોડ પર વરસતા વરસાદમાં રોડ પર ડામર પાથરવાનું કામ

હવામાન વિભાગની આ આગાહીએ ખેલૈયા અને નવરાત્રીના આયોજકોની ચિંતા વધારી

Nilesh Jethva
શનિવારે રાજ્યમાં ઘણા વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું. જેના કારણે નવરાત્રીના આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી ગઇ. ચોમાસાની વિદાય પહેલા વરસેલા વરસાદના કારણે ઘણા સ્થળોએ

રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ, ખેડૂતો અને ખેલૈયાઓની ચિંતા વધી

Nilesh Jethva
રાજકોટના વાતવરણમાં પલટો આવ્યો છે. રાજકોટ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જામનગરના કાલાવડ શહેર તેમજ તાલુકાના ગામ્ય વિસ્તારમાં

અમરેલીના ધારી પંથકમાં શુક્રવારે સાંજે વરસ્યો અનરાધાર વરસાદ

Arohi
અમરેલીના ધારી પંથકમાં શુક્રવારે સાંજે અનરાધાર વરસાદ વરસ્યો. જેતી શેત્રુંજી નદીમાં ઘોડાપુર આવ્યુ હતુ. ધારીનો ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમના 9 દરવાજા એક ફૂટ

છોટાઉદેપુરમાં ખેડૂતોને પડ્યા પર પાટું, એક તરફ પાકને નુકશાન તો બીજી બાજૂ સરકારી આંકડાની માયાજાળ

Nilesh Jethva
છોટાઉદેપુરમાં પાછોતરા વરસાદે અહીંની ખેતીને બરબાદ કરી નાખી છે. ખેતરોમાં ગોઠણસમા પાણી ભરાયેલા છે. જેના કારણે ખેડૂતોનું આ વર્ષ પણ ખોટું થઇ ગયું છે. નજર

અતિવૃષ્ટીના કારણે મગફળીના પાકમાં બેસી ગઈ ફુગ, ખેડૂતોને પાક વહેલા ઉપાડી લેવો પડ્યો

Arohi
ગત વર્ષે પ્રમાણસર વરસાદ ન થતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો હતો. ત્યારે આ વર્ષે સારો વરસાદ થતાં ખેડૂતોને મબલક પ્રમાણમાં પાક ઉગશે તેવી આશા હતી.

ગુજરાતમાં મેઘરાજા જતા જતા આ એક જિલ્લામાં તોફાની બેટીંગ કરતા ગયા

Mayur
એક તરફ જ્યાં રાજયભરમાંથી વરસાદે વિદાય લીધી હોય તેવુ જણાઇ રહ્યુ છે ત્યારે અમરેલી જીલ્લામાં મેઘરાજા અચાનક વરસ્યા છે. જિલ્લાના બાબરા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો

ચોમાસાના વિદાયની હવામાન વિભાગે તારીખ કરી જાહેર, રાજ્યમાં 41 ટકા વધુ વરસાદ વરસ્યો

Mayur
દેશમાં ચોમાસાને લઈને પૂર્વાનુમાન જાહેર થયુ છે. ભારતી મોસમ વિભાગના જણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષે 10 ઓક્ટોબરે ચોમાસુ વિદાય લેશે. દેશમાંથી ચોમાસુ 1 સપ્ટેમ્બરથી વિદાય લેવાની

VIDEO : ભાગ્યે જ જોવા મળતી આવી ઘટના દ્વારકાના દરિયામાં જોવા મળી, આકાશમાં વહેવા લાગ્યો પાણીનો ધોધ

Mayur
દ્વારકા જિલ્લામાં ફરી એક વખત આકાશી ધોધનો વીડિયો સામે આવ્યો છે. દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં સમુદ્રમાં સર્જાયેલા અવકાશી ધોધને લોકોએ પોતાના કેમેરામાં કેદ કર્યો. જેમાં

મોદી સરકારના મંત્રીએ સ્વીકાર્યું કે પૂર એ આપદા નહીં પણ અમારી સરકારની નિષ્ફળતા છે

Mayur
કેન્દ્રીય પ્રધાન અને બિહારની બેગસૂરાયથી સાંસદ ગિરિરાજસિંહે ફરીવાર નીતિશ સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યુ હતુ કે, અમે રાજ્યની જનતા પાસે માફી માગીએ છીએ.

