GSTV

Tag : PSI

અમદાવાદ : પીએસઆઇ શ્વેતા જાડેજા લાંચ કેસ મામલે થયો મોટો ખુલાસો

Nilesh Jethva
મહિલા ક્રાઇમના લાંચિયા પીએસઆઇ શ્વેતા જાડેજા કેસમાં મોટો ખુલાસો થયો છે. હાલમાં મળતી માહિતી મુજબ શ્વેતા જાડેજા તપાસમાં સહકાર નથી આપી રહી. તપાસ દરમિયાનના સવાલોનો...

બળાત્કારી પાસેથી લાંચ માંગનાર મહિલા PSI શ્વેતા જાડેજાને કાર્ટમાં કરાયા રજૂ, રિમાન્ડ થયા મંજૂર

Arohi
અમદાવાદમાં લાંચ કાંડ મામલે મહિલા પીએસઆઈ (PSI) શ્વેતા જાડેજાને કોર્ટમાં રજૂ કરાયા છે. પોલીસ દ્વારા મહિલા પીએસઆઈના સાત દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા. જોકે, કોર્ટ દ્વારા...

પરપ્રાંતિયોમાં આજે ગુજરાતના પલસાણાના પીએસઆઈ ભરાઈ ગયા, વીડિયો વાયરલ થતાં થઈ ગયા સસ્પેન્ડ

Nilesh Jethva
પલસાણાના પીએસઆઇ એચ.એમ.ગોહિલને સસ્પેન્ડ કરાયા ગોહિલનો વીડિયો થયો હતો વાયરલ પરપ્રાંતિયોને વતન જવા કહ્યું હતું ખાવા પીવાની કોઇ સુવિધા નહીં મળે તેવું નિવેદન કરતો વીડિયો...

ખંભાતમાં કોમી તોફાન દરમિયાન બેદરકારી રાખવી પોલીસકર્મીઓને પડી ભારે, લેવાયો આ નિર્ણય

Nilesh Jethva
ખંભાત કોમી તોફાન કેસમાં વધુ બદલીઓ કરવામાં આવી છે. ખંભાત સીટી પીએસઆઇ મૌલિક ચૌધરીની બદલી થઇ છે. એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલની બદલી કરવામાં...

એક સમયે કલેક્ટર હતો પણ રાજનીતિમાં આવ્યો અને મહેબૂબા મુફ્તી-ઓમર અબ્દુલ્લા જેવી હાલત થઈ ગઈ

Mayur
પૂર્વ આઈએએસ શાહ ફૈસલ જમ્મુ કાશ્મીરના વહીવટી તંત્રએ પબ્લિક સિક્યોરીટી એક્ટ લાગુ કર્યો છે. આઈએસની નોકરી છોડી શાહ ફૈસલ રાજનીતિમાં આવ્યા છે અને જમ્મુ એન્ડ...

રાજકોટમાં પીએસાઈની સર્વિસ રિવોલ્વરથી થયેલી હત્યા મામલે પરિવારજનો હિમાશુંનો મૃતદેહ ન સ્વીકારવા અડગ

Mayur
રાજકોટમાં એ ડિવિઝનના પીએસઆઈ ચાવડાની સર્વિસ રિવોલ્વરની ગોળી વાગતા હિમાંશુ ગોહેલ નામની વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે પરિવારનો આક્ષેપ છે કે, મૃતક હિમાંશુની...

રાજકોટ : ભડાકો કરનારા PSI ચાવડાની ધરપકડ, માનવ વધનો ગુનો દાખલ

Mayur
રાજકોટમાં બુધવારે પોલીસ સ્ટેશનમાંથી થયેલા ફાયરિંગ મામલે અંતે એ ડિવિઝન પોલીસે પીએસઆઈ ચાવડાની ધરપકડ કરી છે. બુધવારે સાંજે રાજકોટના બસ સ્ટેશનમાં આવેલા પોલીસ ચોકીમાં પીએસઆઈની...

