ત્રીજી ટેસ્ટમાં રમી શકે છે વિરાટ કોહલી, હવે પ્લેયિંગ ઇલેવન માંથી આ ખેલાડીનું બહાર થવું નક્કી
ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ રવિવારે બેટિંગનો અભ્યાસ કર્યો જેનાથી એમની મંગળવારે શરુ થનારી ત્રીજી ટેસ્ટની સંભાવના વધી ગઈ છે. કોહલીની પીઠના ઉપરના ભાગમાં જડતા...