આવતા વર્ષથી જાન્યુઆરીથી શરૂ થશે લડાકૂ વિમાન રાફેલ અપગ્રેડિંગ, વાયુસેના કરી રહી છે તૈયારી
ભારતને અત્યાર સુધીમાં ફ્રાન્સ તરફથી 30 રફાલ યુદ્ધ વિમાન મળી ચુક્યા છે. ભારતીય વાયુસેના આગામી વર્ષે જાન્યુઆરીમાં તેને અપગ્રેડ કરવાનું શરૂ કરી દેશે. સરકારી સૂત્રોએ...