GSTV
Home » rain fall

Tag : rain fall

ગુજરાતના આ વિસ્તારોમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી

Mayur
ભાદરવો માસ પૂરો થવામાં છે છતાં હજુ આગામી દિવસોમાં પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદનું પ્રભુત્વ યથાવત્ રહે તેવી પૂરી સંભાવના છે. હવામાન વિભાગે આગામી ચાર

ઉત્તર પ્રદેશ, તેલંગાણા, ઉત્તરાખંડમાં વરસાદને કારણે 47 લોકોનાં મોત, મેઘરાજા હવે ગુજરાત તરફ

Mayur
ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને તેલંગાણા સહિત દેશના વિવિધ ભાગોમાં શુક્રવારે વરસાદ સંબંધિત અલગ અલગ ઘટનાઓમાં કુલ 47 લોકોના મોત નીપજ્યા હતા. ઉત્તર પ્રદેશમાં ગુરૂવારથી મુશળધાર

વરસાદે આવજો કરતા કરતા આપી ખુશ ખબર, આ વિસ્તારમાં અત્યાર સુધીમાં 100 ટકા વરસાદ પડ્યો

Mayur
ગુજરાતમાં આ વખતે ચોમાસાની સિઝનમાં થયેલી મેઘમહેરને પગલે ૨૯.૨૦ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૯૦.૯૨% વરસાદ નોંધાયો છે. આ વખતે રાજ્યના ૫૧ તાલુકામાં ૩૯.૩૭ ઈંચથી વધુ

ગુજરાતમાંથી મેઘરાજાની નથી થઈ વિદાય, આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

Mayur
એક તબક્કે ગુજરાતમાંથી મેઘરાજાની વિદાય થઈ ગઈ હોય તેવું લાગતું હતું. સમગ્ર દક્ષિણ ગુજરાત અને બાદમાં ગુજરાતના ઘણા ખરાં વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા.

સુરતમાં મેઘરાજાની ધીમીધારે ઈનિંગ, જુઓ કયાં કેટલો પડ્યો વરસાદ

Mansi Patel
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે શુક્રવારે વહેલી સવારથી સુરતમાં મેઘરાજાની ધીમીધારી ઇનિંગ યથાવત જોવા મળી રહી

મુંબઈમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! મોડી રાત્રે કરી જોરદાર બેટિંગ, હજુ 24 કલાક ભારે

Arohi
મુંબઈમાં ફરીવાર મેઘસવારી શરૂ થઈ છે. જેથી શહેરના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. પરેલ, દાદર, વડાલા, કુર્લા, સાયન, તિલકનગર, અંધેરી, સાંતાક્રુઝ, ગોરેગાંવ, મલાડમાં વરસાદ પડ્યો છે.

વહેલી સવારથી જ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ, લોકોમાં ખુશીનો માહોલ

Arohi
સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. ચોટીલા, થાનગઢ અને મૂળી પંથકમાં મેઘરાજાએ આગમન કર્યું. લાંબા વિરામ બાદ મેઘરાજે પધરામણી કરતાં લોકોમાં ખુશીનો માહોલ

આ રાજ્યોને મળશે લૂ અને ગરમીથી છુટકારો, હવામાન વિભાગે કરી આ તારીખે વરસાદની આગાહી

Arohi
દેશના અનેક રાજ્યોમાં પડેલી ભયંકર ગરમી બાદ લૂ અને ગરમીમાંથી રાહત મળવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પશ્વિમ બંગાળ, નાગાલેન્ડ, મણિપુર,

ખેડૂતો માટે ખુશખબર : ચોમાસા મામલે સ્કાયેમેટે કર્યો મોટો ખુલાસો

Karan
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આ વર્ષે ઓછા વરસાદને કારણે ભારે નુક્સાન ભોગવ્યું છે. ભારત માટે ચોમાસું એ મુખ્ય આધાર છે. ભારત એ

ડાંગ સહિત આ બંને જિલ્લાઓમાં આજે ફરી મેઘરાજાએ કરી રી-એન્ટ્રી

Shyam Maru
અમરેલીના લાઠીના અકાળામાં વરસાદ ઝાપટા પડ્યા હતા. લાંબા સમય બાદ વરસાદની રી એન્ટ્રી થઇ હતી. વરસાદને કારણે ગામમાં પાણી વહેતુ થયું હતું. પાછોતરા વરસાદને કારણે

અમદાવાદઃ આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસાદની આગાહી જાણો

Shyam Maru
તો આજે રાજ્યના છોટાઉદેપુર, અમદાવાદ સહિતના જિલ્લામાં વરસાદ બાદ હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારે

ઓડિસામાં ભારે વરસાદના કારણે લોકોનું સ્થળાંતર, હજુ આ જિલ્લા માટે છે આગાહી

Shyam Maru
ઓડિસામાં ડાયે નામનું વાવાઝોડું નબળું પડ્યું છે. પરંતુ ઓડિસાના અનેક જિલ્લામાં પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ આગામી 24 કલાકમાં

