રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના એક નેતાએ રાહુલ ગાંધીને 1,000 રૂપિયા દંડ પેટે ચુકવવા પડશે. થાણેના ભિવંડીની એક કોર્ટે આ પ્રકારનો આદેશ આપ્યો છે. ન્યાયિક મેજિસ્ટ્રેટની...
રાજકીય સંકટનો સામનો કરી રહેલી બિહાર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ મદન મોહન ઝાના રાજીનામાની રજૂઆત બાદ નવા અધ્યક્ષના નામને લઈ અટકળોનું બજાર ગરમાયું છે. આશરે 4...
પંજાબમાં આમ આદમી પાર્ટી સામે કારમી હારના પગલે કોંગ્રેસ હાઈકમાન્ડ હરિયાણામાં ફરી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાને શરણે જાય એવી શક્યતા છે. ટૂંક સમયમાં નવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની...
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ સચિન પાયલોટ સાથે બે કલાક સુધી વાતચીત કરતાં સચિન પાયલટને રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસમાં મોટી જવાબદારી અપાશે એવી અટકળો શરૂ થઈ...
ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આમ છતાં વિપક્ષ કોંગ્રેસ હજુ સુધી એકીકૃત વ્યૂહરચના સાથે આવી શકી નથી. કોંગ્રેસના નેતાઓનો એક વર્ગ ચૂંટણી...
અમદાવાદમાં આવતીકાલથી એટલે કે 6ઠ્ઠી એપ્રિલથી કોંગ્રેસની આઝાદી ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ યાત્રાની શરૂઆત કરાવી શકે છે. આ...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલા લેવાય તેવી સંભાવના છે. તેને લઈ ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ તૈયારીમાં લાગી ગયા છે. આગામી ચૂંટણીને લઈ દિલ્હીના મુખ્યમંત્રી...
પાંચ રાજ્યોની ચૂંટણીમાં મળેલા પરાજય પછી કોંગ્રેસમાં મોટા પાયે નેતૃત્વ પરિવર્તનના સંકેત મળી રહ્યા હતા, પરંતુ અંતે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. સોનિયા ગાંધી...
તાજેતરની વિધાનસભા ચૂંટણી 2022 માં કારમી હારનો સામનો કર્યા પછી, કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) હારના કારણોની સમીક્ષા કરવા અને ભાવિ વ્યૂહરચના પર ચર્ચા કરવા માટે...
તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા પછી કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) હારના કારણોની સમીક્ષા કરવા અને આગળની રણનીતિ પર ચર્ચા કરવા માટે રવિવારે બેઠક...
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ઘણા ખરાબ પ્રદર્શન બાદ પાર્ટીના નેતા, આમૂલ ‘સુધારા’ અને નેતૃત્વમાં પરિવર્તનની માગ કરવામાં આવી છે. આ માગ અત્યાર સુધી G-23 (23...
આમ આદમી પાર્ટી(AAP)એ 2022માં રાજય વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત સાથે પંજાબમાં ઇતિહાસ રચી દીધો છે. AAPએ 117 સભ્યો વાળી વિધાનસભામાં બહુમત સાથે રાજ્યમાં પોતાની સરકાર...
ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસનો સફાયો થતાં જ સોનિયા-રાહુલ વિરોધી જૂથે માથું ઉંચક્યું છે. કોગ્રેસને મળી રહેલી સતત હારને બહાને સોનિયા...
દેશના પાંચ રાજ્યોમાં કોંગ્રેસની થયેલી કારમી હાર બાદ કોંગ્રેસના નેતૃત્વ અને ટીમ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. ચૂંટણીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની ટીમમાં...
દિલ્હી રમખાણોના મામલામાં દિલ્હી હાઈકોર્ટે ઘણી મોટી રાજકીય હસ્તીઓને નોટિસ મોકલી છે. કોર્ટ દ્વારા પૂછવામાં આવ્યું છે કે આ કેસમાં પક્ષકાર તરીકે તેમની સામે કાર્યવાહી...
યુક્રેનમાં ફસાયલલા ભારતીય વિદ્યાર્થી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમા યુક્રેનના સૈનિક વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરતા દેખાઈ રહ્યા છે....
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, વડાપ્રધાન કોંગ્રેસથી ડરે છે કારણકે, તે (કોંગ્રેસ) સત્ય બોલે છે....
વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય પક્ષોએ પ્રચારમાં પૂરેપૂરી તાકાત લગાવી દીધી છે. ત્યારે પંજાબમાં કોંગ્રેસના સીએમ કેન્ડીડેટને લઈ સૌથી મોટા સમાચાર આવ્યા છે. પંજાબમાં કોંગ્રેસના સીએમ...
લોકસભામાં બજેટ સત્ર ચાલુ રહ્યું છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ઉપરાંત ગણતરીના ઉદ્યોગપતિઓને...
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે સંસદમાં કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી હતી. એ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ‘કેન્દ્રની ખોટી નીતિઓનાં કારણે ચીન અને પાકિસ્તાન...