GSTV

Tag : Rahul

પ્રધાનમંત્રીનું ડેઈલી ટુ ડુ લીસ્ટ છે પેટ્રોલ ડીઝલના ભાવ વધારવા, વધતી જતી કિંમતો વચ્ચે રાહુલ ગાંધીએ ટ્વીટથી કહી આ વાત

HARSHAD PATEL
રશિયા યુક્રેન ક્રાઈસિસથી પેટ્રોલ ડિઝલના વધતા ભાવ સાથે દેશમાં વધતી જતી મોંઘવારીએ સામાન્ય માનવીના જીવનમાં આગ લગાડી દીધી છે. પાંચ રાજ્યોની ચૂંટણી પત્યા પછી જે...

T20 World cup / વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીએ જીત સાથે કર્યો અંત, નામીબિયાને 9 વિકેટથી હરાવ્યું: રોહિત-રાહુલની ફિફ્ટી

Zainul Ansari
ટી20 વર્લ્ડ કપ 2021ના તેના અંતિમ મુકાબલામાં ભારતે નામીબિયાને 9 વિકેટથી હરાવ્યું. ટોસ જીતી પહેલા બેટિંગ કરવા ઉતરેલી નામીબિયાએ 8 વિકેટના નુકશાને 132 રન કર્યા...

IND VS ENG T-20 મેચમાં ભારતનો 36 રનથી સીરિઝ કરી કબ્જે, શાર્દુલ ઠાકુર અને ભૂવનેશ્વર રહ્યાં મેચના હિરો

Pritesh Mehta
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી અને નિર્ણાયક ટી-20 મેચ રમાઇ રહી છે. ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો...

ગાંધી પરિવારને નડશે G -23/ કોંગ્રેસના બળવાખોરોનું બન્યું જૂથ : જાણી લો આ 23 નેતાઓમાં કોણ કોણ કરે છે ગાંધી પરિવારનો વિરોધ

Karan
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ ગુલામ નબી આઝાદની રાજ્યસભામાંથી વિદાય થઈ ગઈ છે પરંતુ ત્યાર બાદ તે અનેક કાર્યક્રમોમાં જોવા મળે છે. આ...

કેરળઃ સસ્પેન્ડેડ IAS ઓફિસરની વચ્ચગાળાની જામીન અરજી ફગાવાઈ, સોનાની તસ્કરી કેસમાં ચાલી રહી છે તપાસ

Mansi Patel
કેરળ હાઈકોર્ટે સોનાની તસ્કરી સાથે જોડાયેલા મામલામાં આઈએએસના સસ્પેન્ડેડ અધિકારી એમ. શિવશંકરની વચ્ચગાળાની જામીન અરજીને બુધવારે ફગાવી દીધી છે. ઈડી અને સીમા શુલ્ક વિભાગ કેસની...

બિહારમાં રોજગાર મુદ્દે રાહુલ ગાંધી વરસ્યા, હવે મોદીએ 2 કરોડની વાત કરી તો ભગાડી દેશે જનતા

Mansi Patel
બિહારમાં પહેલા ચરણના મતદાનની વચ્ચે આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. રાહુલ ગાંધીની આજે બે રેલી છે. રાહુલની પહેલી રેલી...

જલ્દી માર્કેટમાં આવશે દુનિયાનો પહેલો રોલ થતો સ્માર્ટફોન, આ કંપનીને કરી મોટી જાહેરાત

Mansi Patel
જેવી રીતે સમય વીતી રહ્યો છે ટેક્નોલોજી ઝડપથી આગળ વધી રહી છે. જ્યાં અમે પાછલા થોડા વર્ષો પહેલા ફોલ્ડેબલ ફોન વિશે સાંભળ્યું હતું ત્યારે હવે...

