ગલી બોય રેપ સોન્ગ પર ભાજપ-કોંગ્રેસ સામસામે, જાણો કોણે શું કહ્યું?
આજકાલ સોશ્યલ મીડિયાનો ખુબ ક્રેઝ છે. પરિણામે દરેક રાજકિય પક્ષો હવે સોશ્યલ મીડિયા પર ડોળો નાંખીને બેઠા છે. આગામી ચૂંટણીને ધ્યાને રાખીને દરેક રાજકિય પાર્ટી પોતાનાં આઈટી સેલ પર ખાસ ધ્યાન આપી રહિ છે. જેથી કરીને ડોર-ટુ-ડોર પ્રચાર-પ્રસાર કરતા સોશ્યલ…
દિલ્હી: રાહુલ ગાંધી અને હેમંત સોરેન વચ્ચે બેઠક, ઝારખંડમાં ગઠબંધન પર સહમતિ
ઝારખંડ મુક્તિ મોરચાનાં કાર્યકારી પ્રમુખ હેમંત સોરેને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. કોંગ્રેસ-ઝામુમો વચ્ચે ગઠબંધન માટેની સહમતિ સધાઈ છે. ઝારખંડ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ડો.અજય કુમાર અને ઝાંરખંડ કોંગ્રેસ પ્રભારી આરપીએન સિંહ સાથે હેમંત સોરેને રવિવારે દિલ્હીમાં…
સોશ્યલ મીડિયામાં અતિપ્રભાવી નરેન્દ્ર મોદીને રાહુલ ગાંધીએ પછાડ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોશ્યલ મિડિયા પર ખુબ સક્રિય છે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર બધા નેતા કરતા નરેન્દ્ર મોદી આગળ છે. જો કે હવે મોદી સાહેબને ટક્કર આપે એવા નેતા પણ રાજનિતીમાં છે. સોશ્યલ મીડિયામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મોદી કરતા…
રાહુલ બન્યા સેનાપતિઃ EVMનો મુદ્દો લઈ આ દિવસે 5 વાગ્યે જશે ચૂંટણી પંચ
કોંગ્રેસ સહિતનાં વિપક્ષોની આજે દિલ્હીમાં એક બેઠક મળી હતી. આ બેઠકમાં દરેક પક્ષોનાં શિર્ષસ્થ નેતાઓ હાજર રહ્યા હતાં. ઇવીએમ સાથે કથિત છેડછાડ મુદ્દે ભવિષ્યની રણનિતી ઘડવા માટે આ બેઠક મળી હતી. ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન સાથે છેડછાડ કરવા મામલે સંયુક્ત રણનિતી…
રાહુલે ચૂંટણી બાદ કહ્યું પણ આ કોંગ્રેસ સરકાર ચૂંટણી પહેલાં આપશે ગરીબોને ન્યૂનતમ આવક
ખેડૂતોનાં દેવા માફી પછી કોંગ્રેસે નવો ખેલ ખેલ્યો છે. આગામી લોકસભા ચુંટણીને ધ્યાને રાખીને દરેક રાજકિય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્રણ રાજ્યોમાં સત્તારૂઢ થયા પછી કોંગ્રેસે ખેડૂતોનાં દેવા માફ કર્યા હતા.ત્યારે આજે કોંગ્રેસ નવું એલાન કર્યું છે. છત્તીસગઢમાં…
રાહુલ ગાંધીને ગણતંત્ર દિવસ પર પ્રથમવાર મળ્યું સન્માન, મોદી સરકાર ઝૂકી
પ્રજાસત્તાક પર્વ પર યોજાયેલા ધ્વજવંદન સમારોહમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પ્રથમ હરોળમાં નજરે પડ્યા. ગયા વર્ષે ગણતંત્ર દિવસે રાહુલગાંધીની બેઠકને લઈને વિવાદ થયો હતો. તેમને સાવ પાછલી સીટ પર બેસવાની જગ્યા મળી હતી. આ વખતે રાહુલ ગાંધી પ્રથમ હરોળમાં કેન્દ્રિય…
મોદી સરકારના આ પ્રવક્તા છે, રાહુલે ભાજપના મહિલા કદાવર નેતાને લીધા આડેહાથ
રફાલને લઇને રાજકીય પક્ષોના આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઇ ગયો છે. રક્ષા મંત્રી નિર્મલા સીતારામને સોમવારના રોજ ફરી એકવાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આરોપોને લઇને લોકસભામાં જવાબ આપ્યાં છે. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી રક્ષા મંત્રીને આડે હાથ લીધા છે. રાહુલ…
રૂપાણીએ કોંગ્રેસના રાહુલ ગાંધીને આપ્યો જોરદાર વળતો જવાબ, આ હતું કારણ
મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસને સરકાર રચવામાં સફળતા મળ્યા બાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ખેડૂતોના મુદ્દાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સતત પ્રહારો કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે કોંગ્રેસે આસામ અને ગુજરાતના મુખ્યપ્રધાનોને જગાડી…
રફાલ પર કોણ બોલી રહ્યું છે સાચું? રાહુલે કહ્યું- પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત…
રફાલ ડીલ મામલે દસોના સીઈઓએ આપેલા ઈન્ટરવ્યુ બાદકોંગ્રેસે સરકારની આકરા શબ્દોમાં આલોચના કરી છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, સત્યને દબાવી શકાય નહી. #Rafale Scam!Nation doesn’t need ‘doctored explanations’ but ‘fair investigation’!Fixed match between BJP Govt…
રાહુલ ગાંધીનું પીએમ પર વિવાદિત નિવેદન, આ વીડિયોથી મચી શકે છે ખલબલી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ ડીલ મામલે ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ પીએમ મોદી અંગે ટ્વિટર પર વિવાદિત ટિપ્પણી કરતા રાહુલ ગાંધીનો વિરોધ થઈ શકે છે. રાહુલ ગાંધીએ ટ્વિટર પર એ વીડિયો શેર કર્યો…
રાહુલ ગાંધી અને Twitter વિરૂદ્ધ ફરિયાદ, બાળ સંરક્ષણ અાયોગ દ્વારા નોટિસ
મહારાષ્ટ્રના જલગાંવમાં ત્રણ સગીર બાળકોની ઓળખ જાહેર કરાતા મહારાષ્ટ્ર બાળ સંરક્ષણ અયોગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને નોટિસ ફટકારી છે. આ નોટિસ રાહુલ ગાંધી ઉપરાંત ટ્વિટરને પણ મોકવામાં આવી છે, રાહુલ ગાંધીએ ગત્ત દિવસે ત્રણ દલિત બાળકીનો એક વીડિયો ટ્વિટર પર…
ભાજપના વિઝન ડૉક્યુમેન્ટ પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા : પાંચમાંથી એક સ્ટાર આપ્યો !
