આપની આગેકૂચ / રાજ્યસભા બેઠકો પર આમ આદમી પાર્ટીનું ક્લીન સ્વીપ, પાંચેય ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા
પંજાબમાં તાજેતરમાં જ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત હાસલ કર્યા પછી ફરી એકવાર આમ આદમી પાર્ટીએ પોતાનો પરચમ લહેરાવ્યો છે. રાજ્યમાં યોજાનારી રાજ્યસભા ચૂંટણીમાં આપ...