GSTV

Tag : Raghuram Rajan

રઘુરામ રાજનની સરકારને સલાહ; અર્થતંત્ર સામે હજુ અનેક પડકારો, સાવધાનીથી ખર્ચ કરવાની જરૂર

Damini Patel
ભારતીય અર્થતંત્ર હજુ પણ પડકારજનક સ્થિતિનો સામનો કરી રહ્યું છે. સરકાર અર્થતંત્રમાં સંપૂર્ણ રિકવરી ઈચ્છતી હોય તો તેણે અનેક મોટા નિર્ણયો લેવાની જરૂર છે તેમ...

પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજનની સરકારને સલાહ, કહ્યું- ખાનગીકરણ કરવાના બદલે સંચાલન અને નિયમો સુધારો

Damini Patel
સરકારના ટીકાકાર રહેલા રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું છે કે સરકાર વ્યૂહાત્મક અસ્કયામતોનું ખાનગીકરણ કરવાના બદલે સંચાલન સુધારે તે જરુરી છે. સમગ્ર વિશ્વને...

ઝટકો/ બે મોદી વિરાધીને આ સીએમે બનાવ્યા આર્થિક સલાહકાર, મોદી સરકારથી નોખો ચિલો ચાતરશે

Bansari Gohel
તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલેનિ મોદી વિરોધી મનાતા બે અર્થશાસ્ત્રી રઘુરામ રાજન અને અરવિંદ સુબ્રમણ્યમને તમિલનાડુ સરકારની આર્થિક સલાહકાર પરિષદમાં સમાવ્યા છે. રાજન રીઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર...

તામિલનાડુ/ અર્થવ્યવસ્થાને પાટા પર લેવાશે વિશ્વનાં અગ્રણી આર્થિક નિષ્ણાતોની સલાહ, રઘુરામ રાજનનો પણ કાઉન્સિલમાં સમાવેશ

Damini Patel
તમિલનાડુનાં રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે સોમવારે 16મી તમિલનાડુ વિધાનસભાનાં પહેલા સત્રને સંબોધ્યું હતું, જેમાં તેમણે રાજ્ય સરકારની ભાવી યોજનાઓ વર્ણવી હતી, તેમના સંબોધન દરમિયાન કહ્યું કે...

ખાનગીકરણ મુદ્દે પૂર્વ આરબીઆઇ ગવર્નરની ચેતવણી, ઔદ્યોગિક જૂથોને બેંકો વેચીને સરકાર કરી રહી છે મોટી ભૂલ

Pritesh Mehta
ભારતીય અર્થતંત્ર ધીમે ધીમે કોરોના મહામારીના આંચકામાંથી બહાર નીકળી રહ્યું છે. એવામાં ભારતીય રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને સરકારને ચેતવણી આપી છે કે દેશની...

Bitcoin અને Teslaમાં તેજી માત્ર ફુગ્ગો, RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કાઢી બંનેની હવા

Mansi Patel
કોરોનાકાળમાં દુનિયાની સૌથી મોટી ક્રીપ્ટોકરન્સી બિટકોઈન(Bitcoin) અને એલન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા(Tesla) સૌથી વધુ ચર્ચામાં છે. બિટકોઈનની કિંમત ગયા વર્ષે ત્રણ ગણી વધી જયારે...

રઘુરામ રાજને સરકારને આપી ચેતવણી, GDPમાં 23.9%નો ઘટાડો ચિંતાજનક

Mansi Patel
દેશના અર્થતંત્રની બગડી રહેલી સ્થિતિ પર આરબીઆઇના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ચિંતા વ્યક્ત કરી છે.. અને સરકારને ચેતવણી આપી છે કે જો સ્થિતિ વધુ બગડી...

Banking ક્ષેત્રને લઈને રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને વ્યક્ત કરી ચિંતા

pratikshah
આગામી 6 મહિનામાં દેશના Banking ક્ષેત્રની નોન પરફોર્મિંગ એસેટસમાં અભૂતપૂર્વ વધારો થવાની રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને ચિંતા વ્યકત કરી છે. સમસ્યા વહેલી ઓળખી...

કોરોના સામે લડવા મોદી સરકાર પાસે યોગ્ય રણનીતિ જ નથી

Bansari Gohel
કોરોના વાઈરસના સંકટ સમયમાં છેલ્લા એક મહિનાથી દેશમાં લૉકડાઉન લાગુ છે અને તેના કારણે દેશનું અર્થતંત્ર ઠપ્પ થઈ ગયું છે. આર્થિક પ્રવૃત્તિઓ અટકી ગઈ છે....

રધુરામ રાજન સાથે વાતચીતમાં રાહુલ ગાંધીએ ઉભા કર્યા મોદી સરકાર પર આ સવાલ

Arohi
કોરોના સંકટના કારણે દેશના અર્થતંત્રના હાલ બેહાલ છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી અર્થવ્યવસ્થા અને સ્વાસ્થ્ય ક્ષેત્રના નિષ્ણાંતોની સાથે ચર્ચા કરી રહ્યા...