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી ફાયરિંગ : એક વ્યક્તિનું થઈ ગયું મોત

Mansi Patel
રાજકોટ બસ સ્ટેશનમાં ફાયરિંગની ઘટનામાં એકનું મોત થતાં ચકચાર મચી હતી. બસ સ્ટેશનમાં આવેલી પોલીસ ચોકીમાં પીએસઆઈ પી.પી.ચાવડાની સર્વિસ રિવોલ્વરમાંથી અચાનક ફાયરિંગ થયું. પી.પી.ચાવડા તેમની...

‘તને PSI બનાવી દઈશ’ કહી નરાધમે 2 લાખ પડાવી દુષ્કર્મ આચર્યું

Mayur
રાજકોટમાં ફરી વખત એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમા એક 25 વર્ષની યુવતી દુષ્કર્મનો શિકાર બની છે. યુવતીએ આક્ષેપ કર્યા છે કે આરોપીએ તેને...

‘કોણ છે મને ઓળખે છે ?’ ડીજી સાહેબને ફોન કરી વર્દી ઉતારવાની ધમકી આપનારે પીએસઆઈને માર્યો લાફો

Mayur
વડોદરા નજીક કપુરાઇ ગામના તળાવ કિનારે છઠ્ઠ પૂજા દરમિયાન ગઇકાલે સાંજે રોડ પર વચ્ચે પાર્ક કરેલી ક્રેટા કારને સાઇડ પર પાર્ક કરવાનું કહેતા વરણામાના ઇન્ચાર્જ...

સચિવાલયમાં દારૂની બોટલ લઇને પહોંચનાર સિનિયર મહિલા અધિકારીના ઘરે પહોંચ્યા, કહ્યું લે શું કરી લીધું તે છૂટીને આવી ગયો

Mayur
એક તરફ  સરકાર ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થઇ રહ્યો હોવાનો દાવો કરે છે તો બીજીતરફ જ્યાંથી આખા રાજ્યનો વહીવટ  થાય છે તે સચિવાલયમાં જ અધિકારીઓ...

હોમગાર્ડના જવાનોએ નકલી પીએસઆઈ ઝડપ્યો, બજારમાં આપતો હતો દમદાટી

Nilesh Jethva
સુરતના કતારગામમાંથી નકલી પીએસઆઇ ઝડપાયો છે. ગણેશ પ્રધાન નામનો શખ્સ નકલી પીએસઆઇ બની બજારમાં ફરતો હતો. લોકોને પીએસઆઇ તરીકેની ઓળખ આપતો હતો. કતારગામ વિસ્તારમાં ફરજ...

મહેસાણા : બેફામ કાર ચલાવતા ડ્રાઈવરે પીએસઆઈ સહિત ત્રણ પોલીસકર્મીઓને હવામાં ફંગોળ્યા

Mayur
મહેસાણાના વિસનગરમાં ટ્રાફિક પોઈન્ટ પર બેફામ કાર ચાલકે એક પીએસઆઈ સહિત ત્રણ પોલીસકર્મીને ટક્કર માર્યાની ઘટના સામે આવી છે. ગઈકાલે વિસનગરમાં ટ્રાફિક પોઈન્ટ પર પોલીસનો...

છાપી પીએસઆઈ અને 5 પોલીસ કર્મીને ઓઈલચોરીમાં મલાઈ ખાવી ભારે પડી, એસપીએ કર્યો આદેશ

Mayur
છાપી પી.એસ.આઈ સહીત પાંચ પોલીસકર્મી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજમાં બેદરકારી દાખવવા બદલ એસ.પી.એ પીએસઆઇ સહિત પાંચ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. છાપી પોલીસ કર્મીઓ સહીત...

ચકચારી હત્યા કેસના આરોપીને ભગાડવા એક પીએસઆઈએ જ કરી મદદ, 7 સામે દાખલ થયો ગુનો

Mansi Patel
મોરબીના ચકચારી મુસ્તાક મીરની હત્યા સહિતના ડબલ મર્ડરના ગુનામાં રહેલો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થયો છે. ત્યારે આ મામલે પીએસઆઈ અને ચાર પોલીસકર્મી સહિતા સાત...

