GSTV

Tag : pulvama attack

નાપાક પાકને લાગ્યો ડર, મસૂદને મેઈન અડ્ડાથી ખસેડીને સેફ જગ્યાએ મોકલી દીધો

Yugal Shrivastava
પુલવામા હુમલા બાદ પાકિસ્તાન પર ચોતરફથી દબાણ છે. આવા કિસ્સામાં પાકિસ્તાને જૈશ-એ-મોહમ્મદના બહાવલપુરના મુખ્ય મથકમાંથી મસૂદ અઝહરને ક્યાંક બીજે સ્થાળંતરિત કરી દીધો છે. સૂત્રો પાસેથી...

2014 પછી દર બે આંતકવાદીએ આપણે એક જવાન ખોયો છે, આ સર્વે જોઈને તમારૂ લોહી ઉકળી જશે

Yugal Shrivastava
દેશમાં ફરી એકવાર નાપાક પાકની હરકત જોવા મળી છે અને દેશ આખો દુઃખ અને ક્રોધમાં છે. પુલવામામાં તાજેતરના આત્મઘાતી હુમલામાં 40 સુરક્ષા કર્મચારીઓ ગુમાવ્યા છે....

કાં તો ભારતનો ઝંડો ખોડીને આવીશ અથવા તિરંગામાં લપેટાઈને આવીશ: આવીશ જરૂર, આ છે સૈનિકનો દેશપ્રેમ

Yugal Shrivastava
શહીદ જવાન હરિ સિંહનો એક વીડિયો પુલવામા આતંકવાદી હુમલામાં વાયરલ થઈ રહ્યો છે જે તેણે શહીદ થયા પહેલા બનાવ્યો હતો અને એનાં મિત્રને મોકલ્યો હતો....

હવે ભારતનાં ખેડૂતોએ પાકિસ્તાન પર પાવડો ઉગામ્યો, ચોતરફથી ભારતીયો લઈ રહ્યાં છે બદલો

Yugal Shrivastava
પુલવામા આતંકવાદી હુમલા પછી દેશનાં લોકોનો ગુસ્સો જગજાહેર છે. હવે દેશના ખેડૂતોએ પણ પાકિસ્તાનને રાતા પાણીએ રોવડાવ્યાં છે. ભારતીય ખેડૂતોએ પાકિસ્તાનને તેમના ઉત્પાદનો ન મોકલવાનો...

કોંગ્રેસે પુલવામા હુમલા સમયનું મોદીનું 4 કલાકનું જાહેર કર્યું શિડ્યુઅલ, પૂછ્યા આ 5 સવાલ

Karan
પુલવામા હુમલાના એક સપ્તાહ બાદ કોંગ્રેસે આખરે મોદી સરકાર પર હુમલો કર્યો છે. 14 ફેબ્રુઆરીએ જ્યારે પુલવામામાં સીઆરપીએફના જવાનો પર આતકંવાદી હુમલો થયો એ પછીના...

પુલાવામા હુમલા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ફફડ્યા, લીધો આ મોટો નિર્ણય

Karan
પુલાવામા હુમલા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ફફડ્યો છે. ભારતના દબાણ બાદ ઈમરાન ખાને પાકિસ્તાનમાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી છે. આ બેઠકમાં પાકિસ્તાન આર્મી...

મુફ્તિ તું પાકિસ્તાનને પ્રેમ કરવાનું છોડી દે, ભારતનું અન્ન ખાવ છો તો એનું નામ રટણ કરો

Yugal Shrivastava
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના નિવેદન બાદ જમ્મુ કાશ્મીરના મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તિએ કહ્યુ હતુ કે, ભારતે ઈમરાન ખાનને એક તક આપવી જોઈએ અને પાકિસ્તાનને પુરાવા...

