GSTV

Tag : Rafael Nadal

Big Breaking / 20 ગ્રેન્ડસ્લેમ જીતનાર સ્પેનિશ દિગ્ગજ રાફેલ નડાલ કોરોના પોઝિટિવ, ટ્વીટ કરી આપી જાણકારી

GSTV Web Desk
પૂર્વ નંબર વન અને સ્પેનિશ ટેનિસ લેજન્ડ રાફેલ નડાલ કોરોનાથી સંક્રમિત થયો છે. 35 વર્ષીય નડાલે આ અંગેની માહિતી પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી...

ટેનિસનો બાદશાહ રફેલ નડાલના નામે વધુ એક વિક્રમ, બની ગયો 1000મી જીત મેળવનાર ચોથો ખેલાડી

pratik shah
વિશ્વનો બીજો ક્રમાંકિત સ્પેનનો ટેનિસ ખેલાડી રફેલ નડાલે પેરિસ માસ્ટર્સ ટૂર્નામેન્ટમાં તેના પોતાના જ દેશના ફેલિસિયાનો લોપેઝને હરાવી કારકિર્દીની 1000મી જીત હાંસલ કરી. આ સફળતા...

નવેમ્બરમાં યોજાનારી પેરિસ માસ્ટર્સમાં રફેલ નડાલ રમશે

Mansi Patel
સ્પેનના સુપર સ્ટાર ટેનિસ ખેલાડી રફેલ નડાલે તાજેતરમાં જ ફ્રેન્ચ ઓપન રમ્યા બાદ જાહેર  કર્યું હતું કે તે આ સિઝનમાં હવે આગળ રમવાનો નથી પરંતુ...

ફ્રેન્ચ ઓપન:રાફેલ નડાલ 13મા ટાઇટલથી એક કદમ દૂર, ફેડરરની બરાબરીની તક

Mansi Patel
સ્પેનિશ ટેનિસ સ્ટાર રાફેલ નડાલે ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટુર્નામેન્ટમાં શુક્રવારે શાનદાર વિજય હાંસલ કરવાની સાથે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. રેડ ક્લે કોર્ટના બાદશાહ...

ફ્રેન્ચ ઓપન: રાફેલ નડાલ 14મી વખત ક્વાર્ટર ફાઇનલમાં, પેરિસમાં રેકોર્ડ 97મો વિજય

Mansi Patel
સ્પેનિશ સ્ટાર રાફેલ નડાલે ફ્રેન્ચ ઓપન ટેનિસ ગ્રાન્ડસ્લેમમાં અમેરિકાના ક્વોલિફાયર સેબેસ્ટિયન કોર્ડા સામે 6-1, 6-1, 6-2થી વિજય હાંસલ કરવાની સાથે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો....

ફ્રેન્ચ ઓપનમાં રફેલ નડાલની 13મા ટાઇટલ તરફ આગેકૂચ, નિશિકોરી હાર્યો

Bansari
ગઈ વખતના ચેમ્પિયન રફેલ નડાલે એક આસાન વિજય સાથે ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટુર્નામેન્ટમાં પોતાની આગેકૂચ જારી રાખીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. જ્યારે...

ફ્રેન્ચ ઓપનમાં નોવાક જોકોવિચ અને રફેલ નડાલનો વિજય, કૈરોલિના પ્લિસકોવાને કરવો પડ્યો સંઘર્ષ

Bansari
વિશ્વનો પ્રથમ ક્રમાંકિત સર્બિયાનો ખેલાડી નોવાક જોકોવિચ અને સ્પેનનો ડિફેન્ડિંગ ચેમ્પિયન રફેલ નડાલ બંનેએ શાનદાર શરૂઆત કરતા ફ્રેન્ચ ઓપન ટેનિસ ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં સ્થાન...

રફેલ નાડાલ ફરી ક્લે કોર્ટનો બાદશાહ : અગિયારમી વખત ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીત્યુ

Mayur
ક્લે કોર્ટના શહેનશાહ તરીકે ઓળખાતા રફેલ નાદાલે સાતમી વખત ફ્રેન્ચ ઓપનનું ખિતાબ જીતીને ફરી પોતાની બાદશાહત સાબિત કરી બતાવી છે. રવિવારે રમાયેલી ટેનિસ મેચમાં 11મી...

11મી વખત નડાલ બાર્સેલોના ઓપનમાં ચેમ્પિયન, કારકિર્દીનું 77મું ટાઇટલ

Karan
ટેનિસની દુનિયામાં એક આગવુ સ્થાન ધરાવતા સ્પેનના ટેનિસ સ્ટાર નડાલે 11મી વખત બાર્સેલોના ચેમ્પિયનશી૫ હાંસલ કરી છે. આ સાથે જ તેમણે કારકિર્દીનું 77મું ટાઇટલ મેળવી...

ગોફિન સામે હાર બાદ ઇજાને કારણે નડાલે ATP ફાઇનલ્સમાંથી નામ પાછું લીધુ

Yugal Shrivastava
દુનિયાના નંબર-1 ખેલાડી સ્પેનના રાફેલ નડાલ એક રોમાંચક મુકાબલામાં ડેવિડ ગોફિનથી હારી ગયા. તેના બાદ તેમણે ફિટનેસ કારણોસર એટીપી ફાઇનલ્સમાંથી નામ પાછું ખેંચી લીધું છે....

