GSTV

Tag : RahulGandhi

RBI સરકારને 1.76 લાખ કરોડ આપશે, રાહુલે કહ્યું: ખજાનાની ચોરી કામ નહી આવે

Mansi Patel
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) તેના સરપ્લસ રિઝર્વમાંથી કેન્દ્ર સરકારને રૂ. 1.76 લાખ કરોડ આપશે. આરબીઆઈના 84 વર્ષના ઇતિહાસમાં આ પહેલીવાર બનશે. હવે આ સમાચાર...

રાહુલે યોગ ડે પર ફોટોગ્રાફ Tweet કરી લખ્યું ન્યૂ ઇન્ડિયા, ભાજપ ભડકી

pratik shah
આજે સમગ્ર વિશ્વમાં ઈન્ટરનેશનલ યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે આજના દિવસે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ પ્રસંગે એક ટ્વિટ કર્યું છે.જેના કારણે વિવાદ...

કોંગ્રેસનાં પ્રવક્તાનું નિવેદન, પાર્ટીમાં મોટાપાયે પરિવર્તન આવશે

pratik shah
રાહુલ ગાંધી કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપવા મક્કમ હોવાના મીડિયાના અહેવાલોને ફગાવી દેતા કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા સુરજેવાલાએ અફવાઓ પર ધ્યાન ન આપવા જણાવ્યું છે. તેમણે...

રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ કે ન ફળ્યો હાર્દિકનો પ્રચાર, મળી કારમી હાર

Nilesh Jethva
ફરી એકવખત ગુજરાતમાં કોંગ્રેસને કારમી હાર સહન કરવી પડી છે. રાહુલ ગાંધીએ ગુજરાતમાં અનેક સભાઓ ગજવી હતી. મોદી સરકારને અનેક મુદ્દે ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ...

આગામી 24 કલાક મહત્વપૂર્ણ, સતર્ક રહો: રાહુલ ગાંધી

pratik shah
લોકસભાની ચૂંટણીના પરિણામને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને સતર્ક રહેવા જણાવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને ...

વિપક્ષે સરકાર બનાવવા માટેનાં પ્રયાસો કર્યા તેજ, ચંદ્રાબાબુ નાયડુ ફરી આજે આ નેતાને મળશે

Mansi Patel
લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે ટીડીપી ચીફ અને આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ વિપક્ષને એકજૂથ કરવાની કવાયત કરી રહ્યા છે. તેઓ દિલ્હીમાં  વિપક્ષના નેતાઓને સાથે...

રાહુલ ગાંધીનું નિવેદન, નોટબંધી વખતે મોદીએ મંત્રીઓને પુરી દીધા જાણો શા માટે?

pratik shah
લોકસભાની ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે હિમાચલ પ્રદેશના સોલનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક સભાને સંબોધન કરતી વખતે સનસની ખેજ આક્ષેપ મુકતા કહ્યુ હતુ કે, નોટબંધીનો...

ગંગાના લાલ બનીને આવ્યા હતા મોદી જશે રાફેલના દલાલ બનીને, કોંગ્રેસનાં નેતાનો પ્રહાર

Mansi Patel
બૉલીવુડમાં હીરો નંબર વન, બીવી નંબર વન અને કુલી નંબર વન ફિલ્મો બનેલી છે. ત્યારે હવે પ્રધાનમંત્રી મોદીની નવી ફિલ્મ બનશે ફેંકૂ નંબર વન. મોદી...

કોંગ્રેસ અધ્યક્ષની વધી મુશ્કેલી, ચૂંટણી પંચ કરશે તપાસ

pratik shah
દેશમાં ચૂંટણીનાં ચાર તબક્કા વીતી ચૂક્યા છે. ત્યારે નેતાઓનાં વિવાદીત નિવેદનો રોકાવાનું નામ નથી લેતા. ત્યારે કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે....

રાહુલ ગાંધી સામે નોંધાઈ બદનક્ષીની ફરિયાદ, લોકસભાના સ્પીકર મારફતે સમન્સ બજાવાશે

pratik shah
રાહુલ ગાંધી સામે સુરત સીજીએમ કોર્ટમાં બદનક્ષીની ફરિયાદમાં આરોપી રાહુલ ગાંધીને લોકસભાના સ્પીકર મારફતે બજાવવા હુકમ ફરવાવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી...