જે દેશ રસ્તા પર ખરાબ કાર ચલાવવા નથી દેતો એ આતંકવાદીને શું બક્ષવાનો હતો? રશિયા આવ્યું ભારતનાં સમર્થનમાં

Yugal Shrivastava
જૈશ એ મહંમદના પ્રમુખ અને પુલાવામા હુમલાના માસ્ટર માઈન્ડ મસુદ અઝહરને આતંકવાદી દોષિત કરવાના પ્રસ્તાવને ભારતને રશિયાનો સાથ મળ્યો. રશિયાના રાજદૂત ડેનિસ માંતુરોવે જણાવ્યુ કે,...

આ જવાન પણ શહીદ જ થયો હોત, પણ મેસેજ વાંચીને ગાડીમાંથી ઉતરી ગયો એટલે બચી ગયો

Yugal Shrivastava
ગયા અઠવાડિયે પુલવામા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા, પરંતુ ત્યાં એક જવાન એવો પણ હતો કે પોતાના બટાલિયનમાં સામેલ તેમના સાથીદારો સાથે...

પુલવામાં હુમલાની મજાક ઉડાવી, પોલીસ પકડવા આવી તો હાથમાં બ્લેડ મારીને જય શ્રી રામ, હિંદુસ્તાન જીંદાબાદ….

Yugal Shrivastava
18મી જાન્યુઆરીએ પોલીસ તેમની ફરજ બજાવવા માટે મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લામાં પાલિ પહોંચી હતી. 20 વર્ષનાં છોકરા મોન્ટી ઉર્ફે મોહસીન ખાનની પોલીસને ધરપકડ કરવી હતી. તેનું...

VIDEO: સુરતીલાલાઓએ દાંત કકડાવ્યાં, પાકને હંફાવવા આર્મીની લગોલગ તડામાર તૈયારી કરી રહ્યા છે

Yugal Shrivastava
પુલવામાના આતંકી હુમલા બાદ મા ભોમ માટે પ્રાણ ન્યોછાવર કરવાની મહેચ્છા સાથે અનેક યુવાનો આગળ આવી રહ્યા છે. ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં 35 જેટલા યુવાનો...

એક્શનની પૂરેપૂરી તૈયારી: ભારતે 114 ધનુષ તોપનો ઓર્ડર આપી દીધો, જેનો કમાલ પાકને રાતે પણ હચમચાવશે

Yugal Shrivastava
સંરક્ષણ મંત્રાલયે ભારતીય ભૂમિ સેના માટે 114 ધનુષ સ્વદેશી તોપનો ઓર્ડર આપી દીધો છે. ઓર્ડરનન્સ ફેક્ટરી બોર્ડને આ આદેશ આપવામાં આવ્યો છે. આર્મીને કુલ 414...

પુલવામાં હુમલા અંગે વડાપ્રધાને મિટિંગ બોલાવી અને એનાં સિવાય બધા પક્ષો હાજર હતા

Yugal Shrivastava
એનસીપીના પ્રમુખ શરદ પવારે પુલવામા હુમલા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ બનાવ્યાં હતા. શરદ પવારે કહ્યું કે પુલવામા હુમલો એ રાષ્ટ્રીય આઘાત હતો પરંતુ સરકાર...

VIDEO: જો હુમલો કર્યો તો આંખો કાઢી લઈશું અમે બંગડી નથી પહેરી, પાકનાં મંત્રીની ભારતને ધમકી

Yugal Shrivastava
પુલવામા આતંકવાદી હુમલા પર પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનનાં આવેદન બાદ તેમના રેલવે પ્રધાને ભારતને ધમકી આપી છે. આવામી મુસ્લિમ લીગ (એમએનએ)ના શેખ રશીદ અહમદે...

શું પૂરાવા? એક વખત નહીં હજાર વખત આપેલા છે, પાકિસ્તાન છતાં પણ આંતકવાદીઓની સેવામાં છે

Yugal Shrivastava
પાકિસ્તાન જે આતંકવાદીઓ પરની કાર્યવાહીની ખાતરી આપી રહ્યું છે અને પુલવામા હુમલાનાં સબુતની માગણી કરે છે તે જ પાકિસ્તાનને હજારો વખત પહેલાં પણ સાબિતી આપી...

