GSTV

Tag : QUARANTINE EXODUS

જમાત અને રોહિંગ્યા વચ્ચે કનેક્શનની તપાસ કરવા ગૃહમંત્રાલયનો આદેશ

Mansi Patel
દિલ્હીમાં લૉકડાઉન વચ્ચે નિઝામુદ્દિન ખાતેના મરકઝમાં સંમેલન યોજવા બદલ વિવાદોમાં સપડાયેલા તબલિગી જમાત અને મ્યાંમારના શરણાર્થી રોહિંગ્યા મુસ્લિમો વચ્ચે કનેક્શનની તપાસ કરવા માટે ગૃહમંત્રાલયે રાજ્યો...

અર્થતંત્રને ધમધમતું રાખવા માટે જાપાન દરેક નાગરિકને 1 લાખ યેન આપશે, તો અમેરિકા ટ્રંપનું નામ લખેલાં ચેક વહેંચશે

Mansi Patel
જાપાને દરેક નાગરિકને ૧ લાખ યેન આપવાની વિચારણા રજૂ કરી છે. કોરોનાને કારણે ધીમું પડેલું અર્થતંત્ર ફરીથી બેઠું થાય એટલા માટે આ આયોજન જાપાની વડા...

Corona ઈફેક્ટ: ભારતમાં 59 અબજનાં બાંધકામ પ્રોજેક્ટને ફટકો, 5 કરોડ કામદારોને અસર

Mansi Patel
કોરોના વાઈરસને કારણે ભારત ભરતમાં કન્ટ્ર્સ્ટ્રક્શન સહિતના તમામ ઉદ્યોગો ઠપ્પ થયા છે. કન્સ્ટ્રક્શન ઉદ્યોગનું કદ ખાસ્સું મોટું છે અને તેની વ્યાપક અસર છે. નેધરલેન્ડ સ્થિત...

ગુજરાતમાં હોટસ્પોટ વિસ્તારમાં જ કોરોનાનાં વધી રહ્યા છે કેસો: કુલ કેસોનો આંકડો 1099 , મૃત્યુ આંક 41થયો

Mansi Patel
કોરોના એ  ગુજરાતને જાણે ભરડામાં  લીધું છે તેમાં ય અમદાવાદ ,વડોદરા અને સુરતમાં તો કોરોના એ  માઝા મૂકી છે. કોરોનાની વણસતી સ્થિતિને જોતાં રાજ્ય સરકારે...

અમદાવાદમાં વધુ ભયાવહ થતી જતી સ્થિતિ: એક દિવસમાં 4નાં મોત, કોરોનાનાં 77 નવા દર્દીઓ સાથે કુલ કેસ 622 થયા

Mansi Patel
અમદાવાદમાં કોરોના રોજેરોજ વકરતો જાય છે આજે નવા ૭૭ દર્દીઓ સાથે કુલ આંક ૬૨૨ને આંબી ગયો છે. જ્યારે ૨૪ કલાકમાં ૪ દર્દીના સારવાર દરમ્યાન મૃત્યુ...

ક્લસ્ટર ક્વોરેન્ટાઈન કરાયેલાં ગુલબાઈ ટેકરાનાં લોકો વિફર્યા: બેરીકેડ-પતરાં તોડી હોબાળો કર્યો

Mansi Patel
નવરંગપુરા વિસ્તારના ગુલબાઇ ટેકરા વિસ્તારમાં બે મહિલા સહિત સાત વ્યક્તિઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેથી સમગ્ર ઝુંપડપટ્ટી વિસ્તારને કલસ્ટર ક્વોરન્ટાઇન જાહેર કરવામાં આવ્યો હતો....

કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ થયેલાં દર્દીઓનાં પ્લાઝમાના ઉપયોગ માટે ગુજરાતે માંગી મંજૂરી

Mansi Patel
કોરોના વાઈરસના ચેપનો ભોગ બનેલા દરદીના શરીરમાંના લોહીમાંનું પ્લાઝમાં અલગ પાડીને તે કોરોના વાઈરસના અન્ય દરદીઓને ચઢાવીને તેને સાજા કરવાની છૂટ આપવાની માગણી કરતી એક...