બિહારમાં વરસાદે લીધો વિરામ, પણ 3-4 ઓક્ટોબરે ઓરેન્જ એલર્ટ! શાળા-કોલેજોમાં રજા જાહેર

Arohi
બિહારની રાજધાની પટના સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લાં 48 કલાકથી વરસાદ નથી પડી રહ્યો પરંતુ 3 અને 4 ઓક્ટોબર બિહાર માટે ભારે સાબિત થઈ શકે છે.

ડીસામાં અવિરત વરસાદના કારણે મકાન ધરાશાયી, પરિવારની સરકાર સમક્ષ મદદની ગુહાર

Arohi
ડીસામાં અવિરત વરસાદથી જોખમનગર વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું હતું. મકાન માલિકના માથેથી છત જતી રહેતા લોકોની હાલત કફોડી બની છે. પરિવારે જ્યાં આસરો લીધો

બનાસકાંઠના ખેડૂતોને આવ્યો રાતે પાણીએ રોવાનો વારો, બાજરી, તલ સહિતના પાકો ‘પાણી’માં ગયા

Arohi
ગુજરાતમાં હજુ પણ ચોમાસાની વિદાય થઇ રહી નથી જેથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. તાજેતરમાં થયેલા વરસાદને પગલે બનાસકાંઠા જીલ્લામાં બાજરી,

મેઘરાજાએ ખમૈયા કરતા ત્રીજા નોરતામાં ખેલૈયાઓ મન મૂકીને ઝુમ્યા

Mayur
આખરે નવલી નવરાત્રીની એ ઘડી શુભ ઘડી આવી જેમાં ખેલૈયાઓ વરસાદનું વિઘ્ન દૂર થતા મન મૂકીને ઝૂમી ઉઠ્યા. પહેલા બે નોરતામાં વરસાદી માહોલથી નિરાશ થયેલા

વડોદરાવાસીઓએ ચાલુ વરસાદે હેલ્મેટ પહેરી ગરબાની રમઝટ બોલાવી

Nilesh Jethva
વિશ્વ વિખ્યાત વડોદરા શહેરના ગરબા એક આગવી ઓળખ ધરાવે છે. જોકે હાલ વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ વિઘ્ન બન્યો છે. નવરાત્રીના બીજા દિવસે પણ સમગ્ર

આટકોટમાં અડધા કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા

Nilesh Jethva
રાજકોટ જિલ્લાના આટકોટમાં અડધા કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. માત્ર અડધા કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયું હતુ. ભારે વરસાદથી રોડ

કચ્છમાં 173 ટકા વરસાદથી લીલો દુષ્કાળ, ખેડૂતોને પાક નિષ્ફળ જતા મોટુ નુકશાન

Nilesh Jethva
કચ્છમાં અનરાધાર વરસાદથી ખેડૂતોના ઉભા પાકમાં મોટી નુકસાની થઈ છે. કચ્છના અંજાર તાલુકાના રતનાલ તેમજ મોડસર આસપાસના ખેતરોમાં પાણી ભરાતા મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું

સાબરકાંઠામાં ભારે વરસાદને પગલે અનેક કોઝવે પાણીમાં ગરકાવ, ખેડૂતોને લાખોનું નુકશાન

Nilesh Jethva
સાબરકાંઠા જીલ્લામાં સરેસાશ 4 ઈંચ થી 8 ઈંચ જેટલો વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી ઉભી થઈ છે. હાથમતી નદી ગાંડીતુર બનતા વાસણા કોઝવે, મોર

બનાસકાંઠા વિસ્તારમાં ખેતરો બન્યા તળાવ, ચાર મહિનાની મહેનત પાણીમાં

Nilesh Jethva
બનાસકાંઠાના થરાદ-વાવ-સુઈગામ સહિત કાંકરેજ વિસ્તારમાં વરસાદે વિરામ લીધો છે. સમગ્ર પંથકમાં 48 કલાક અનરાધાર વરસાદ વરસ્યો હતો. જોકે વરસાદે વિરામ લીધો છે. પરંતુ સમગ્ર પંથકમાં

આ વખતે કેટલો વરસાદ પડ્યો અને અતિવૃષ્ટિ સર્જાય કે નહીં તે આ રીતે નક્કી કરવામાં આવશે

Mayur
રાજ્યમાં લીલા દુષ્કાળની સર્જાયેલી સ્થિતીને લીધે હવે તંત્ર પણ ચિંતિત બન્યુ છે. આજે વેધર વોચ કમિટીની બેઠક મળી રહી છે. જેમાં ચીફ સેક્રેટરી તથા મહેસુલ
Do NOT follow this link or you will be banned from the site!