ખાનગી ટ્રેન તેજસ આજથી શરૂ: આ કામ કર્યુ તો સજા માટે તૈયાર રહેજો, મુસાફરોને કોરોના કીટ અપાશે
પ્રથમ ખાનગી ટ્રેન, લખનઉ-નવી દિલ્હી અને અમદાવાદ-મુંબઇ આજથી તેમની સેવાઓ શરૂ કરી રહી છે. 19 માર્ચે કોરોના વાયરસના રોગચાળાને કારણે તેજશ ટ્રેનોને રોકી દેવામાં આવી...