કોરોના વાયરસને હરાવી નથી શકતા તો, લોકડાઉન બાદના પ્લાનિંગ પર કામ કરે સરકાર: રઘુરામ રાજન

Ankita Trada
કોરોના વાયરસની મહામારીના કારણે ભારતીય અર્થવ્યવસ્થાની હાલત પર દેશના પૂર્વ RBI ગર્વનર રઘુનામ રાજને એક બ્લોગ લખ્યો છે. રઘુરામ રાજને આ બ્લોગનું ટાઈટલ ‘હાલના દિવસોમાં...

ભારતમાં મંદીનું કારણ મોદી, અર્થતંત્રનું અજ્ઞાન ધરાવતી PMO લઈ રહી છે દેશના નિર્ણય

Mayur
દેશના અર્થતંત્રમાં આવેલી મંદી અંગે ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે દેશ મંદીમાંથી પસાર થઈ...

રાજને કહ્યું આ સેક્ટર મંદીમાં સપડાયું તો મોદી સરકારના તમામ પગલાં જશે નિષ્ફળ

Mayur
રિઝર્વ બેન્કના પૂર્વ ચેરમેન ભારતના રિયલ એસ્ટેટ, કન્સ્ટ્રક્ટશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર મહા-મુસીબતમાં હોવાની ચેતવણી ઉચ્ચારી છે. રાજને આ સેક્ટરની પ્રવર્તમાન સ્થિતિ અંગે ચિતા વ્યક્ત કરી...

ક્યારેય પણ ફાટી શકે છે ‘રિયલ એસ્ટેટ’વાળો ટાઈમ બોમ્બ :રઘુરામ રાજન

Mansi Patel
રિઝર્વ બેન્કના પૂર્વ ચેરમેન ભારતના રિયલ એસ્ટેટ, કન્સ્ટ્રક્ટશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર મહા-મુસીબતમાં હોવાની ચેતવણી ઉચ્ચારી છે. રાજને આ સેક્ટરની પ્રવર્તમાન સ્થિતિ અંગે ચિતા વ્યક્ત કરી...

રાજને સીતારમનને આપ્યો એવો જવાબ કે ભાજપની બોલતી થઈ જશે બંધ, મોદી સરકાર પણ હવે ચૂપકીદી સાધશે

Mayur
ભારતના બેન્કિંગ ક્ષેત્રની મુશ્કેલીઓ મામલે નાણાંપ્રધાન નિર્મલા સિતારમનને રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન ઉપર આક્ષેપો મૂકતા કહ્યું કે, રાજને ભારતીય બેન્કિંગ ક્ષેત્રના સૌથી ખરાબ...

મોદી સરકારના 5 અબજ ટ્રિલિયનની ઈકોનોમીના સપનાં વચ્ચે આ વ્યક્તિએ કહ્યું ભારત 15 વર્ષ પાછળ ધકેલાયું

Mayur
રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને અર્થતંત્ર મંદીમાં ધકેલાવાની ઘટનાને લાંબા સમય પછી થનારી ઘટના ગણાવી છે. લંડનની કિંગ્સ કોલેજમાં નેશનલ સ્ટૂડન્ટ્સ એન્ડ એલ્યુમની એસોસિએશનની...

મોદી સરકારના 5 અબજ ટ્રિલિયનની ઈકોનોમીના સપનાં વચ્ચે આ વ્યક્તિએ કહ્યું ભારત 15 વર્ષ પાછળ ધકેલાયું

Bansari Gohel
રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને અર્થતંત્ર મંદીમાં ધકેલાવાની ઘટનાને લાંબા સમય પછી થનારી ઘટના ગણાવી છે. લંડનની કિંગ્સ કોલેજમાં નેશનલ સ્ટૂડન્ટ્સ એન્ડ એલ્યુમની એસોસિએશનની...

બેન્કોની કથળેલી સ્થિતિ માટે ભાજપના નાણામંત્રીએ આ 2 અર્થશાસ્ત્રીઓને ઠેરવ્યા જવાબદાર

Mansi Patel
ભારતમાં વકરી રહેલી આર્થિક મંદી અને સરકારી બેન્કિંગ સેક્ટરની કટોકટી મુદ્દે હાલના નાણાંપ્રધાન નિર્મલા સિતારમને રાજકીય વિપક્ષ ઉપર નિશાન ટાંક્યું છે. સિતારમને આજે કોલંબિયા યુનિવર્સિટીમાં...

મંદી પર રાજનનું મોટુ નિવોદન, ‘સરકાર દેશને અંધકાર તરફ ધકેલી રહી છે’! એક જ વ્યક્તિનું નિર્ણય લેવું ઘાતક

Arohi
રિઝર્વ બેન્કના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને મોદી સરકાર પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. રાજને અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં યોજાયેલા એક વકત્વ્યમાં કહ્યુ હતુ...

