GSTV
Home » Protest » Page 2

Tag : Protest

પુલવામામાં થયેલા હુમલા બાદ દેશની જનતાનું લોહી ઉકળ્યું, દેશભરમાં ઠેર ઠેર વિરોધ

Arohi
ફિરોઝાબાદમાં દેખાવો પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં પાકિસ્તાન વિરૂદ્ધ દેખાવો કર્યો. અહી મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધ પ્રદર્શન

કોંગ્રેસે વિમાનના ફુગ્ગા ઉડાવી નારા લગાવતા કહ્યું, ચોકિદાર ચોર છે

Mayur
રાજસ્થાનના અજમેરમાં કોંગ્રેસના કાર્યકરોએ રફાલ ડીલમાં થયેલા ગોટાળાનો અનોખો વિરોધ કર્યો. કોંગ્રેસના કાર્યકરોએ વિમાનના ફુગ્ગા ઉડાવી ચોકીદાર ચોર હોવાના નારા લગાવ્યા. કોંગ્રેસના કાર્યકરોનો આરોપ છે

દર વર્ષની માફક આ વર્ષે પણ બજરંગ દળે વેલન્ટાઈન ડેનો વિરોધ કર્યો, પોલીસે 20ની કરી અટકાયત

Mayur
પ્રેમની અભિવ્યક્તિના પર્વ વેલેન્ટાઈન ડે સામે અમદાવાદમાં ફરી એક વખત બજરંગદળે વિરોધ વ્યક્ત કર્યો છે. જોકે પોલીસે વિરોધ વ્યક્ત કરતા 20 જેટલા લોકોની અટકાયત કરી

પૂંડુચેરીના રાજ્યપાલ કિરણ બેદી વિરુદ્ધ ધરણા પર CM નારાયણસામી, કહ્યું આવું કંઈક

Shyam Maru
પુંડુચેરીના રાજ્યપાલ કિરણ બેદીના નિવાસ સ્થાને સીએમ નારાયણસામી અને તેમના મંત્રી મંડળે ધરણા શરૂ કર્યા છે. ધરણા કરી રહેલા સીએમની માગ છે કે, રાજ્યમાં મફતમાં

આ રાજ્યની સરકારે કરોડોના ખર્ચે બે ટ્રેનો ભાડે રાખી, કેન્દ્ર સરકાર સામે પ્રદર્શન

Hetal
કેન્દ્ર સરકાર સામે ૧૧ ફેબ્રુઆરીએ ચંદ્રાબાબુ નાયડૂના દ્વારા વિરોધ પ્રદર્શન કરવા નવી  દિલ્હી જવા આંઘ્ર પ્રદેશની સરકારે રૃપિયા ૧.૧૨ કરોડના ખર્ચે બે ટ્રેનો ભાડે રાખી

અનોખો વિરોધ : ખેડૂતો અર્ધનગ્ન થયા અને ખેતરમાં કબડ્ડી રમી આક્રોશ ઠાલવ્યો

Mayur
પાટણના હારીજના બોરતવાડા ગામના 200 થી વધુ ખેડૂતોએ આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો છે. સિંચાઈના પાણીની માંગ સાથે ખેડૂતોએ અર્ધનગ્ન થઈ દેખાવો કર્યા. તંત્ર દ્વારા 40 દિવસથી

જૂનાગઢ મહાપાલિકામાં રાષ્ટ્રગીત બંધ કરાવવાનો પ્રયાસ થતાં હંગામો, કોંગ્રેસના નગરસેવકે આખરે ભૂલ સ્વીકારી

Mayur
આજે જૂનાગઢ મહાપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને નવા ડેપ્યુટી મેયરની વરણી બાબતે મળેલુ જનરલ બોર્ડ થોડીવાર માટે હંગામેદાર બની ગયુ હતુ. નવા હોદ્દેદારોની વરણી પૂર્ણ