દેશમાં કોરાનાથી 23નાં મોત સાથે મૃત્યુઆંક 479 પર, નવા 972 કેસો સાથે કુલ આંકડો 14,173

Mansi Patel
દેશના છ રાજ્યોમાં કોરોનાના કેસોની સંખ્યા ૧,૦૦૦ને પાર થઈ ગઈ છે અને ભારતમાં સતત ચોથા દિવસે નવા ૧,૦૦૦ જેટલા કેસ સાથે કોરોનાના કુલ કેસ ૧૪,૦૦૦ની...

લોકડાઉનથી વધી રહેલાં પલાયનને રોકી યોગ્ય સુવિધા પાડવા કેન્દ્રને Supreme Courtનો આદેશ

Karan
કોરોના વાઇરસને કારણે દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, જોકે તેને કારણે હજારો મજૂરો પલાયણ કરવા મજબુર થયા છે. અચાનક જ લોકડાઉન જાહેર થતા કોઇ...

આગામી 07 દિવસ ભારત માટે છે ખાસ : કોરોના કેસોમાં અધધ થઈ રહ્યો છે વધારો, ખતરો વધ્યો

Karan
Coronaનાં દર્દીઓની સંખ્યા દેશમાં સતત વધી રહી છે, મંગળવારે દેશમાં Coronaનાં કેસો વધીને 1400થી વધુ થઈ ગયા છે. તો સૌથી વધારે કેસો મધ્યપ્રદેશમાં નોંધાયા છે....

દેશના આ 16 શહેરમાં કોરાનાનો સૌથી વધારે આતંક, ગુજરાતના પણ એક શહેરનો સમાવેશ

Karan
દેશના 16 શહેરોને કોરોનાએ ગઢ બનાવી લીધો છે. જેમાં અમદાવાદનો પણ સમાવેશ છે. આ શહેરોમાં સરકારના પ્રયત્નો છતાં પણ કોરોના અટકવાનું નામ લેતો નથી. અમદાવાદમાં...

અમદાવાદમાં કોરોનાના દર્દીઓમાં થઈ રહ્યો છે ચિંતાજનક વધારો, છેલ્લાં 24 કલાકમાં 8 નવા કેસ

Karan
ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓનો આંકડો ચિંતાજનક રીતે સતત વધી રહ્યો છે. રાજ્યના આરોગ્ય સચિવે લેટેસ્ટ આંકડા વિશે માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં 1...

ગુજરાતમાં કોરોના વાયરસના દર્દીઓનો આંકડો વધીને 82 થયા, અમદાવાદનાં 8 નવા કેસો ઉમેરાયા

Karan
ગુજરાતમાં કોરોના વાયરસ (Corona virus)ના પોઝિટિવ દર્દીઓનો આંકડો ચિંતાજનક રીતે સતત વધી રહ્યો છે. રાજ્યમાં 82 કેસ પોઝિટીવ કેસો નોંધાયા છે. કોરોના અંગે આરોગ્ય સચિવ...

Corona ઈફેક્ટ: UPમાં 95% જમાતીઓની ઓળખ કરાઈ હોવાનો દાવો, 300થી વધારે કરાયા ક્વોરેન્ટાઈન

Karan
દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત તબ્લીગી જમાતનાં મારકઝમાં Corona ચેપ ફેલાવાથી ઉત્તરપ્રદેશના 19 જિલ્લાઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, યુપી સરકારે દાવો કર્યો છે કે માર્કઝના જૂથમાં...

સ્વદેશ પાછા ફરી રહેલાં નેપાળીઓ ઉપર પોતાના જ દેશની પોલીસે કર્યો લાઠીચાર્જ

Karan
ભારત- નેપાળની સોનૌલી સરહદ પાસેની નો મેન્સ લેન્ડ ખાતે  રાત્રે ભારે હંગામો થયો હતો.ભારતમાં નોકરી કરતા ૩૭૦ નેપાળી નાગરિકો કોરોનાથી બચવા માટે દિલ્હીથી બસમાં બેસીને...