ઉત્તરાખંડના CM ત્રિવેન્દ્ર રાવતને લાગ્યો મોટો ઝટકો, CBI કરશે લાંચના આરોપોની તપાસ

Mansi Patel
ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતને હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. ઉત્તરાખંડ હાઈકોર્ટે તેની સામે ભ્રષ્ટાચારના આરોપની તપાસ સીબીઆઈને સોંપી છે. કોર્ટે સીબીઆઈને FIR દાખલ કરીને...

UP રાજ્યસભા ચૂંટણીઃ BSPના ધારાસભ્યોમાં મોટા બળવો, 6 ધારાસભ્યોએ પ્રસ્તાવકમાંથી નામ પરત ખેચ્યું

Mansi Patel
ઉત્તરપ્રદેશમાં રાજ્યસભા ચૂંટણી પહેલા બસપા ધારાસભ્યોનો બળવો સામે આવ્યો છે. બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્યોએ પોતાના ઉમેદવાર સામે બળવો કર્યો છે. ધારાસભ્યોએ પ્રસ્તાવકમાંથી પોતાનું નામ પાછી...

બિહાર ચૂંટણી: જુમઇમાં EVM ખોટકાયા, BJPના ઇશારે ગરબડ થઇ રહી હોવાનો RJD ઉમેદવારનો આરોપ

Mansi Patel
બિહાર વિધાનસભા ચૂંટણીના મહાસંગ્રામની પહેલી પરીક્ષા ચાલી રહી છે. પહેલા ચરણમાં કુલ 71 વિધાનસભા સીટો પર મતદાન થઇ રહ્યું છે. સવારથી જ પોલીંગ બૂથો પર...

BIGNEWS: ટેરર ફંડિંગ સામે NIAની મોટી કાર્યવાહી, કાશ્મીરથી લઈને બેગલુરૂ સુધી દરોડાની કાર્યવાહી

Mansi Patel
રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ટેરર ફંડિંગના કેસમાં મોટી કાર્યવાહી કરી છે. એનઆઈએએ જમ્મુ-કશ્મીરની સાથે ઘણી જગ્યાએ દરોડો પાડ્યો છે. પત્રકાર અને એનજીઓ ઉપર કાર્યવાહી ટેરર ફંડિંગની...

Bihar Election : પ્રથમ તબક્કાનું મતદાન શરૂ, નક્સલ પ્રભાવિત ઔરંગાબાદમાંથી IED બોમ્બ મળ્યાં

Mansi Patel
બિહાર વિધાનસભા ચૂંટણી 2020માં પહેલા ચરણ માટે મતદાન કરવામાં આવી રહ્યું છે. પહેલા ચરણમાં 16 જિલ્લાની 71 વિધાનસભાની સીટો પર વોટીંગ શરૂ થયું છે. સવારથી...

MP By-election: ભાજપના સંપર્કમાં છે કોંગ્રેસના ઘણા ધારાસભ્યો, પેટાચૂંટણીના પરિણામ બાદ છોડી શકે છે સાથ

Mansi Patel
મધ્યપ્રદેશના રાજકારણમાં છેલ્લા 7 મહિનામાં કોંગ્રેસ ધારાસભ્યોના વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી છે. છેલ્લા 7 મહિનામાં, કોંગ્રેસના અન્ય ધારાસભ્ય પેટાચૂંટણીમાં ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસનું સ્થાન ગુમાવ્યું...

કોરોના વાયરસ / દવા કંપની ફાઈજરનો સૌથી મોટો દાવો, 2020માં લાવી શકે સંક્રમણની આ વેક્સિન

Mansi Patel
દુનિયામાં કોરોના સંક્રમણના કારણે સંક્રમિત થનારાની સંખ્યા 4 કરોડને પાર થઈ ચુકી છે. તેની સાથે જ સંક્રમણની મરનારાઓની સંખ્યા 11.50 લાખને પાર થઈ છે. ત્યારે...

ટેક્સપેયર્સ માટે આવ્યા સારા સમાચાર, ફરી વધી આ યોજનાની ડેડલાઈન, જાણો સમગ્ર માહિતી

Mansi Patel
ડાયરેક્ટ ટેક્સ સાથે જોડાયેલા વિવાદોના સમાધાન માટે કેન્દ્ર સરકારે એક યોજના શરૂ કરી હતી. આ યોજનાનું નામ છે વિવાદથી વિશ્વાસ છે હવે આ યોજનામાં ટેક્સપેયર્સને...

