લોકો ત્રાહિમામ /સરકાર તિજોરી ભરવામાં મશગુલ પ્રજા મોંઘવારીના મારથી ચકનાચૂર, ફુગાવો ઓલટાઇમ હાઈ અને રીટેલ છ માસની ટોચે
કોરોના મહામારી અને લોકડાઉનના કારણે દેશમાં કરોડો લોકોએ રોજગાર ગુમાવ્યા છે. તો લાખો લોકોની આવક પર પ્રતિકૂળ અસર થવા પામી છે. બીજી તરફ સંક્રમણની બીજી...