કોરોનાનાં કહેર બાદ ચીન પર આવી નવી આફત, સિચુઆન પ્રાંતનાં જંગલમાં ફાટી નીકળી આગ

Karan
એક ચીની જંગલમાં લાગેલી વિનાશક આગમાં ૧૮ ફાયર ફાઈટર સહિત ૧૯ જણનાં મોત થયા છે. નૈઋત્ય ચીનના સિચુઆના પ્રાંતમાં આવેલા જંગલમાં ગઈ બપોરે ૩.૫૧ના સુમારે...

Coronaથી એશિયાની સ્થિતિ વધારે બદતર થઈ શકે: WHOએ આપી ચેતવણી

Karan
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)એ કહ્યું હતુ કે અત્યારે તો એશિયાની સ્થિતિ યુરોપ-અમેરિકા કરતાં સારી છે. પરંતુ એશિયામાં ફેલાવો વધવાની શક્યતા રહેલી છે. આગામી દિવસોમાં જો...

ભારતમાં કોરોના વાયરસ ફેલાવાની ગતિ ઓછી હોવા અંગે તબીબોએ આપ્યુ આ તારણ

Karan
ભારતીયોમાં હર્ડ ઇમ્યુનિટી એટલે કે ટોળામાં ફરતાં હોવાથી થોડા થોડા વાયરસ તેમના શરીરમાં પ્રવેશી જતાં હોવાથી તેમની વાયરસને પ્રતિકાર કરવાની ક્ષમતા આપોઆપ વધી જતી હોવાનું...

તબલિગી જમાતના સંમેલનોથી અનેક દેશોમાં Corona ફેલાયો, ભારતમાં 7નાં મોત

Karan
Corona વાઈરસના વધતા સંક્રમણ વચ્ચે એકબાજુ આખો દેશ લોકડાઉન છે અને દેશમાં સોશિયલ ડિસ્ટન્સિંગની અપીલ કરાઈ રહી છે ત્યારે દિલ્હીના નિઝામુદ્દિન સ્થિત તબલિગી જમાતના મરકઝ...

આ બે દેશોમાંથી આવેલાં પેસેન્જરોએ આખા દેશમાં Corona દર્દીઓની સંખ્યા વધારી, મોદી સરકારે ના કરી તપાસ

Karan
દુબઇના આરોગ્ય ખાતાના અધિકારીઓએ શનિવારે શહેરના સૌથી ગીચ વસ્તી ધરાવતા વિસ્તાર નાઇફમાં Coronaના કેસોની વિગતો મેળવવા ડોર ટુ ડોર સ્ક્રીનિંગ શરૂ કર્યું ત્યારે કેરળના આરોગ્ય...

સિલીગુડીમાં રેઈનકોટ-સનગ્લાસ પહેરીને ડૉક્ટરો લડી રહ્યા છે Corona સામે જંગ

Karan
આખી દુનિયામાં 37 હજારથી વધુ લોકોને મોતનાં મુખમાં ધકેલી ચૂકેલો Corona વાયરસનો ચેપ ભારતમાં તેજીથી વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 1417 કેસો સામે આવી ચૂક્યા...

કોરોનાને ભારતમાં મોદીએ વધતો અટકાવતાં દુનિયાભરમાં થઈ રહ્યાં છે જોરદાર વખાણ, જાણો આજે યૂરોપીય થિંક-ટેંકે શું કહ્યું

Karan
વૈશ્વિક મહામારી કોરોનાવાયરસની સામે લડાઈમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લગાવવામાં આવેલાં 21 દિવસનાં Lockdownની દુનિયાભરમાં જોરદાર પ્રશંસા કરવામાં આવી રહી છે. આ કડીમાં યૂરોપિય થિંક-ટેંકે...

