મોટો નિર્ણય / ભગવંત માને રાજ્યના લોકોને આપી વધુ એક ભેટ, 35,000 કરાર આધારિત કર્મચારીઓની નોકરી થશે પાક્કી
પંજાબમાં સત્તા સંભાળ્યા બાદ મુખ્યમંત્રી ભગવંત માન એક પછી એક ઘણા મોટા નિર્ણયો લઈ રહ્યા છે. તેમણે મંગળવારે જાહેરાત કરી હતી કે પંજાબમાં 35,000 કરાર...