રઘુરામ રાજને મંદી પર મોદી સરકારને સતર્ક કરી, અર્થવ્યવસ્થામાં મંદી ચિંતાજનક

Mansi Patel
ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યુ છેકે, અર્થવ્યવસ્થામાં આવી રહેલી મંદી બહુજ ચિંતાજનક છે. અને સરકારે ઉર્જાક્ષેત્ર અને નોન બેંકિંગ નાણાકીય ક્ષેત્રોની સમસ્યાઓને...

વિદેશી બજારમાં સરકારી બોન્ડ વેચવાની કેન્દ્રની યોજનાને સફળતા મળશે નહીં: રાજન

Mayur
વિદેશી બજારમાં સરકારી બોન્ડ વેચીને નાણા એકત્ર કરવાની યોજનાની સફળતા પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને શંકા વ્યક્ત કરી છે. રાજનનું માનવું...

જો મને મારા લાયક કોઇ તક મળશે તો ભારત પરત ફરવા તૈયાર: રઘુરામ રાજન

Mayur
જો વિરોધ પક્ષ સત્તામાં આવશે તો પૂર્વ આરબીઆઇ ગવર્નર રઘુરામ રાજનને નાણા પ્રધાન બનાવવામાં આવશે તેવી અટકળો વચ્ચે રાજને સ્પષ્ટતા કરી છે કે જો મને...

72 હજારની યોજનાને લઈને આ અર્થશાસ્ત્રીએ જે રીતે રાહુલનાં વખાણ કર્યાં એનાં મોઢા પર લાલી આવી જશે

Yugal Shrivastava
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી એક એવી યોજના લઇને આવ્યા છે કે જેના વખાણ આરબીઆઇના પૂર્વ ગવર્નર અને જાણીતા અર્થશાસ્ત્રી રઘુરામ રાજને પણ કર્યા છે. રાહુલની...

જો સાત ટકાના દરે વિકાસ કરતા હોઈએ તો રોજગારી કેમ ન મળે, સાચા આકડા સ્પષ્ટ કરવા જોઈએ- રાજન

Yugal Shrivastava
ભારતમાં હાલમાં પૂરતા પ્રમાણમાં રોજગારીનું સર્જન થઇ રહ્યું નથી ત્યારે દેશનો જીડીપી સાત ટકા રહેવા અંગે પૂર્વ આરબીઆઇ ગવર્નર રઘુરામ રાજને શંકા વ્યક્ત કરી છે....

RBIના પૂર્વ ગવર્ન રઘુરામ રાજને 7% ગ્રોથ પર વ્યક્ત કરી શંકા, કહીં આ વાત

Arohi
ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને મંગળવારે તે વાત પર આશંકા વ્યક્ત કરી કે ભારત સાત ટકાના દરે વિકાસ સાધી શકશે. સાથે જ તેમણે...

રઘુરામ રાજને જે કહ્યું એ ભારતનાં દરેક લોકોને મુંઝવણનાં મુકી દેશે, મુડીવાદ પર મોટો ખતરો

Yugal Shrivastava
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને મંગળવારે ચેતવણી આપી હતી કે સમાજમાં સંભવિત વિદ્રોહની સ્થિતિને ધ્યાનમાં રાખતા મૂડીવાદ પર ખતરો તોળાઇ રહ્યો છે....

રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનને અપાશે યશવંતરાવ ચવ્હાણ પુરસ્કાર

Yugal Shrivastava
રિઝર્વ બેંકના માજી ગવર્નર રઘુરામ રાજનને ૨૦૧૮નો યશવંતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાનનો પ્રતિષ્ઠિત એવો પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે. ૧૨ માર્ચ ૨૦૧૯ના દિવસે, આવતા મંગળવારે યશવંતરાવ ચવ્હાણની...

આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને જીએસટી અંગે આપ્યુ આ મહત્વનું નિવેદન

Yugal Shrivastava
આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને જીએસટી અંગે મહત્વનું નિવેદન આપ્યુ છે. રઘુરામ રાજને દાવોસમાં આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યુ કે, ભારતમાં જીએસટી એક હકારાત્મક પગલું સાબિત...

કોંગ્રેસ લોકસભામાં ચૂંટણી ઢંઢેરા માટે આ અર્થશાસ્ત્રીની લેશે મદદ, રાહુલે દુબઈમાં કરી મુલાકાત

Karan
કૉંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ કરી છે. કોંગ્રેસ લોકસભામાં ચૂંટણી ઢંઢેરા માટે RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનની મદદ લઈ શકે છે. કોંગ્રેસ આર્થિક...

મોટા મૂલ્યવાળી નોટો બંધ કરવાથી ઘટ્યો ભારતનો આર્થિક વિકાસ

Yugal Shrivastava
ભારતીય રિઝર્વ બેંક (RBI)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું છે કે નોટબંધીથી ભારતનો આર્થિક વિકાસ ઘટ્યો છે. તેમણે કહ્યું, જે સમયે ગ્લોબલ ઇકોનૉમી ઝડપથી વધી...
GSTV