પ્રિયંકા ગાધીએ રાહુલ ગાંધી વિશે એવું તે શું કહ્યું કે, વિડિયો થયો સોશિયલ મિડિયામાં વાયરલ

Nilesh Jethva
લોકસભાની ચૂંટણીમા તમામ પાર્ટીના નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમના બહેન પ્રિયંકા ગાંધીનો એક વીડિયો વાયરલ થયો. આ વીડિયો...

રાહુલ ગાંધીએ ભીડમાંથી બોલાવેલો યુવક પણ રાહુલ જ નીકળતાં આખરે થયું આવું

pratik shah
બિહારનાં સમસ્તીપુરમાં કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારે મહાગઠબંધનની રેલીને સંબોધીત કરવા પહોંચ્યા હતા. અને તેમણે પ્રધાન મંત્રી પર આકરા પ્રહાર કર્યા હતા. બેરોજગારી પર તેમણે...

અમેઠી ગાંધી પરિવારનો ગઢ, શું આ ગઢને બીજેપી ફતેહ કરશે?

pratik shah
લોકસભાની બેઠકોમાં ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક દેશની મહત્વની બેઠકમાંથી એક બેઠક ગણાય છે.જ્યારે આ બેઠક કોંગ્રેસની અને ખાસ કરીને નેહરુ-ગાંધી પરિવારની પરંપરાગત બેઠક રહી છે....

વિપક્ષી દળોનું એકમાત્ર સૂત્ર બની ગયું છે નરેન્દ્ર મોદી હટાવો

Karan
જો કોંગ્રેસનું માનવું છે કે તેનો ગઠબંધનનો દાવ યોગ્ય રીતે ચાલી જાય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરીથી સત્તા પર આવવાની તક નહીં મળે. 2019ની લોકસભાની...

કોંગ્રેસ દ્વારા ડેમેજ કંટ્રોલની કવાયત : અાવતીકાલે પ્રદેશ કોંગ્રસ પ્રભારી ગુજરાતમાં

Karan
વરિષ્ઠ નેતાઓની નારાજગી સામે કોંગ્રેસ દ્વારા ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરવામાં આવી હતી. ઈન્દ્રનીલ રાજ્યગુરુના રાજીનામા બાદ કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે.અને આવતી કાલે પ્રદેશ...

ચાવડા-ધાનાણી વચ્ચેના શિતયુદ્ધને લીધે પક્ષમાં ભારે ડખાં : કોંગ્રેસ ફરી એકવાર જૂથબંધીનો શિકાર

Karan
ગુજરાત કોંગ્રેસ ફરી એકવાર જૂથબંધીનો શિકાર બની છે જેના પગલે પંચાયતો ગુમાવવાનો વારો આવ્યો છે. એટલું જ નહીં, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના...

દેશભરમાં 8% ATM કેશલેસ : રોકડની અછત, નોટબંધી જેવી હાલત

Karan
દેશના ઘણાં વિસ્તારોમાં રોકડની અછત વર્તાઇ રહી છે. દેશની રાજધાની દિલ્હી સહિત ઘણાં વિસ્તારો આવનારા દિવસોમાં કેશનું સંકટ આવી શકે છે. રોકડની અછતને લઇને કેટલીક...

કન્નડ પત્રકાર ગૌરી લંકેશની હત્યા, પ્રેસની આઝાદી મરણાસને!

Yugal Shrivastava
વરિષ્ઠ પત્રકાર અને દક્ષિણપંથીઓની આકરી ટીકાકાર ગૌરી લંકેશની મંગળવારે સાંજે બેંગાલુરુમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 55 વર્ષીય ગૌરી લંકેશ મેગેઝીનનું સંચાલન કરી રહ્યા...

ગૌરી લંકેશની હત્યા પર PM ચૂપ કેમ, ભાજપ-સંઘ થોપી રહ્યા છે વિચારધારા : રાહુલ ગાંધી

Yugal Shrivastava
વરિષ્ઠ કન્નડ મહિલા પત્રકાર અને સામાજિક કાર્યકર્તા ગૌરી લંકેશની હત્યા મામલે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસને નિશાને લીધા છે. રાહુલ ગાંધીએ કહ્યું છે...

