GSTV
Home » Protest » Page 5

Tag : Protest

ગુગલના અમેરિકાની સેનાને મદદ કરવાના નિર્ણયનો ગુગલના જ કર્મચારીઓએ કર્યો વિરોધ

Hetal
વિશ્વના ટોચના સર્ચ એન્જિન ગુગલ દ્વારા અમેરિકાની સેનાને મદદ કરવાના નિર્ણયનો હવે ગુગલના જ કર્મચારીઓએ વિરોધ કર્યો છે. ગુગલના કર્મચારીઓએ સીઇઓ સુંદર પિચાઇને પત્ર લખી

જામખંભાળીયામાં ખેડૂતોનો નાટ્યાત્મક વિરોધ, સરકારના મગજનું કર્યું ઓપરેશન

Charmi
જામ ખંભાળિયામાં ખેડૂતો સરકાર સામે આકરા પાણીએ થયા છે. ખંભાળિયામાં ખેડૂતોએ નાટ્યાત્મક વિરોધ કરી સરકાર સામે રોષ ઠાલવ્યો હતો. ખેડૂતોએ સરકારના મગજનું ઓપરેશન કરાવ્યું હતુ.

વડોદરામાં વકિલોએ આદર્યા આમરણાંત ઉ૫વાસ

Vishal
વડોદરાના વકીલ મંડળના વકીલો દ્વારા બેઠક વ્યવસ્થા મુદ્દે લઈ ગજગ્રાહ ચાલી રહ્યો છે. જેને લઈને વકીલો દ્વારા છેલ્લા ત્રણ દિવસથી નવી કોર્ટની બહાર આંદોલન ચાલી

પોરબંદરમાં એનએસયૂઆઇ દ્વારા પકોડા વેચીને વિરોધ કરાયો

Hetal
પોરબંદરમાં એનએસયૂઆઇ દ્વારા પકોડા વેચીને વિરોધ કરવામાં આવ્યો. એનએસયૂઆઇએ તેમના વિરોધમાં વડાપ્રધાન, નાણા પ્રધાન તેમજ મુખ્યપ્રધાન પર વાક પ્રહારો કર્યા હતા. તો એનએસયૂઆઇએ બેકારી અને

ઇરાનમાં હિજાબના ફરજીયાત ડ્રેસ કોડ સામે દેખાવો : 29 મહિલાની ધર૫કડ

Vishal
ઈરાનમાં સરકાર વિરોધી દેખાવો બાદ હવે એન્ટિ-હિજાબ પ્રોટેસ્ટ થઈ રહ્યા છે. ઈરાનની રાજધાની તેહરાન પોલીસે હિજાબ નહીં પહેરવાના આરોપમાં 29 મહિલાઓની ધરપકડ કરી છે. આ

ભાવનગર : માઇનિંગ શરૂ કરવાના પ્રયાસ સામે ગ્રામજનોનો ભારે વિરોધ

Rajan Shah
ભાવનગરના હોઈદડ અને આજુબાજુના 12 ગામોની જમીન સંપાદન મામલે ફરી નવાજૂનીના એંધાણ છે. બે દિવસ પહેલા કંપની દ્વારા આ જમીનમાં માઇનિંગ શરૂ કરવાનો પ્રયાસ કરાતા

વાલ્મિકી સમાજ પર ટિપ્પણી બદલ સલમાન ખાન-શિલ્પા શેટ્ટીનો વિરોધ કરાયો

Rajan Shah
જામનગરમાં વાલ્મિકી સમાજ દ્વારા સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીનો વિરોધ કરાયો છે. વાલ્મિકી સમાજ વિરુદ્ધ અપમાનજનક શબ્દો વાપરતા વાલ્મિકી સમાજમાં રોષ વ્યાપ્યો છે.

