GSTV

Tag : Punjab

પંજાબમાં ફી વધારો ઝીંકનારી ખાનગી સ્કૂલો સામે પગલાં, ગુજરાતમાં મોજે-દરિયા

Damini Patel
પંજાબ સરકારે મનાઈ છતાં ફી વધારો ઝીંકનારી 720 પ્રાઈવેટ સ્કૂલો સામે તપાસ આદરી છે. આ શાળાઓમાં ભણતા બાળકોના વાલીએ ફરિયાદ કરતાં સરકાર તરત જ એકશનમાં...

પંજાબ / પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રાજા વૉરિંગે ખુરશી સંભાળતા જ ભરવો પડ્યો આટલા રૂપિયાનો દંડ, જાણો શું છે મામલો

Zainul Ansari
નવનિયુક્ત પંજાબ પ્રદેશ પ્રમુખ કોંગ્રેસ અમરિંદરસિંહ રાજા વૉરિંગને રૂા. ૨૯૩૦૦ના દંડની નોટિસ આપવામાં આવી હતી. તેઓએ પરવાનગી સિવાય પોસ્ટર્સ, બેનર્સ અને હોર્ડિંગ્સ મુક્યા હતા તે...

પાણી વિશેના વિવાદિત નિવેદનથી ‘આપ’નું ‘પાણી’ મપાઈ ગયું

Bansari Gohel
પંજાબ અને હરિયાણા વચ્ચે સતલજ અને યમુના નદીના પાણીની વહેંચણીને લઈને વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં આ વિવાદ ફરીથી સપાટી પર આવ્યો છે. આમઆદમી...

કરુણાંતિકા / લુધિયાણામાં મોડી રાત્રે ઝૂંપડીમાં આગ લાગવાથી 7 લોકો જીવતા ભૂંજાઈ ગયા

Zainul Ansari
પંજાબના લુધિયાણામાં કરુણાંતિકા સર્જાઇ છે. લુધિયાણામાં મોડી રાત્રે ઝૂંપડીમાં આગ લાગવાથી 7 લોકો જીવતા ભૂંજાઈ ગયા છે. આ ઘટના સમરાલા ચોકની નજીક ટિબ્બા રોડ સ્થિત...

પંજાબ / મુખ્યમંત્રી ભગવંત માન પર દારૂ પીને ગુરુદ્વારામાં જવાનો આરોપ લાગ્યો

Zainul Ansari
પંજાબમાં આમ આદમી પાર્ટીની પ્રથમવાર સરકાર બની છે. આપના નેતા અને મુખ્યમંત્રી ભગવંત માન પર અવાર-નવાર નશામાં હોવાના આરોપ લાગ્યા છે. આ સ્થિતિ વચ્ચે પંજાબના...

પંજાબમાં હાર પછી કોંગ્રેસ હરિયાણામાં હુડ્ડાના શરણે, રાહુલ નથી લેવા માગતા જોખમ

Damini Patel
પંજાબમાં આમ આદમી પાર્ટી સામે કારમી હારના પગલે કોંગ્રેસ હાઈકમાન્ડ હરિયાણામાં ફરી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાને શરણે જાય એવી શક્યતા છે. ટૂંક સમયમાં નવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની...

પંજાબ કોંગ્રેસનું ટ્વિટર અકાઉન્ટ હેક, રાહુલ ગાંધીની તસ્વીર સાથે લખ્યું ‘સચ ભારત’

Zainul Ansari
દેશમાં છેલ્લા ઘણા સમયથી હેકર્સો નેતાઓને શિકાર બનાવી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે ફરી હૈકર્સે પંજાબ કોંગ્રેસનું સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ હેક કરતા રાજકીય ગલિયોમાં ખળભળાટ...