અમદાવાદમાં મોડી સાંજે પવન સાથે મેઘરાજની પધરામણી

Shyam Maru
તો અમદાવાદમાં પણ સાંજના સમયે વાતાવરણમાં પ્રસરેલી ઠંડકની સાથે અમદાવાદના ઘણા વિસ્તારમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. એક તરફ ભાદરવાની કાળઝાળ ગરમી પડી રહી છે. સપ્ટેમ્બર

48 કલાકની વરસાદની અાગાહી, ગુજરાતના અા શહેરો પર થયો મેઘો મહેરબાન

Karan
ગુજરાત માટે ફરી ખુશખબર અાવી છે. રાજ્યમાં સૌરાષ્ટ્રમાં વરસાદની પધરામણી થઈ છે. બંગાળમાં સરક્યુલેશન સક્રિય થતાં સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થવાની હવામાન વિભાગે પણ અાગાહી કરી

અરવલ્લીમાં હજુ વરસાદની તાતી જરૂર, ગત સિઝન કરતા 50 ટકા ઓછો વરસાદ

Shyam Maru
અરવલ્લી જિલ્લામાં સિઝનનો માત્ર 67.78 ટકા વરસાદ નોંધાયો છે. ગઈ સિઝનની સરખામણીમાં 50 ટકા વરસાદની ઘટ છે. છેલ્લા15 દિવસથી જિલ્લામાં વરસાદ હાથતાળી આપી ગયા પછી

રાજ્યમાં હજુ વરસાદની સિસ્ટમ સક્રિય, હવામાન વિભાગે ફરી કરી છે આગાહી

Shyam Maru
રાજ્યમાં વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થઈ છે. જેના ભાગરૂપે અનેક શહેરોમાં વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી

ખેડૂતો માટેના આંદોલનની વચ્ચે અહીંના ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર

Shyam Maru
તો અમરેલીના રાજુલા પંથકમા વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજુલા અને આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટું ખાબક્યું હતું. તો રાજુલાનાં બાલાની વાવ, કાગવદર સહીતના ગામોમાં પણ

સાતમના દિવસે મેઘરાજાએ પણ હાજરી પુરાવી, લોકોએ આપ્યો આવકારો

Shyam Maru
તહેવારોની સાથેસાથે વરસાદની પણ મૌસમ ચાલી રહી છે. મનમૌજી લોકો તહેવાર અને વરસાદ બંનેનો આનંદ માણવાનું ચૂકતા નથી. આજથી સાતમ-આઠમના તહેવારોને પ્રારંભ થયો છે ત્યારે

વલસાડઃ નગરપાલિકા પાણીનો એવી રીતે બગાડ કરે છે કે રોજ વરસાદ આવતો હોય

Shyam Maru
રાજ્યના બીજા શહેરોની તુલનાએ વલસાડમાં સારો વરસાદ વરસતા વલસાડ પાલિકા કદાચ પાણીનું મૂલ્ય ભૂલી ગઇ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વલસાડમાં આ વર્ષે

લાંબા વિરામ બાદ આ પંથકમાં મેઘરાજાની મહેર, લોકોમાં ખુશીનો માહોલ

Shyam Maru
થોડા સમય પોરો ખાધા બાદ વરસાદે રાજયમા કેટલાય સ્થાનો પર પોતાના પગરવ માંડયા છે. બોટાદના ગઢડામાં વરસાદી વાદળા ઉમટયા હતા અને વાતાવરણ અત્યંત આલ્હાદક બની

બાવળામાં મેઘ મહેરથી ખેડૂતોમાં છવાયો આનંદ

Shyam Maru
બાવળા પંથકમાં ફરી વરસાદના આગમનને કારણે લોકોમાં આનંદની લાગણી ફેલાઇ છે. ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને જોરદાર વરસાદના આગમનથી છૂટકારો મળ્યો હતો. વરસાદને કારણે રસ્તા

આગામી 48 કલાકમાં રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી

Shyam Maru
તો હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ફરી એકવાર રાજ્ય ઉપર ચોમાસું સક્રિય થઇ રહ્યું છે. બંગાળની ખાડીમાં

આગામી આ બે દિવસોએ તંત્રએ રાજ્યની જનતાને સાવધ રહેવા કરી અપીલ

Shyam Maru
રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે. ત્યારે હવે હવામાન વિભાગે હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાતા

દક્ષિણ ગુજરાતને વરસાદે ધમરોળી નાખ્યું, નવસારી અને વલસાડમાં જળબંબાકાર

Karan
મેઘરાજાએ સતત બીજા દિવસે દક્ષિણ ગુજરાતને ધમરોળ્યું હતું. સતત પડી રહેલા વરસાદને કારણે નવસારી અને વલસાડ જિલ્લો જળબંબાકાર થઇ ગયો હતો. પૂરની પરિસ્થિતિને લઇને વહીવટીતંત્રએ

દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતા, સુરતમાં ગરનાળાં ભરાતાં વાહનવ્યવહારને અસર

Karan
સુરતમાં બીજા દિવસે પણ મેઘ- મહેર યથાવત જોવા મળી છે. જેથી શહેરમાં કેટલાક ગરનાળાઓમાં વરસાદી પાણી ભરાયા હતા. બીજા દિવસે પણ મેઘરાજા અવિરતપણે વરસતા લીંબાયત
Do NOT follow this link or you will be banned from the site!