JNUમાં ભડકાઉ ભાષણ મામલે 3 વર્ષ બાદ દાખલ થશે ચાર્જશીટ, જાણો કેટલાના છે નામો

Hetal
જવાહર લાલ નેહરુ યૂનિવર્સિટી વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર, ઉમર ખાલિદ અને અનિર્બાન ભટ્ટાચાર્ય સહિત 10 લોકો વિરુદ્ધ દિલ્હી પોલીસ આજે ચાર્જશીટ દાખલ કરશે. ભડકાઉ

વી એસ હોસ્પિટલનું આટલા કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, જાણો સામાટે કળી પટ્ટી સાથે થયો વિરોધ

Arohi
અમદાવાદ કોર્પોરેશનમાં વી એસ હોસ્પિટલનું 172 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ થયું છે. વીએસના ટ્રસ્ટીઓની ગેરહાજરીમાં સુપ્રીટેન્ડન્ટ મલ્હાન દ્વારા 172 કરોડ 15 લાખનું ડ્રાફ્ટ બજેટ રજૂ

ભાવનગરમાં પોલીસની વાનમાં આરોપી નહીં ખેડૂતોને લઈ જવાય છે, આ કેવુ તંત્ર

Shyam Maru
ભાવનગરના નીચા કોટડા ગામે ખાનગી કંપનીના માઇનિંગ વિરોધના મામલે 92 લોકોની ધરપકડ કરાઇ હતી. જે બાદ આજે તમામ લોકોને મહુવા સેશન કોર્ટમાં રજૂ કરાતા 92

રાજ્યસભાનું શિયાળુ સત્ર એક દિવસ માટે આગળ વધારતા વિપક્ષ વિરોધમાં

Shyam Maru
તો કેન્દ્ર સરકાર દ્વારા રાજયસભાના શિયાળુ સત્રમાં એક દિવસ વધારવાના નિર્ણય સામે વિરોધી પાર્ટીઓએ પ્રદર્શન કર્યુ. વિપક્ષનો આરોપ છે કે સત્રનો એક દિવસ વધારવાનો નિર્ણય

વારંવાર વિરોધ કરવા કેમ આવો છો કહેતા NSUIએ ડબલ વિરોધ કર્યો

Mayur
રાજકોટમાં ફી વધારાના વિરોધમાં FRC કચેરી ખાતે NSUI એ ઉગ્ર દેખાવો કર્યા હતા. અધ્યક્ષ દ્વારા NSUI ને અવારનવાર શા માટે રજૂઆત કરવા માટે આવો છો

મજૂરો, કર્મચારીઓનો કેન્દ્ર સરકાર સામે રોષ, 8-9 જાન્યુઆરીએ રાષ્ટ્રવ્યાપી આંદોલન

Hetal
કેન્દ્ર સરકાર સામે ખેડૂતોની સાથે હવે મજૂરો અને કર્મચારીઓનો રોશ વધી રહ્યો છે, જેને પગલે આગામી આઠ-નવ જાન્યુઆરીએ એટલે કે મંગળવાર અને બુધવારે સમગ્ર દેશમાં મજૂર

ભાવનગર : ખેડૂતો પર પોલીસ દમનના પડ્યા ઉગ્ર પડઘા, 6 ગામો સજ્જડ બંધ

Arohi
ભાવનગરના તલ્લી ગામ નજીક અલ્ટ્રાટેક કંપનીના માઈનિંગ પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા ખેડૂતો પર કરવામાં આવેલા પોલીસ દમનના ઉગ્ર પડઘા પડ્યા છે. પોલીસ દમનના વિરોધમાં હવે

સીએમ રૂપાણીના મહેસૂલ વિભાગ અંગેના નિવેદન બાદ રાજ્યભરમાં વિરોધ

Arohi
સીએમ વિજય રૂપાણીએ મહેસૂલ વિભાગ અંગે આપેલા નિવેદન બાદ રાજ્ય ભરમાં તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ડીસામાં મહેસૂલી વિભાગના કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કરી