વાલીઓને રાહત / ખાનગી શાળાઓમાં ફી વધારા પર પ્રતિબંધ, આ રાજ્યના મુખ્યમંત્રીએ લીધો ક્રાંતિકારી નિર્ણય

Zainul Ansari
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને બુધવારે શિક્ષણ ક્ષેત્રે બે મોટા નિર્ણયો લીધા છે. તેમણે ખાનગી શાળાઓની ફી વધારા પર પ્રતિબંધ લગાવી દીધો છે. એટલે કે આ...

ચન્ની ફરી મહિલાની છેડતીના વિવાદમાં, રાજકીય કારકિર્દી સામે સંકટ : આપ ભરાવી દેશે

Zainul Ansari
પંજાબમાં ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હારના કારણે ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીની રાજકીય કારકિર્દી સામે સંકટ છે ત્યાં હવે એક મહિલા પત્રકાર સાથે ગંદી હરકતના આક્ષેપો થતાં...

કેબિનેટ વિસ્તરણ / ખેડૂત-વકીલ-ડોક્ટર-ઇજનેર… પંજાબમાં આમ આદમી પાર્ટી સરકારની મંત્રીઓની લિસ્ટ

Zainul Ansari
પંજાબમાં નવી સરકાર બની છે. રાજ્યમાં પ્રચંડ બહુમતી મેળવીને આમ આદમી પાર્ટીએ સરકાર બનાવી છે. ભગવંત માને મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. ભગવંત માનની કેબિનેટનો...

સરકારી કચેરીઓમાં રાષ્ટ્રપતિ-વડાપ્રધાનની તસવીરો કેમ નહીં? જાણો શું છે નિયમ

Zainul Ansari
જ્યારે ભગવંત માન પંજાબના મુખ્યમંત્રી બન્યા ત્યારે સચિવાલયમાં તેમની ઓફિસની દિવાલ પર લટકતી તસવીરો પણ બદલાઈ ગઈ હતી. હવે પંજાબના નવા મુખ્યમંત્રીના કાર્યાલયની દિવાલ પર...

‘આપ’ના ઉમેદવાર/ હરભજન સિંહ રહેશે AAPના રાજ્યસભાના ઉમેદવાર, પંજાબમાં સરકાર બનતાની સાથે જ કેજરીવાલે લીધો નિર્ણય

Zainul Ansari
ક્રિકેટર હરભજન સિંહને આમ આદમી પાર્ટીએ રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેમને સ્પોર્ટ્સ યુનિવર્સિટીની કમાન પણ સોંપવામાં આવી શકે છે. ચૂંટણી...

પંજાબમાં ભગવંત માનના શપથ ગ્રહણ સમારોહ પહેલા કોવિડ-19 પ્રતિબંધો હટાવાયા, હવે ધામધૂમથી યોજાશે કાર્યક્રમ

Zainul Ansari
સીએમ તરીકે ભગવંત માનના શપથ ગ્રહણ સમારોહ પહેલા પંજાબમાં લાદવામાં આવેલા તમામ કોવિડ 19 નિયંત્રણો તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા છે. હવે આપ પાર્ટીના કાર્યકર્તાઓ...

રાજ્યસભામાં સપા, YSRથી મોટી પાર્ટી બનશે AAP ! ગૃહમાં સાંસદોની સંખ્યા થશે 3 ગણી

Zainul Ansari
પંજાબમાંથી આવતા રાજ્યસભાના પાંચ સાંસદોનો કાર્યકાળ 9 એપ્રિલે અને બે સાંસદોનો કાર્યકાળ 4 જુલાઈએ પૂરો થાય છે. જેમાંથી ત્રણ સાંસદ અકાલી દળના, ત્રણ કોંગ્રેસના અને...

પંજાબમાં ‘આપ’ની જીત પર ટ્રેન્ડ થઇ રહ્યા યુક્રેનના રાષ્ટ્રપતિ, રસપ્રદ છે કારણ

Damini Patel
કોંગ્રેસ બને ભાજપને પછાડી પંજાબમાં આમ આદમી પાર્ટીએ મોટી જીત નોંધાવી છે. જો કે એક્ઝીટ પોલમાં આપના સારા પ્રદર્શનની વાત કહેવામાં આવી હતી, પરંતુ કોઈ...