રોંગ સાઈડ આવતા બાઈક સવારને રોકતા યુવકોએ પીએસઆઈ પર કર્યો હુમલો

Nilesh Jethva
અમદાવાદના નરોડા વિસ્તારના નેશનલ હેન્ડલુમ પાસે પીએસઆઇ પર હુમલાની ઘટના બની છે. વાહનચેકીંગ દરમિયાન રોંગ સાઈડમાં આવતા બાઈક ચાલકને રોકીને દંડ ભરવાનું કહેતા બાઈક સવાર...

જૂનાગઢ : પીએસઆઈ કોંગ્રેસનો પ્રચાર કરતાં હોવાથી નગર સેવકે ધબધબાટી બોલાવી દીધી

Mayur
જૂનાગઢના વોર્ડ નંબર 3ના ભાજપના નગર સેવક અને પીએસઆઇ વચ્ચે રકઝક જોવા મળી હતી. મહાપાલિકાની ચૂંટણીને લઈને બન્ને વચ્ચે માથાકૂટ થઇ હતી. પીએસઆઈ કોંગ્રેસનો પ્રચાર...

સુરતમાં કાયદાના ધજાગરા, પીએસઆઈએ જાહેરમાં તલવારથી કાપી કેક

Nilesh Jethva
સુરત પોલીસ કમિશરનરના જાહેરનામાનો ભંગ કરતા અમરોલી પોલીસ સ્ટેશનના પીએસઆઇનો એક વીડિયો હાલમાં વાયરલ થયો છે. PSI એમબી પઢીયારનો તલવારથી કેક કાપતા હોય તેવો આ...

PSIના આપઘાત કેસ મામલે બેજવાબદાર અધિકારી એમ.બી કોકણી સામે કરાઈ આ કાર્યવાહી

Mayur
પીએમ મોદીના કાર્યક્રમમા બંદોબસ્ત સમયે હાજર પીએસઆઈના આપઘાત મામલે આખરે બેજવાબદાર અધિકારી સામે કાર્યવાહી થઈ અને નવસારીના પીએસઆઈ એમ.બી કોકણીને સસ્પેન્ડ કરાયા છે. પીએસઆઇ નિલેશ...

પીએસઆઈ આપઘાત કેસમાં પરિવારે આ ગંભીર આરોપ લગાવતા રહસ્ય ઘેરાયું

Nilesh Jethva
જે સ્થળે વડાપ્રધાન મોદી આવ્યા હતા તે કેવડિયા ખાતે એક પીએસઆઇએ પોતાના જ લમણે પિસ્ટલ મૂકીને ટ્રીગર દબાવી દીધુ. અને ગણતરીની સેકેન્ડમાં જ પીએસઆઇ ફિણવીયાનું...

ટ્રાફિક નિયમનો ભંગ કરનાર યુવકોને ઉઠક બેઠક કરાવવી પીએસઆઈને પડી ભારે

Nilesh Jethva
પંચમહાલના કાલોલમાં વાહન ચાલકોને ઉઠક બેઠક કરાવનાર પીએસઆઇ મનોજ ડામરને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. કાલોલ પોલીસે ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકોને જાહેરમાં ઉઠક બેઠક...

કાયદાના રક્ષક જ ભુલ્યા ભાન, પીએસઆઈએ નશાની હાલતમાં ફાયરિંગ કરી મચાવ્યો આતંક

Nilesh Jethva
સુરત જિલ્લાના મહુવા તાલુકાના બામણિયા ગામે જામનગર પી.એસ.આઈએ મોડી રાત્રે હોબાળો કર્યો હતો. પી.એસ.આઈ વિનાયક ચૌધરીએ નશાની હાલતમાં જી.આર.ડી જવાનને માર માર્યા હતો. ગ્રામજનો એકત્ર...

અમદાવાદમાં પીએસઆઇ સહિત 5 પોલીસકર્મી સસ્પેન્ડ, પોલીસ બેડામાં ચકચાર

Nilesh Jethva
જુગારની રેડ મામલે વોરંટ વિના રેડ કરવાને લઇને ઇન્ચાર્જ ડીસીપી ઝોન-6 દ્વારા અમદાવાદના મણિનગર પોલીસ મથકના પીએસઆઇ સહિત 5 પોલીસકર્મી સસ્પેન્ડ કરાયા છે. જેમાં પીએસઆઈ...