ઈમરાનને ક્યાં ખબર છે ભારતની, કાલે પૂરાવાની વાત કરી અને ભારતની સેનાએ પાક્કા પૂરાવા આપી દીધા

Yugal Shrivastava
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન રાજ્યવર્ધન રાઠોડે સ્પષ્ટ કહ્યું હતું કે સુરક્ષા દળો પાસે પુલવામા હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ છે એનાં પાક્કા પુરાવા છે. આ...

શીખો કોઈ આની પાસેથી બેશરમી શીખો, પોતાનાં દેશમાં મસૂદ બેઠો અને ભારતને ભૂલો બતાવવા આવી ગયા છે

Yugal Shrivastava
પુલવામા હુમલામાં જૈશની જવાબદારી લીધા અને પાકિસ્તાનમાં આતંકવાદીનું મુખ્યમથક હોવા છતાં કુરૈશીએ શરમજનક રીતે એવો આક્ષેપ કર્યો હતો કે ઘરેલુ રાજકીય કારણોસર પાકિસ્તાન સામે ભારતે...

મસૂદને તમાચો મારવા માટે ફ્રાન્સનો હાથ આવ્યો આગળ, ગમે તે થાય પણ પ્રતિબંધ તો લગાવીને જ રહીશું

Yugal Shrivastava
જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર પર પ્રતિબંધ મૂકવાની માંગ માટે ફ્રાન્સ આગળ આવ્યું છે. જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં ભારતીય સુરક્ષા દળો પર આતંકવાદી હુમલા માટે જવાબદાર જૈશનાં...

મસૂદને ના પકડી શકતા હો તો અમને કહો, ઇમરાનને કોંગ્રેસના નેતાએ આપ્યો આ જવાબ

Karan
જમ્મુ કાશ્મીરના પુલાવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનના પીએમ ઈમરાને ભારતને ખુલ્લી ધમકી આપી છે. ભારતની કાર્યવાહીથી ડરેલા ઈમરાન ખાને જણાવ્યુ કે, ભારત અમારા પર...

થયો મોટો ખૂલાસો, પુલવામાં હુમલામાં સામેલ હતો પાકિસ્તાની સેનાનો પૂર્વ અધિકારી

Yugal Shrivastava
સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ માને છે કે 31 ઓક્ટોબર 2018ના રોજ ત્રાલમાં ત્રાસવાદી મસૂદ અઝહરના ભત્રીજા ઉસ્માન હૈદરની હત્યા પછી પુલવામા હુમલાનું આતંકવાદીઓ દ્વારા આયોજન...

ભારતીયોની કોઠાસુઝ રાતા પાણીએ રોવડાવશે, એક નાનકડા નિર્ણયે પાકિસ્તાનને સીધું 600 કરોડમાં ઉતારી દીધું

Yugal Shrivastava
પુલવામામાં સેના પર થયેલ આતંકી હુમલાના કારણે દેશભરમાં રોષ જોવા મળ્યો હતો. આ સાથે ભારતના વેપારીઓએ પણ પાકિસ્તાન સાથે વેપાર કરવાની મનાઇ કરી દીધી છે,...

પત્થરબાજોને છેલ્લી વખત ચેતવણી, હવે એકાઉન્ટર સાઈટ પર આવ્યાં તો ભોગવવા માટે તૈયાર રહેજો

Yugal Shrivastava
જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલા હુમલા અને ત્યારબાદ થયેલા ફાયરીંગ સંબંધમાં સલામતી દળો વતી એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં ચીનાર કોર્પ્સના...