ચૂંટણીના પરીણામો દિગ્ગજ નેતાઓ માટે આઘાતજનક; બાદલ, ચન્ની, કેપ્ટન સહિત સાત વર્તમાન-પૂર્વ મુખ્યમંત્રીઓ હાર્યા

Damini Patel
ઉત્તર પ્રદેશ, પંજાબ સહિતના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરીણામો ઘણા દિગ્ગજ નેતાઓ માટે આઘાતજનક સાબિત થયા છે. આ ચૂંટણીમાં બે વર્તમાન અને પાંચ પૂર્વ મુખ્યમંત્રીઓ...

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાત આવશે, હવે મોદી અને શાહને ઘરમાં ઘેરશે

Zainul Ansari
પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત બાદ હવે અરવિંદ કેજરીવાલ ગુજરાત પર ફોકસ કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન...

કેજરીવાલનું દેશમાં કદ વધ્યું : 2024માં મોદી વિરોધી મોરચાના બની શકે છે મુખ્ય ચહેરો, હવે ગુજરાત ટાર્ગેટ

Zainul Ansari
પંજાબના ચૂંટણી પરિણામોએ નિર્વિવાદપણે અરવિંદ કેજરીવાલનું રાજકીય કદ ઘણું જ વધારી દીધું છે. કોંગ્રેસના સતત ઘટી રહેલા ગ્રાફને આમ આદમી પાર્ટીએ બરાબર કેશ કરી લીધો...

પંજાબમાં આપને બહુમત ના મળે તો પણ છે આ 5 વિકલ્પો ખુલ્લા, સરકાર તો કેજરીવાલની જ બનશે

Zainul Ansari
એબીપી ન્યૂઝ અને સી વોટરના એક્ઝિટ પોલ અનુસાર પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની શકે છે. આમ આદમી પાર્ટીને 51 થી 61 બેઠકો મળવાનો અંદાજ...

પંજાબમાં તમામ ૧૧૭ અને ઉત્તર પ્રદેશમાં ૫૯ બેઠકો પર આવતી કાલે મતદાન, પ્રચાર પડઘમ શાંત

Damini Patel
ઉત્તર પ્રદેશ અને પંજાબમાં ૨૦મી ફેબુ્રઆરીએ યોજાનારા મતદાન માટે શુક્રવારે સાંજે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં ૧૬ જિલ્લાની...

દલિત વોટબેન્ક/ પીએમ હોય કે સીએમ પહોંચ્યા રવિદાસ મંદિરે, પંજાબમાં દલિતોની વસ્તી 30 ટકાથી વધુ

Zainul Ansari
પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષોમાં દલિતોના મતો અંકે કરવા હોડ જામી છે. પીએમ મોદી હોય કે સીએમ ચરણજીતસિંહ ચન્ની, રાહુલ અને પ્રિયંકા ગાંધી હોય...

પંજાબમાં દલિતોનો દબદબો : કોંગ્રેસે ચન્નીને સીએમ ચહેરો બનાવતાં બદલાયા સમીકરણો, ભાજપ પણ ટેન્શનમાં

Damini Patel
પંજાબના રાજકારણમાં ડેરા એટલે કે ધાર્મિક સમુદાયોનો મોટો પ્રભાવ હોવાનું માનવામાં આવે છે. તેની પાછળ ક્યાંકને ક્યાંક દલિત વોટ બૅન્કનું રાજકારણ છે. આ ડેરાઓમાં જતાં...

વિધાનસભા ચૂંટણી/ પંજાબમાં ભાજપની અલગ રણનીતિ, હિંદુ વોટરો આકર્ષિત કરવાની કોશિશ

Damini Patel
ભાજપ આમ તો ભાવનાઓના આધારે ચૂંટણી જીતતું રહ્યું છે, પણ પંજાબમાં તેણે અલગ રણનીતિ અપનાવી છે. પંજાબનો હિંદુ વોટર કોંગ્રેસને સમર્પિત રહ્યો છે. ભાજપ આ...