ગુજરાતમાં કોરોનાનાં દર્દીઓ વધીને થયા 73, જયંતિ રવિએ લોકોને આપી આ સલાહ

Karan
વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર ગુજરાતમાં યથાવત જ છે. ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 73 થઈ ગઈ છે. આજે બે નવા કેસ નોંધાયા...

Coronavirusને કારણે કેરળમાં વધુ એકનું મોત, બે મોત સાથે દેશમાં મૃત્યુઆંક વધીને 44 થયો

Karan
Coronavirusના સકંજામાં આવીને વધુ એક વૃદ્ધનું મૃત્યુ થયુ છે. કેરળમાં મંગળવારે બીજુ મોત થયુ છે.તિરુવનંતપુરમ મેડિકલ કોલેજમાં એક 68 વર્ષનાં શખ્સની સારવાર ચાલી રહી હતી,...

11,591 લોકોના મોત બાદ પણ ઈટલીમા CORONA કંટ્રોલથી બહાર, 12 એપ્રિલ સુધી વધાર્યુ લોકડાઉન

Karan
ઇટાલીમાં, Corona વાયરસથી મૃત્યુ પામતા લોકોની સંખ્યા સતત વધી રહી છે. હવે વડા પ્રધાન ગૂઈસેપ કોન્ટેએ લોકડાઉન 12 એપ્રિલ સુધી વધાર્યું છે. ઇટાલીમાં, Corona વાયરસને...

ક્રૂડ ઓઈલ 17 વર્ષનાં તળીયે પહોંચતા ભારતીય શેરબજારમાં કડાકો, ફોરેન ફંડોની જંગી વેચવાલી

Karan
કોરોના વાઈરસથી વિશ્વભરમાં મહામારી અને સ્પેન, ઈટાલી બાદ અમેરિકામાં કથળી રહેલી પરિસ્થિતિને પરિણામે વિશ્વ ઐતિહાસિક આર્થિક બદહાલીમાં આવી ગયું હોઈ અને મૂડીઝ બાદ આજે એસ...

વિશ્વમાં કોરોનાના સાડા 7 લાખ કેસ, 35 હજારનાં મોત અને દોઢ લાખથી વધુ થયા સાજા

Karan
નાનકડા દેશ ઈટાલી પર કોરોનાનો કેર ઉતર્યો છે. ત્યાં કેસની સંખ્યા એક લાખ નજીક પહોંચી છે, તો મૃત્યુઆંક અગિયાર હજારને આંબવા આવ્યો છે. કોરોનાથી દસ...

અમદાવાદમાં SVPમાંથી 60 વર્ષથી મોટી ઉંમરનાં બે દર્દીઓને અપાઈ રજા, કોરોનાનાં કુલ આંકડો 23 થયો

Karan
અમદાવાદમાં મેમનગરના ૩૮ વર્ષના અમેરિકાથી આવેલા યુવાનને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યાં સેમ્પલ ટેસ્ટ કરતાં કોરોના પોઝીટિવ હોવાનું જણાતા કુલ કેસ વધીને ૨૩ થયા...

7 રાષ્ટ્રીય પરીક્ષાની રજીસ્ટ્રેશન મુદત વધી, નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા નવો કાર્યક્રમ જાહેર

Karan
કોરોનાને પગલે કેન્દ્ર સરકારની સૂચનાથી નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જેઈઈ મેઈન અને નીટ મોકુફ કરાયા બાદ  અન્ય ૭ રાષ્ટ્રીય પરીક્ષાઓની રજિસ્ટ્રેશન મુદ્દત વધારવામા આવી છે.કોરોના...

કોરોના વાયરસથી જીવ જાય છે એવું નથી, ભારતમાં અત્યાર સુધીમાં 100 દર્દીઓ થયા સાજા

Karan
હું ભારતના એક કમનસીબ લોકો પૈકી એક હતો જેને સૌથી પહેલા કોરોના વાઇરસનું ઇન્ફેકશન લાગ્યું હતું તેમ ઉત્તર પ્રદેશના આગ્રામાં રહેતા અમિત કપૂરે જણાવ્યું છે....
Do NOT follow this link or you will be banned from the site!