BIGNEWS: ભારતના ઓસ્ટ્રેલીયા પ્રવાસનું જાહેર થયું શેડ્યુલ, એડિલેડમાં રમાશે ડે-નાઈટ ટેસ્ટ

Mansi Patel
બીસીસીઆઈએ ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે ટીમની જાહેરાત કર્યાં બાદ ભારતના આ પ્રવાસને લઈને શેડ્યુલ પણ જાહેર કરી દીધું છે.શેડ્યુલ પ્રમાણે ભારત એડિલેટમાં ડે-નાઈટ ટેસ્ટ મેચ રમશે....

Bihar Election 2020 : PM મોદી અને રાહુલ ગાંધી આજે બિહારમાં બીજા તબક્કાની ચૂંટણી માટે કરશે પ્રચાર, આ તારીખે થશે મતદાન

Mansi Patel
બિહારમાં 28 ઓક્ટોબરે પહેલા ચરણમાં 71 વિધાનસભાની સીટો ઉપર મતદાન થઈ રહ્યું છે. તેની સાથે રાજનીતિ પાર્ટીઓ બીજા ચરણની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયાં છે. તેમાં...

સુપ્રીમની ઓનલાઈન સુનાવણીમાં વકીલ શર્ટ વિના દેખાયા : જસ્ટિશ થયા લાલચોળ, આખરે વકીલે કેમેરો બંધ કરવો પડ્યો

Mansi Patel
સોમવારે વિડીયો કોન્ફરન્સમાં સુદર્શન ટીવી કેસની સુનાવણી દરમિયાન થોડી સેંકડો માટે ટીવી ચેનલના વકીલ શર્ટ વગર દેખાતા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ગુસ્સે થઇ ગયા હતા અને...

તહેવારોની સીઝનમાં ખરીદી નીકળી, અર્થતંત્રમાં સુધારો, GDP વૃદ્ધિ દર નેગેટિવ કે શૂન્યની નજીક રહેશેઃ નિર્મલા સીતારમન

Mansi Patel
નાણાપ્રધાન નિર્મલા સીતારામને મંગળવારે કહ્યું કે અર્થતંત્રમાં હવે સુધારણાના સંકેતો દેખાઈ રહ્યા છે. જો કે તે જ સમયે તેમણે કહ્યું કે વર્તમાન નાણાકીય વર્ષમાં કુલ...

ફેસબુક ઈન્ડિયાના હેડ આંખી દાસે આપ્યું રાજીનામુ, આ આરોપોને કારણે રહી હતી ચર્ચામાં

Mansi Patel
ભારતમાં ફેસબુકની ટોચ એક્ઝિક્યુટિવ આંખી દાસે રાજીનામું આપી દીધું છે. તે ભારતમાં પબ્લિક પોલિસીની પ્રમુખ છે. આજે એટલે કે મંગળવારે તેણે રાજીનામું તે આરોપોના થોડા...

IPL-2020 : વોર્નરની ધમાકેદાર બેટીંગથી સનરાઈઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 88 રને આપી માત, શિખર ધવનનું ના ચાલ્યું બેટ

Mansi Patel
IPLનાં 47માં મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 88 રને હાર આપી છે. 220 રનનો પીછે કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત ઘણી ખરાબ રહી ટીમ 19...

વિકાસશીલ દેશો કરતા વિકસિત દેશોમાં FDI ઘટ્યુંઃ 2020ના પ્રથમ છ માસમાં 49 ટકાનો નોંધાયો ઘટાડો

Mansi Patel
કોવિડ-19ને પગલે 2020ના પ્રથમ છ મહિનામાં વૈશ્વિક ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ(એફડીઆઇ)ના પ્રવાહમાં 2019ના સમાન ગાળાની સરખામણીમાં 49 ટકાનો ઘટાડો થયો છે તેમ યુનાઇટેડ નેશન્સ દ્વારા જારી...

