વાહ રે મોદી સરકાર/ પુલવામાના શહીદોના પરિવારને હજુ સહાય મળી નથી, જશ તો ભારોભાર લઈ લીધો
૨૦૧૯માં પુલવામાના હુમલામાં માર્યા ગયેલા જવાનોને વડા પ્રધાન મોદીએ ગઇકાલે શ્રધ્ધાંજલી આપી હતી પરંતુ શહીદ થયેલા સીઆરપીએફના ૪૦ જવાનો પૈકીના એકના પરિવારના સભ્ય શહીદ અશ્વિની...