બંધ થશે દિવ્યાંકા ત્રિપાઠીના પતિ વિવેક દહિયાનો શો ‘કયામત કી રાત’, આ છે કારણYugal ShrivastavaJanuary 26, 2019January 26, 2019દિવ્યાંકા ત્રિપાઠી દહિયાના પતિ વિવેક દહિયાનો શો કયામતની રાત ટૂંક સમયમાં બંધ થવાનો છે રીપોર્ટ મુજબ, આ હૉરર શોને એક બીજો હૉરર શો રિપ્લેસ કરી...