કેવડિયામાં વસતા આદિવાસી લોકોએ પોતાના ઘર પર લગાવ્યા કાળા વાવટા, જાણો કોનો કર્યો વિરોધ

Shyam Maru
કેવડીયા ખાતે વડાપ્રધાનના આગમન પહેલાં આદિવાસી લોકોએ પોતાના મકાનો ઉપર કાળા ઝંડા લગાવ્યા છે. અછતગ્રસ્તોને નર્મદામાં જમીન અને પોતાનું ઘર આપવાની માંગણી સરકારે સ્વીકારી નથી.

અમરેલીઃ 10 દિવસથી ચીફ ઓફિસર માહિતી નહીં આપતા નગરપાલિકાના સદસ્યોએ અપનાવ્યો આ રસ્તો

Arohi
અમરેલી નગરપાલિકાના 11 કોંગી સદસ્યો પ્રતિક ઉપવાસ પર બેઠા છે. કોંગ્રેસના સભ્યો દ્વારા માંગવામાં આવેલ માહિતી નહીં આપતા મામલો ગરમાયો છે અને છેલ્લા 10 દિવસથી

જસદણમાં ચૂંટણી અને રાજકોટ સર્કિટ હાઉસના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા

Shyam Maru
રાજકોટમાં સર્કિટ હાઉસના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. અને ધરણા શરૂ કર્યા છે. કર્મચારીઓ પગાર ન થતા તેઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે. 35 જેટલા કર્મચારીઓએ

મુસ્લિમ પર્સનલ લો બોર્ડની ચેતવણીઃ જો સંસદમાં ટ્રિપલ તલાકનો વટહુકમ લાવશે તો કરશું આ કામ

Shyam Maru
ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે રવિવારે કહ્યું કે જો ટ્રિપલ તલાક પર સંસદમાં કાયદો બનાવવાનો પ્રયાસ કરાશે તો તેઓ આ બાબતને કોર્ટમાં પડકારશે. કેન્દ્ર

લોકસભા અને રાજ્યસભામાં ટીડીપી અને કોંગ્રેસનો હંગામો : રાજ્યસભા સ્થગિત, નાયડુની ગરીમા ન જળવાઈ

Arohi
લોકસભા અને રાજ્યસભામાં ટીડીપી અને કોંગ્રેસના સાંસદોએ વેલમાં ધસી જઈને હંગામો કર્યો છે. ગૃહમાં ટીડીપી અને કોંગ્રેસના સાંસદોએ ભારે સૂત્રોચ્ચાર કર્યો છે. રાજ્યસભામાં ભારે હંગામાને

વલસાડમાં પેપરલીકનો વિરોધ, શિક્ષણ મંત્રીના પુતળાનું કરાયું દહન

Mayur
રાજયના શિક્ષણનું સ્તર દિવસે દિવસે કથળી રહ્યું છે અને તે બાબતે સત્તાધારી પક્ષને જાણે ખાસ ચિંતા નથી. ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસે આ બાબતે પોતાનો વિરોધ

ઓછો પગાર એટલે દર્દીના જીવનું જોખમઃ સુરતમાં પગાર માટે નર્સો ઉતરી રસ્તા પર

Arohi
સુરતમાં આજે નર્સિંગ સ્ટાફે વિશાળ રેલી યોજીને સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ પગાર ચુકવણીની માંગ કરી છે. પ્રાઇવેટ નર્સિંગ હોમ એકટ મુવમેન્ટ ફોરમ દ્વારા આયોજિત રેલીમાં