કોલસા કૌભાંડઃ ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રી સજાને રદ કરતી હાઈકોર્ટ, CBIને પાઠવી નોટીસ

Mansi Patel
વર્ષ 1999માં ઝારખંડમાં કોલસાની ફાળવણી કેસમાં ગેરરીતીઓ આચરવાના આરોપસર પૂર્વ કેન્દ્રીય મંત્રી દિલીપ રે ને ટ્રાયલ કોર્ટે ફટકારેલી ત્રણ વર્ષની સજાને દિલ્હી હાઇકોર્ટે રદ કરી...

પિડિત વ્યક્તિની ખબર પૂછવા જવાના ગુનામાં 48 પાનાની FIR યોગીની પોલીસે નોંધી, હવે રાહુલ ગાંધીની તસવીર ટ્વીટ કરી

Dilip Patel
ઉત્તર પ્રદેશમાં મહિલાના મોત અને ત્યાર બાદ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા વર્તનને લઈને દેશભરમાં ગુસ્સો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુરુવારે દિલ્હીથી...

સોનિયા ગાંધી કેમ્પ VS ટીમ રાહુલ: શું છે પડદા પાછળની પુરી કહાની?

Dilip Patel
કોંગ્રેસ એક તરફ સત્તા માટે લડી રહી છે અને બીજી તરફ પોતાની અને તેના ભાવિ સાથે લડી રહી છે. ગાંધી પરિવાર મિત્રો, સહયોગીઓ અને નજીકના...

ભારતમાં GDP જે રીતે ઉંધા માથે ગોથા ખાય છે, તેના માટે GST જવાબદાર, GST મતલબ ‘આર્થિક સર્વનાશ’

Dilip Patel
ગબ્બરસિંહ ટેક્સના કારણે જીડીપી અર્થતંત્રના કૂવાના તળિયે ગયો છે, રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર આવા કર્યા આકરાં પ્રહાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર...

રાહુલનો હુમલો – ‘મોંઘા પેટ્રોલ અને વધતા ભાવ’, સરકારે પ્રજાને જાહેરમાં લૂંટવાનું શરૂ કર્યું

Dilip Patel
પેટ્રોલની કિંમતમાં સતત છઠ્ઠા દિવસે વધારો થયો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ આ મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. મંગળવારે રાહુલ ગાંધીએ એક...

ભાજપ-સંઘના વૈચારીક ગુરુ સાવરકરને અંગ્રેજ સરકાર દર મહિને શા માટે આપતી હતી રૂ. 60નું પેન્શન ? કોંગ્રેસનો વેધક સવાલ

Dilip Patel
કોંગ્રેસ નેતા અર્ચના દાલમિયાએ એક ટ્વીટમાં હિન્દુત્વવાદી નેતા વી.ડી. સાવરકરની ટીકા કરી છે. આ ટ્વિટની મદદથી અર્ચના દાલમિયાએ આડકતરી રીતે સાવરકર, સંઘ તેમજ શાસક ભાજપ...

BIG NEWS : સોનિયા બાદ રાહુલ ગાંધીને પણ પ્રધાનમંત્રી બનવાની થઈ હતી ઓફર, સ્પષ્ટ કર્યો હતો ઇનકાર

Dilip Patel
યુપીએ -2 માં કોંગ્રેસના રાહુલ ગાંધીને વડા પ્રધાન બનવાની ઓફર મળી હતી. તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહે રાહુલ ગાંધીને વડા પ્રધાન બનવાની ઓફર કરી હતી. તેમની...

યુપીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને રાહુલ ગાંધીએ ભાજપની યોગી સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું: “રાજ્યમાં જંગલ રાજ”

Dilip Patel
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશમાં થયેલા ગુનાની તાજેતરની ઘટનાઓને લઈને યોગીની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું....
GSTV