BHUમાં છેડછાડ મામલો : દિલ્હીમાં NSUI-ABVPનું વિરોધ પ્રદર્શન

Rajan Shah
વારાણસીમાં બનારસ હિંદુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીઓની છેડતી મામલે રાજકીય રંગ પકડાયો છે. વિદ્યાર્થિનીઓ પર થયેલા લાઠીચાર્જના પડઘા દિલ્હી સુધી પડ્યા છે. દિલ્હીમાં એનએસયુઆઈ અને એબીવીપીએ વિરોધ

દમણની કંપનીમાંથી 500 કર્મીઓને છુટા કરાતા કામદાર સંઘના ધરણા

Rajan Shah
દમણના ભીમપોર સ્થિત વિન્ડ વર્લ્ડ કંપનીમાંથી 500 કામદારોને છુટા કરાતા કામદારોએ સંઘનો આશરો લીધો છે. દમણમાં 25 વર્ષથી કામ કરતી કંપનીના 500 કામદારોને છુટા કરાયા

રાજકોટ : પદ્માવતી ફિલ્મનો વિરોધ, રણવીરસિંહના પૂતળાનું દહન કરાયું

Rajan Shah
રાજકોટમાં પદ્માવતી ફિલ્મનો વિરોધ થયો છે. સોરઠીયા વળી ચોકમાં પૂતળાનું દહન કરાયું છે. કરણી સેના દ્વારા રાજકોટમાં વિરોધ કરાયો. રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા ફિલ્મસ્ટાર રણવીરસિંહના

BHUમાં છેડછાડ : વિરોધ પ્રદર્શન કરી રહેલી વિદ્યાર્થીનીઓ પર પોલીસનો લાઠીચાર્જ

Rajan Shah
બનારસના કાશી હિન્દુ વિશ્વવિદ્યાલ.માં કથિત છેડછાડના વિરોધમાં પ્રદર્શન કરી રહેલી વિદ્યાર્થીનીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો છે. પોલીસના લાઠીચાર્જથી કેટલીય વિદ્યાર્થીનીઓ ઘાયલ થઇ છે. હિંસર ટોળાને

સુરત : અડાજણમાં વીએચપી દ્વારા ચીની પ્રોડક્ટનો વિરોધ કરાયો

Rajan Shah
સુરતમાં આવેલ અડાજણ વિસ્તારમાં ચીની પ્રોડક્ટનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે. સુરતમાં આવેલ અડાજણ  સ્થિત ઋષભ ચાર રસ્તા નજીક વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચીની પ્રોડ્કટનો બહિષ્કાર

રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિષયોના શિક્ષકોની ભરતી ન કરતા શિક્ષકોના દેખાવો

Rajan Shah
રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 10 વર્ષથી ચિત્ર, વ્યાયામ અને સંગીતના શિક્ષકોની ભરતી કરવામાં ન આવતાં શિક્ષકોમાં રોષ ફેલાયો છે. જે મામલે શિક્ષકોએ ગાંધીનગર ખાતે સરકારની

POKમાં ગિલગિત-બાલ્તિસ્તાનમાં અત્યાચાર મામલે પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો

Rajan Shah
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘનના મામલે વિરોધ પ્રદર્શન થયા છે. જમ્મુ-કાશ્મીર નેશનલ આવામી પાર્ટી અને નેશનલ સ્ટૂડન્ટ ફેડરેશન દ્વારા દેખાવો કરવામાં આવ્યા છે. રાવલકોટ ખાતે

સ્કૂલમાં છોકરાઓ પહોંચ્યા ઑફ શૉલ્ડર ટૉપ પહેરીને, કારણ જાણીને દિલ ખુશ થઈ જશે

Yugal Shrivastava
સોશ્યલ મીડિયા પર હાલના દિવસોમાં વિરોધ પ્રદર્શનનો એક અનોખો અંદાજ ચર્ચાનો વિષય બની ગયો છે. પ્રોટેસ્ટની આ રીત પોતાનામાં ખાસ અને અલગ બતાવવામાં આવી રહી

રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારાના વિરોધમાં કોંગ્રેસના રાજ્યભરમાં દેખાવો

Rajan Shah
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કાર પર કરવામાં આવેલા પથ્થરમારાનો કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં વિરોધ કર્યો છે. રાજ્યભરના શહેરોમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

જેતપુરમાં પાલિકા વિરુદ્ધ સ્થાનિકોની ભેદભાવપૂર્ણ નીતિ રાખવાનો આરોપ

Rajan Shah
જેતપુરમાં સામાકાંઠા વિસ્તારના લોકોએ રેલી યોજીને પાલિકાના ચીફ ઓફિસરને આવેદન પત્ર પાઠવી સમસ્યાની રજૂઆત કરી હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, પાલિકા દ્વારા આ વિસ્તારમાં
Do NOT follow this link or you will be banned from the site!