માઠા સમાચાર / રાજ્યમાં ફરી માવઠાની આગાહીથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા, જાણો ક્યારે ખાબકી શકે છે વરસાદ
શિયાળાની જામતી શિયાળીની ઠંડક વચ્ચે રાજ્યમાં માવઠાના માઠા સમાચાર સામે આવ્યાં છે. હવામાન વિભાગે ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં 18થી 20 નવેમ્બર...