હવે ભરાયા/ રાફેલ સોદામાં તપાસ એજન્સી નિમાઈ : રેલો છેક ભારત સુધી આવશે, અનેક મોટા માથાઓના નામ ખૂલશે
રાફેલ સોદામાં તપાસ માટે ફ્રાંસમાં એક જજની નિયુક્તિ કરવામાં આવી છે. ફ્રાંસની પબ્લિક પ્રોસિક્યુશન સર્વિસીઝની ફાઈનાન્સિયલ ક્રાઈમ બ્રાંચ (પીએનએફ)ના કહેવા પ્રમાણે આ ડીલને લઈને લગાવવામાં...