કોરોનામાં કોમામાં જતા રહેતા દર્દીઓને પડશે મોટી તકલીફો, 5 વર્ષ સુધી આ કારણે લેવી પડશે સંભાળ
જે લોકો કોરોના વાયરસને લીધે ગંભીર રીતે બીમાર હોય છે, તેઓને ઘણીવાર ઇન્ડુરેટેડ કોમામાં રાખવામાં આવે છે. લાંબા સમયથી કોમામાં રહેતા દર્દીઓને અનેક પ્રકારની સમસ્યાઓનો...