સુરતઃ દારૂના નશામાં પી.એસ.આઈએ મોડી રાત્રે મચાવ્યો હોબાળો, કર્યું ત્રણ રાઉન્ડ ફાયરિંગ

Arohi
સુરત જિલ્લાના બામણિયા ગામે જામનગર પી.એસ.આઈએ મોડી રાત્રે હોબાળો મચાવતા લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો. દારૂના નશામાં પી.એસ.આઈ વિનાયક ચૌધરીએ જી.આર.ડીના જવાનને મારીને બીજો ગુનો...

વડોદરાના પીએસઆઈએ પોલીસ વર્દીમાં વીડિયો બનાવી સોશીયલ સાઈટ પર અપલોડ કરતા ખળભળાટ

Nilesh Jethva
વડોદરામાં ડીસીબીમાં ફરજ બજાવતા પીએસઆઇ અરૂણ મિશ્રાનો ફિલ્મી ગીત ગાતો વીડિયો વાયરલ થયો છે. અરૂણ મિશ્રા ડીસીબીની ચાંપાનેર દરવાજા ખાતે આવેલી ઓફિસમાં ફરજ બજાવે છે....

વડોદરાના પીઆઈ અને કોન્સ્ટેબલ 35 હજારની મીઠાઈ લેતા ઝડપાઈ ગયા

Mayur
વડોદરાના ગોત્રી પોલીસ મથકના પીઆઈ ડી.કે. રાવ અને કોન્સ્ટેબલ નીતિન પ્રજાપતિ રૂપિયા 35 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે. અરજદાર પાસે અરજીના નિકાલ કામ...

પ્રમોશન પ્રેમી નકલી પોલીસ : PSI પોતે જ પ્રમોશન લઈને DYSP બની ગયો, આ રીતે ફૂટ્યો ભાંડો

Mayur
અમદાવાદમાંથી ઝડપાયેલા નકલી ડીવાયએસપી દિનેશ મહેરિયાની તપાસમાં એક પછી એક નવા ફણગા ફૂટી રહ્યા છે. જેમાં તપાસમાં સામે આવ્યુ છેકે આરોપી દિનેશ મહેરિયા અમદાવાદના અનેક...

પોલીસ અને હોસ્પિટલ વચ્ચે સંકલનનો અભાવ, હોસ્પિટલે રજા આપી તો પોલીસને લાગ્યું PSI ફરાર થઈ ગયા

Mayur
વડોદરાના તરસાલી વિસ્તારમાં પીએસઆઈના ફાયરિંગ મામલે નવો ખુલાસો થયો છે. આરોપી પીએસઆઈ શક્તિસિંહ ચૂડાસમાને ગુરુવારે સાંજે હોસ્પિટલમાંથી રજા આપી હોવાનું બહાર આવ્યું. પીએસઆઈ શક્તિસિંહ હોસ્પિટલમાંથી...

ઉલ્ટા ચોર કોટવાલ કો દાંટે, PSIએ હવામાં ચાર ભડાકા કર્યા અને પછી ટોળા સામે જ ફરિયાદ દાખલ કરી

Mayur
વડોદરાના તરસાલીના રવિપાર્ક વિસ્તારમાં પીએસઆઈ દ્વારા કરાયેલા ફાયરિંગ કેસમાં ઉલ્ટા ચોર કોટવાલ કો દાંટે તેવો ઘાટ સર્જાયો છે. કારણ કે સરાજાહેર ફાયરિંગ કરનારા પીએસાઈએ જ...

ચોરીના ગુનામાં શકમંદને ઉઠાવી લાવી ઢોર માર માર્યો, PI અને PSI સહિત આઠ લોકો સામે ગુનો દાખલ

Arohi
સુરતમાં ચોરીના ગુનામાં શકમંદને ઉઠાવી લાવી પોલીસે માર મારતા શંકાસ્પદ યુવકની હાલત નાજુક છે. ત્યારે આ કેસમાં ખટોદરા પીઆઇ એમ બી ખિલેરી અને એક પીએસઆઇ...
Do NOT follow this link or you will be banned from the site!