પાકિસ્તાનના પીએમ ઇમરાનખાનની નફટાઈ : ભારતને આપી આ ખુલ્લી ધમકી

Karan
પુલવામાં હુમલા બાદ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાનખાનનું પ્રથમ નિવેદન આવ્યું છે, જેઓએ કહ્યું છે કે, આ જૂનું પાકિસ્તાન નહીં પણ નવું પાકિસ્તાન છે. અમારો કોઈ...

આવા તો કેટલાય ગાઝી આવ્યાં અને ગયાં : અમને કોઈ ફરક નથી પડતો, સેનાનો હુંકાર

Yugal Shrivastava
મંગળવારે પુલવામા હુમલા પછી જમ્મુ-કાશ્મીર પોલીસ, આર્મી અને સીઆરપીએફએ મળીને એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ સંવાદમાં તેમણે આતંકવાદીઓને એક કડક સંદેશ આપ્યો છે. સૈન્યએ...

માતાના શબ્દો સાંભળીને કદાચ એ શહીદને ફરીથી જન્મ લેવાનું મન થઈ જશે

Yugal Shrivastava
જમ્મુ કાશ્મીરના પુલાવામામાં થયેલી અથડામણમાં સેનાના જવાન અજય કુમાર શહીદ થયા. તેમના પાર્થિવ દેહને ઉત્તર પ્રદેશના મેરઠમાં લાવવામાં આવતા તેમના પરિવારમાં શોકનો મહોલ છવાયો હતો....

પુલવામા હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ, સેનાનો ખુલાસો : જે બંદૂક ઉપાડશે તેને ઠાર મરાશે

Karan
જમ્મુ કાશ્મીરના પુલાવામામાં થયેલા આતંકાવાદી હુમલા અંગે  સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસે પ્રેસ કોન્ફરન્સ સંબોધી છે. પ્રેસ કોન્ફરન્સમાં લેફ્ટિન્ટ જનરલ કેજેએસ ઢિલ્લને જણાવ્યુ કે,...

ગીતા રબારીએ શહીદો માટે કર્યો લોકડાયરો અને નોટોનો થયો વરસાદ, જુઓ VIDEO

Karan
સમગ્ર દેશ પુલવામા આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અને શહીદોના પરિવાર માટે ફંડ આપવા તત્પરતા દર્શાવે છે. ત્યારે સુરતમાં લોકડાયરા થકી શહીદ પરિવારજનો માટે ફંડ એકત્ર...

18 કલાક ચાલ્યું સેનાનું ઓપરેશન, DIG અને બ્રિગેડિયરને વાગી ગોળી

Karan
દેશ હજુ 40 સૈનિકોની શહાદતને ભુલ્યો નથી. અને એવામાં સોમવારે સવારે બીજા ખરાબ સમાચાર આવી ગયાં. જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ સામે લડતા સુરક્ષા દળના...

ગાજી ગયો…પુલવામા હુમલાનાં મુખ્ય સૂત્રધાર ઠાર, બિલ્ડીંગ જ ઉડાવી દઈ સેનાએ લીધો બદલો

Karan
જમ્મુ કાશ્મીરમાં છેલ્લા પાંચ  દિવસમાં 45 જવાન શહીદ થયા છે ત્યારે આજે પણ જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકીઓ અને સુરક્ષાદળ વચ્ચે અથડામણમાં સેનાને મોટી સફળતા મળી...

વિધાનસભામાં ધાનાણીએ વાટ્યો ભાંગરો તો જગદીશ પંચાલ શોક પ્રસ્તાવમાં ઊંઘતા રહ્યા

Karan
વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે શોકાંજલિ સંદેશ વિપક્ષના ધારાસભ્ય પરેશ ધાનાણીએ ભાંગરો વાટ્યો હતો. તેઓએ પુલવામા આતંકી હુમલામાં જાન આપનારા વીર જવાનોને તો શહીદ ગણાવ્યા....
Do NOT follow this link or you will be banned from the site!