4 હજાર રૂપિયા આપી બચો ક્વોરેન્ટાઇન માંથી, એરપોર્ટ પર ચાલતા કૌભાંડનો પોલીસે કર્યો પર્દાફાશ
કોરોના વાયરસ સામે લડવા દેશમાં વેક્સિનેશનની શરૂઆત થઇ ગઈ છે, ત્યાં જ સુરક્ષા માટે કોરોનાની ગાઇડલાઇન અને ક્વોરેન્ટાઇનના નિયમોનું પાલન અનિવાર્ય છે. આ વચ્ચે પોલીસે...