રેલવે મુસાફરો ધ્યાન આપો/ આ ટ્રેનમાં મુસાફરી કરવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો પહેલા લીસ્ટ ચેક કરી લો, રેલવેએ કેન્સલ કરી છે આ ટ્રેનો
પૂર્વોત્તર રેલવે તરફથી વારાણસી ડિવિઝન હેઠળના ફેફના-ચિત બડાગાંવ-તાજપુર ડેહમા-કરીમુદ્દીન સ્ટેશનો પર નોન-ઇન્ટરલોકિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. આ કામકાજને કારણે રેલવેએ ટ્રાફિક બ્લોક કરી દીધો...