લખનૌમાં રેલવે યુનિયનના કાર્યક્રમમાં કર્મચારીઓએ રેલવે પ્રધાનનો વિરોધ કર્યો

Premal Bhayani
કેન્દ્રીય રેલવે પ્રધાન પિયૂષ ગોયલ પર લખનૌમાં રેલવે યુનિયનના એક કાર્યક્રમમાં નારાજ રેલવે કર્મચારીઓએ હુમલો કર્યો. તેમજ રેલવે પ્રધાનના વિરોધમાં કર્મચારીઓએ રેલવે પ્રધાન મુરદાબાદના નારા

નોટબંધીના બે વર્ષ પૂર્ણ થતા કોંગ્રેસે આ તમામ જિલ્લાઓમાં નોંધાવ્યો વિરોધ, જાણો પોલીસે શું કર્યું

Shyam Maru
નોટબંધીની નિષ્ફળતા મુદ્દે જામનગર કોંગ્રેસે મોડે મોડે શરૂ કરેલો વિરોધ પણ મોળો સાબિત થયો છે. સામાન્ય રીતે જામનગર શહેર અને જિલ્લા કોંગ્રસ વિરોધના અલગ અલગ

હાર્દિક પટેલ : હું કોઈ પાર્ટીમાં જોડાવાનો છું તે વાત પાયા વિહોણી

Hetal
મેં ભાડે રાખેલું મકાન સમય મર્યાદા પૂરી થતા હું બદલવાનો છું, પરંતુ કોઈ પાર્ટીમાં જોડાવાનો છું તે વાત પાયા વિહોણી છે તેમ ભાવનગર આવેલા પાસનાં

ફટાકડા ફોડવા પર પ્રતિબંધને લઈ વેપારીએ શાકભાજી સાથે અનોખો વિરોધ નોંધાવ્યો

Shyam Maru
દિવાળીના પર્વ પર ફટાકડા ફોડવા પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મુકતા દિલ્હીના સદર બજારમાં વિરોધ કરવામાં આવ્યો છે. વેપારીઓએ શાકભાજીના ફટાકડા બનાવી રસ્તા પર દેખાવો કર્યો

1984ના રમખાણને લઈ અકાલીદળનો દિલ્હીમાં વિરોધ, કોંગ્રેસને ગણાવ્યું શિખ વિરોધી

Shyam Maru
શિરોમણિ અકાલી દળે 1984ના શીખ વિરોધી રમખાણોને લઈને દેશની રાજધાની નવી દિલ્હી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું છે. દેખાવકારોએ કહ્યું કે હુલ્લડોને કોંગ્રેસે ભડકાવ્યા હતા અને

સરકારને ઢંઢોળવા અનોખું વિરોધ પ્રદર્શન, જાણો કેનાલમાં બેસી ખેડૂતોએ શું કર્યું

Mayur
જેતપુર તાલુકાના ચાર ગામોને કેનાલ દ્વારા પાણી આપવામાં ન આવતા ચારેય ગામના ખેડૂતોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કરી સરકારને ઢંઢોળી. જેતપુરના ચારણીયા, સ્ટેશન વાવડી, તેમજ

અહીં સત્તાપક્ષ ભાજપની સામે ભાજપના જ કોર્પોરેટરો વિરોધ પર ઊતર્યા, કારણ ચોંકાવનારું

Premal Bhayani
તમે વિરોધપક્ષના નેતાઓને કોઈ પ્રશ્ને વિરોધ કરવા માટે રોડ પર ઉતરતા જોયા હશે. પરંતુ, જામનગરમાં કચરાના મુદ્દે સત્તાપક્ષ ભાજપના બે કોર્પોરેટરોએ રસ્તા પર આવવું પડ્યું

એક તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ, તો બીજી તરફ થયો વિરોધ, જુઓ વીડિયો

Shyam Maru
નર્મદા ખાતે લોકાર્પણ કરાયેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિરોધને આદિવાસી પંથકમાં સારો પ્રતિસાદ સાંપડ્યો છે. ભરૂચના ત્રણ તાલુકામાં બંધની સારી અસર જોવા મળી હતી. વાલિયા, નેત્રંગ
Do NOT follow this link or you will be banned from the site!