કોરોનાના કારણે અમદાવાદમાં પબ્લીક ટ્રાન્સપોર્ટની હાલત બની કફોડી, આવકમાં નોંધાયો 60 ટકાનો ઘટાડો
કોરોનાને પગલે અન્ય સેક્ટરની જેમ અમદાવાદમાં પબ્લીક ટ્રાન્સપોર્ટને પણ અસર થઇ છે. અમદાવાદમા પબ્લીક ટ્રાન્સપોર્ટ એટલેકે એએમટીએસ- બીઆરટીએસ અને મેટ્રોરેલની આવકમાં 60 ટકાનો ઘટાડો નોધાયો...