ગુજરાત ભરમાં હોબાળા : ધંધૂકા, રાધનપુર બાદ આજે રાજકોટમાં ધંધૂકાવાળી થતાં રહી ગઈ, પોલીસતંત્ર રહે એલર્ટ
ગુજરાતમાં ચૂંટણી પહેલાં માહોલ બગડી રહ્યો છે. આજે ગુજરાત ભરમાં ધંધૂકાના કેસના પડઘા પડ્યા છે. રાજ્યભરમાં હોબાળાઓ વચ્ચે આવેદનપત્રો આપવામાં આવ્યા છે. રાધનપુરમાં યુવતી પર...