એક વખત ફરી મસીહા બનીને સામે આવ્યો સોનૂ સૂદ, એક્સિડેન્ટમાં ઘાયલ યુવકનો બચાવ્યો જીવ

Zainul Ansari
અભિનેતા સોનૂ સૂદ ફરી એક વખત મસીહા બનીને સામે આવ્યો છે. સોનૂએ રોડ એક્સિડેન્ટમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક યુવકનો જીવ બચાવ્યો હતો. પંજાબના મોગા-બઠિંડા...

હવામાન/ જાણો દેશના વિવિધ વિસ્તારમાં વાતાવરણનો હાલ, 3 ફેબ્રુઆરીથી આ રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી

Damini Patel
દેશની રાજધાની દિલ્હી સહીત ઘણા રાજ્ય ધુમ્મસ, વરસાદ અને ઠંડી લહેરની ઝપેટમાં છે. હવામાન વિભાગની માનીએ તો ભારતીય રાજ્યોમાં અલગ 24 કલાક ઠંડી લહેરનો પ્રકોપ...

અકાલી દળે કોંગ્રેસ પર આરોપોનો મારો ચલાવ્યો, કહ્યું- પંજાબના ડીજીપીએ કહ્યુ હતુ કે, પીએમ મોદીને પાઠ ભણાવીશું

Damini Patel
પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે ચાલી રહેલા પ્રચારની વચ્ચે અકાલી દળના નેતા વિક્રમ મજીઠીયાએ કોંગ્રેસ પર આરોપોનો મારો ચલાવ્યો છે. વિક્રમ મજિઠિયાએ કહ્યુ હતુ કે, કોગ્રેસ...

અમેરિકા-કેનેડાની સરહદે કાતિલ ઠંડીમાં થીજી જતાં ચાર ભારતીયોનાં મોત, ઘૂસણખોરી કરવાના પ્રયાસ કરી રહ્યા હતા

Damini Patel
 અમેરિકા-કેનેડાની સરહદે કાતિલ ઠંડીમાં થીજી જતાં ભારતના એક પરિવારના ચાર સભ્યોનાં મોત થયા હતા. આ પરિવારનું અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવાના પ્રયાસમાં મોત થયું હતું. મૃતકોમાં...

નહિ સુધરે/ દિલ્હી, પંજાબ, કાશ્મીરમાં હુમલાનું કાવતરું નિષ્ફળ; આઈએસઆઈ, ખાલિસ્તાનના હાથની આશંકા

Damini Patel
દેશમાં પ્રજાસત્તાક દિન પહેલા રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, સરહદીય રાજ્યો પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં હુમલાનું આતંકીઓનું કાવતરું નિષ્ફળ બનાવાયું છે. દિલ્હીના ગાઝીપુર ફુલ બજારમાં બિનવારસી બમેગમાંથી આઈઈડી...

સર્વે / આમ આદમી પાર્ટી પંજાબમાં હશે નંબર વન, પરંતુ બહુમતીથી દૂર; જાણો- કોંગ્રેસ અને ભાજપની હાલત

GSTV Web Desk
પંજાબમાં આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે. એબીપી-સીવોટરના સર્વે મુજબ 117 સીટોવાળી પંજાબ એસેમ્બલીમાં AAPને 52 થી 58 સીટો મળવાનો અંદાજ...

PMની સુરક્ષામાં ચૂક મામલે ASLની રિપોર્ટમાં મોટો ખુલાસો, કોંગ્રેસ સરકાર માટે વધુ શકે છે મુશ્કેલી

Damini Patel
પંજાબ પ્રવાસ દરમિયાન પીએમ મોદીની સુરક્ષામાં ચૂક મામલે મોટો ખુલાસો થયો છે. આ ખુલાસો ASLની રિપોર્ટમાં થયો છે જેમાં કહેવામાં આવ્યું છે કે 1 જાન્યુઆરીના...
GSTV