વેલેન્ટાઇનની ઉજવણીમાં ઝાંખપ,યુવાનોએ કહ્યું-ગુલાબ આપતા પહેલા પુલવામાના શહીદો માટે એક દીવો પ્રગટાવીશું
વેસ્ટર્ન કલ્ચર પ્રમાણે ૧૪મી ફેબ્રુઆરી એટલે પ્રેમનો દિવસ, પણ ભારતમાં વર્ષ ૨૦૧૯માં પુલવામા એટેક બાદ આ દિવસ બ્લેક ડે તરીકે મનાવાય છે. બીજી રીતે ભારતીય...