ઝટકો/ આ બે મોટી સરકારી બેંકો પોતાના કર્મચારીઓ માટે લાવી શકે છે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના, આ છે કારણ
કેન્દ્ર સરકાર જાહેર ક્ષેત્રની બે બેંકોના ખાનગીકરણ માટેની તૈયારી કરી રહી છે. ખાનગીકરણ પહેલાં, આ બેન્કો તેમના કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના (VRS for PSBs...