કર્ણાટકમાં ભાજપ દ્વારા બહાર પાડવામાં આવેલા વિઝન ડોક્યુમેન્ટ પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા આવી છે. રાહુલ ગાંધીએ આ વિઝન ડોક્યુમેન્ટને પટકથા અને બેકાર કલ્પના ગણાવ્યું છે. રાહુલે ટ્વિટ કરીને લખ્યું કે લોકો તેના પર પોતાનો સયમ બરબાદ ન કરે. રાહુલ ગાંધીએ…
કોંગ્રેસમાં સખળડખળ : 36 કલાકમાં ત્રણ રાજ્યોના પ્રદેશ પ્રમુખના રાજીનામા
દિલ્હી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કાર્યકારિણી પછી રાહુલ ગાંધી સાથેની બેઠક બાદ કોગ્રેસમાં સખળ ડખળ ચાલુ થઈ છે. કોંગ્રેસે અા વર્ષે અાકરા પગલાં ભર્યા છે. કર્ણાટકની ચૂંટણી જીતવા માટે પણ કોંગ્રેસ અાકરી મહેનત કરી રહી છે. દિલ્હીમાં કોંગ્રેસની કાર્યકારિણીની બેઠક બાદ…
રાહુલ ગાંધીએ બદલ્યું Twitter હેન્ડલનું નામ, હવે પોતાના નામે જ કરશે Tweet
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ભાજપ અને મોદી સરકાર વિરૂદ્ધ સોશિયલ મીડિયાનો ખુબ ઉપયોગ કરે છે. તેમાં પણ ટ્વિટર પર રાહુલ ગાંધી વધારે સક્રિય રહે છે. હવે રાહુલ ગાંધીએ તેમનું ટ્વિટર હેંડલ પણ બદલી નાખ્યું છે. અત્યાર સુધી રાહુલ ગાંધી જે…
દેશમાં ભાગલા પાડવાની રાજનીતિ રમતી કેન્દ્ર સરકાર
દિલ્હીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની શરૂઆત થઈ છે. 84માં અધિવેશનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસના ભૂતપૂર્વ ચેરપસર્નસ સોનિયા ગાંધી સંબોધન કરશે. આ ઉપરાંત અધિવેશનમાં આગામી પાંચ વર્ષની દશા અને દિશા નક્કી કરવામાં આવશે. અધિવેશનમાં આર્થિક અને વિદેશ મામલા સહિતના ચાર…
રાહુલ ગાંધીનું tweet, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં વધુ એક ‘જનધન લૂંટ યોજના’
પંજાબ નેશનલ બેંક બાદ ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સનો ગોટાળો પ્રકાશમાં આવતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે, પીએમ મોદીના કાર્યકાળમાં વધુ એક જનધન લૂંટ યોજના શરૂ થઈ છે. દિલ્હીમાં નિરવ મોદીને કથિત…
રાહુલ ગાંધીએ ફરી ટ્વીટ કરી ભાજપ પર નીશાન તાક્યું
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ભાજપ પર નીશાન સાધવાની કોઈ તક છોડતા નથી. તેમાંય સોશિયલ મીડિયામાં એક્ટીવ થયા બાદ ટ્વીટર પર પણ ભાજપ પર નીશાન તાકવાનું ચૂકતા નથી. આજે ગુજરાત આવતા પહેલા તેમણે ભાજપને જુઠ્ઠી પાર્ટી કહી અને ટ્વીટ કરીને કટાક્ષ…
પ્રધાનમંત્રી મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મતદાન કરવા માટે કરી અપીલ
આજે ગુજરાતમાં બીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રી મોદી તથા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર પર મતદાતાઓને મતદાન કરવા માટે અપીલ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતા લખ્યું છે કે, સૌ ગુજરાતી જનોને લોકશાહીના આ…