રાફેલ નડાલે મેળવ્યો ATP વર્લ્ડ નંબર-1 નો એવોર્ડ

Yugal Shrivastava
સ્પેનિશ ટેનિસ સ્ટાર રાફેલ નડાલને રવિવારે લંડનના ઓ2 અરેનામાં એટીપી વર્લ્ડ ટૂર ફાઇનલ્સની કોર્ટ પર એટીપી વર્લ્ડ નંબર-1નો એવોર્ડ આપવામાં આવ્યો. 31 વર્ષના રાફેલ નડાલે...

ATP ફાઇનલ્સ :  નડાલ-રોઝર ફેડરરનો થશે સામનો

Yugal Shrivastava
રાફેલ નડાલ અને રોઝર ફેડરર 2017ના સત્રમાં અંતિમ ટુર્નામેન્ટ એટીપી વર્લ્ડ ટુર ફાઇનલ્સમાં સામસામે ટકરાઇ શકે છે. જોકે આયોજકોને ડર છે કે સ્પેનના ધુરંધરની ફિટનેસ...

એટીપી રેન્કિંગ: ટૉપ-10 માંથી બહાર થયા મર્રે અને જોકોવિક

Yugal Shrivastava
સ્પેનના સ્ટાર ટેનિસ ખેલાડી રાફેલ નડાલે હાલમાં જારી ટેનિશ પ્રોફેશનલ એસોસિએશન (એટીપી) રેન્કિંગમાં ટૉપ પર યથાવત છે. જો કે, ટૉપ-10 ખેલાડીઓની યાદીથી બ્રિટનનો સ્ટાર ખેલાડી...

વર્લ્ડ નંબર 1 ટેનિસ ખેલાડી રાફેલ નડાલ પેરિસ માસ્ટર્સમાંથી બહાર થયો

Yugal Shrivastava
વર્લ્ડ નંબર 1 સ્પેનના ટેનિસ સ્ટાર રાફેલ નડાલને ઇજા પહોંચવાને કારણે પેરિસ માસ્ટર્સમાંથી પોતાનું નામ પાછું ખેંચવું પડ્યું છે. ઉરુગ્વેના પાબ્લો કુએવાસને માત આપ્યા બાદ...

શંધાઇ માસ્ટર્સની સેમીફાઇનલમાં રાફેલ અને ફેડરર

Yugal Shrivastava
સ્પેનના સ્ટાર ટેનિસ ખેલાડી રાફેલ નડાલ અને સ્વિત્ઝરલેન્ડના રોજર ફેડરરે શંધાઇ માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. નડાલે પુરુષ સિંગલ વિભાગની ક્વાર્ટર ફાઇનલમાં ગ્રિગોર...

US ઓપનની ફાઇનલમાં પોત્રો અન એન્ડરસન વચ્ચે મુકાબલો

Yugal Shrivastava
સ્પેનના દિગ્ગજ ખેલાડી રાફેલ નડાલ પુરુષ સિગ્લસમાં યુઆન માર્ટિન ડેલ પોત્રોને હરાવીને પોતાનો ત્રીજો અમેરિકી ઓપન ખિતાબ અને 16મો ગ્રૈન્ડ સ્લૈમથી એક જીતથી દૂર છે....

રાફેલ નડાલે જીત્યો રેકોર્ડ 10મો ફ્રેન્ચ ઓપન ખિતાબ

Yugal Shrivastava
સ્પેનના ટેનિસ ખેલાડી રાફેલ નડાલ ફ્રેન્ચ ઓપન ખિતાબ જીતી ઇતિહાસ રચ્યો છે. ક્લે કોર્ટનો બાદશાહ નડાલ 10મી વખત ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીતનાર પ્રથમ ખેલાડી બન્યો...

ફેડરરે વિનમ્રતાથી દિલ જીત્યું, કહ્યું-રાફેલ સામે હારતો તો પણ ખુશી થાત

Yugal Shrivastava
ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં સ્પેનના રાફેલ નડાલને હરાવી ચેમ્પિયન બનનાર સ્વિટ્ઝરલેન્ડના રોજર ફેરરે પોતાની વિનમ્રતાથી ખેલપ્રેમીઓના દિલ જીતી લીધા હતા. ફેડરરે મેચ બાદ નડાલની પ્રશંસા કરી...

ફેડરર પાંચમી વખત બન્યો ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન, નડાલને હરાવ્યો

Yugal Shrivastava
વર્ષના પ્રથમ ગ્રૈંડ સ્લૈમ ટેનિસ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપનમાં સ્વિટ્ઝરલેન્ડના રોજર ફેડરરે રવિવારે મેરથોન મુકાબલામાં સ્પેનના રફાલ નડાલને હરાવી ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશિપનો પુરુષ સિંગલ્સનો ખિતાબ...
Do NOT follow this link or you will be banned from the site!