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાત પ્રવાસ ટૂકાવ્યો

Yugal Shrivastava
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી દિવસોમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. જો કે પ્રવાસ પહેલા રાહુલ ગાંધીએ ગુજરાત પ્રવાસને ટૂકાવ્યો છે. સુત્રોનુંસાર રાહુલ ગાંધી 21થી...

રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતની તૈયારીના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા બેઠક બોલાવાઇ

Yugal Shrivastava
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 4 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. રાહુલ ગાંધીની મુલાકાત પહેલા તૈયારીના ભાગ રૂપે કોંગ્રેસ દ્વારા આજે મહત્વની બેઠક બોલાવવામાં આવી...

આજથી બેંગલુરુમાં મળશે રૂ. 10માં ભોજન, રાહુલ ગાંધીએ ‘ઇન્દિરા કેન્ટિન’ નું કર્યું ઉદ્ઘાટન

Yugal Shrivastava
કર્ણાટકમાં શ્રમિક વર્ગ અને ગરીબ પ્રવાસીઓને ભૂખમરાથી બચાવવા માટે સસ્તા દરે ભોજન ઉપલબ્ધ કરાવવા માટે મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ એલાન કર્યું છે. કર્ણાટકની સરકાર બેંગાલુરુમાં ઈન્દિરા કેન્ટિનની...

રાહુલ ગાંધીએ સુરક્ષા માપદંડોની અવગણના કરી હતી : રાજનાથ સિંહ

Yugal Shrivastava
ગુજરાતની મુલાકાત દરમિયાન કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કાર પર પથ્થરથી કરવામાં આવેલો હુમલાનો મામલો સંસદમાં પણ ગાજ્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે લોકસભામાં આ સંદર્ભે...

ધાનેરા : રાહુલ ગાંધીની કાર પર પથ્થર ફેંકનાર આરોપીની ધરપકડ બાદ કોંગ્રેસે ધરણા સમેટ્યા

Yugal Shrivastava
બનાસકાંઠાના ધાનેરામાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કાર પર થયેલા હુમલા બાદ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીની કાર પર પથ્થર ફેંકનાર આરોપીની ધરપકડ...

રાહુલ ગાંધી સાથે બેંગાલુરુથી ગુજરાતના આ 5 ધારાસભ્યો આવતીકાલે બનાસકાંઠાની મુલાકાતે

Yugal Shrivastava
આવતીકાલે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે બેંગાલુરના રિસોર્ટમાં રહેલા 5 ધારાસભ્યો પણ ગુજરાતની મુલાકાત લેશે. જો કે આજે...

કોંગ્રેસે પક્ષ તમામ ધારાસભ્યો સાથે છે ડરવાની જરૂર નથી : સોનિયા અને રાહુલ ગાંધીનો સંદેશ

Yugal Shrivastava
બેંગાલુરુમાં રહેલા ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો સંદેશ સંભળાવવામાં આવ્યો છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી રાજીવ સાતવે...

લખનૌ : રાહુલ ગાંધીએ ખેડૂતોના વળતર મુદ્દે NHAI સાથે કરી વાતચીત

Yugal Shrivastava
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે લખનૌની મુલાકાત લીધી હતી. અહીં તેમણે ગોમતીપુર ખાતે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ સાથે મુલાકાત કરી ખેડૂતોના વળતર બાબતે...

દિલ્હી : રાજ્યના દિગ્ગજ નેતાઓ સાથે રાહુલ ગાંધીની બેઠક, એક થઇને લડવા આપી સલાહ

Yugal Shrivastava
ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે દિલ્હીમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની બેઠકો પૂર્ણ થઇ છે. રાહુલ ગાંધીએ શંકરસિંહ વાઘેલા સાથે બેઠક કરી હતી. આ મુલાકાત 45 મિનીટ...

ચીન મામલે રાહુલે PM મોદીના મૌન પર ઉઠાવ્યો સવાલ

Yugal Shrivastava
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ચીન સાથે ચાલી રહેલા તણાવભર્યા મામલા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મૌન પર સવાલ ઉઠાવ્યો છે. વિદેશમાં રજા ગાળીને સ્વદેશ પરત ફરેલા...
Do NOT follow this link or you will be banned from the site!