ભય / ભારતના Rafale નો સામનો કરવા માટે પાકિસ્તાનની મોટી તૈયારી, ચીન પાસેથી ખરીદ્યા આ અત્યાધુનિક ફાઈટર જેટ
પાકિસ્તાને જે-10સી ફાઇટર જેટ (J-10C Fighter Jet) ને પોતાની વાયુસેનામાં સામેલ કર્યો છે, જેનાથી તેની સૈન્ય તાકાત વધી છે. પાકિસ્તાને લડાકૂ વિમાનને ચીન પાસેથી ખરીદ્યા...