હું પ્રવાસી છું, રેલ્વે બજેટથી અપેક્ષા:ભાડું ન વધે; એલ્યુમિનિયમથી બનેલી 10 લાઇટ ટ્રેન સહિત 8 આશાઓ થઇ શકે છે પુરી
રેલ્વેમાં 35,000 જગ્યાઓ પર ભરતી માટે 1.25 કરોડ ઉમેદવારો સંઘર્ષ કરી રહ્યા છે. સમગ્ર ભરતી પ્રશ્નના ઘેરામાં છે. બીજા તબક્કાની પરીક્ષાઓ બંધ કરી દેવામાં આવી...