GSTV
Home » Protest

Tag : Protest

દિલ્હીની ચૂંટણી જીતવા કેજરીવાલે એડીચોટીનું જોર અત્યારથી જ લગાવી દીધું છે પણ બસ ‘પાણી’ તેમને નડી જાય તો નવાઈ નહીં

Mayur
બીઆઇએસના રિપોર્ટમાં દિલ્હીનું પાણી ખરાબ હોવાનું સામે આવ્યા બાદ શરૂ થયેલું રાજકીય ઘમાસાણ યથાવત છે. દિલ્હી ભાજપના નેતાઓએ દિલ્હી જળ બોર્ડના મુખ્યાલય વરૂણાલય પર વિરોધ...

ચીની ડ્રેગનને નેપાળમાં ફુંફાડા મારવા પડ્યા ભારે, પ્રદર્શનકારીઓએ સળગાવ્યા જિનપિંગના પૂતળા

Mayur
ચીનની વિસ્તારવાદી નિતીઓથી નેપાળ જેવા તેના મિત્રો પણ બહું પરેશાન છે.તે નેપાળની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરવા લાગ્યું છે.નેપાળમાં વધી રહેલા ચીનનાં દખલ તથા...

ગુજરાત કોંગ્રેસે ભાજપને ઘેરવા ‘બાહુબલી’ અશોક ગેહલોતને આપ્યું આમંત્રણ હવે થશે નવાજૂની

Mayur
મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિના કારણે ગુજરાત કોંગ્રેસમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ હવે વિરોધ પ્રદર્શનને વધુ અસરકારક બનાવશે. ગુજરાતના વિરોધ પ્રદર્શન માટે રાજસ્થાનના...

ઓહો… આ દેશની સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં 319 માર્યા ગયા અને 15,000 ઈજાગ્રસ્ત

Mayur
ઈરાકની સંસદીય માનવ અધિકાર સમિતિના અહેવાલમાં ખુલાસો થયો છે કે સરકાર વિરોધી પ્રદર્શનની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં ઈરાકમાં 319 લોકો માર્યા ગયા છે. આશરે...

ભાજપને ઘેરવા કોંગ્રેસે તૈયાર કર્યો માસ્ટરપ્લાન : 11, 12 અને 15 તારીખે આ મુદ્દા સાથે વિરોધ પ્રદર્શન

Mayur
બેરોજગારી અને આર્થિક મંદીના મુદ્દે ગુજરાત કોંગ્રેસે ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારને ઘેરવાનું નક્કી કર્યુ છે. જે અંતર્ગત 11, 12 અને 15 તારીખ વિરોધ પ્રદર્શન...

દિગ્વિજયે શિવરાજને સાથે મળીને મોદી સરકારની સામે વિરોધ પ્રદર્શન કરવા માટે આમંત્રણ આપ્યુ

Mansi Patel
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ કેન્દ્ર સરકાર વિરુદ્ધ વડાપ્રધાનના નિવાસસ્થાન સામે ધરણા પર બેસવા જઈ રહ્યા છે. આ માટે તેમણે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી...

દિલ્હીની તીસ હજારી કોર્ટનાં પડઘા રાજ્યમાં પડ્યા, સુરત અને આણંદમાં વકીલોએ વિરોધ દર્શાવ્યો

Mansi Patel
સુરત ડિસ્ટ્રીકટ કોર્ટમાં આજે તમામ વકીલો કાળા કોર્ડ પર લાલપટ્ટી ધારણ કરી આવ્યા હતા. દિલ્હી ખાતે તીસ હજારી કોર્ટમાં પોલીસ અને વકીલો વચ્ચે થયેલા ઘર્ષણ...

પોલીસ જવાનો બાદ આજે દિલ્હીમાં વકીલોનો હોબાળો, ગુજરાતમાં પણ આ જિલ્લામાં પડ્યા પડઘા

Arohi
દિલ્હી પોલીસના જવાનોના 11 કલાકના પ્રદર્શન બાદ બીજા દિવસે વકીલો દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. રોહિણી કોર્ટની બહાર વકીલ પ્રદર્શનો કરી રહ્યાં છે. કોર્ટમાં...

દિલ્હીમાં દસ હજાર પોલીસના દેખાવોથી ચક્કાજામ

Arohi
દિલ્હીમાં પોલીસ કર્મચારીઓ અને વકીલો વચ્ચેનો સંઘર્ષપૂર્ણ વિવાદ આગળ વધી રહ્યો છે. તીસહજારી કોર્ટ બહાર પોલીસ કર્મચારીઓ અને વકીલો વચ્ચેની મારામારી પછી બરતરફ કરાયેલા પોલીસ...

દિલ્હી પોલીસ HQની બહાર પોલીસનાં જવાનોનું પ્રદર્શન, કમિશ્નરની વાત પણ ન માની

Mansi Patel
વકીલો સાથે ચાલી રહેલા વિવાદને લઈને દિલ્હી પોલીસના જવાનો પોલીસ હેડકવાર્ટરની બહાર પણ પ્રદર્શન કર્યા હતા. નારાજ જવાનોને સંબોધિત કરવા દિલ્હી પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયક...

અનોખો વિરોધ, પોલીસે દીકરાનું બાઈક પકડતાં દોડી આવેલા પિતાએ એવું કર્યું કે પીઆઈએ દોડવું પડ્યું

Mansi Patel
વડોદરાના કાલાઘોડા ખાતે વાહન ચાલકના પિતાએ બાઇકના છુટકારા માટે રોડ પર સુઈને વિરોધ કર્યો હતો. હેલ્મેટ ન હોવાથી બાઈક ચાલકની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી...

સેનાના જોરે સત્તા પર પલોઠી વાળી બેસેલા ઈમરાનની ખુરશી નીચે આવ્યો રેલો, 2 દિવસમાં રાજીનામું આપવા અલ્ટિમેટ

Mayur
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન પ્રત્યે પાકિસ્તાનમાં રોષ વધી રહ્યો છે. પહેલી નવેમ્બરે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં વડા પ્રધાન ઇમરાન ખાનની વિરૂદ્ધમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા...

મુંબઈમાં PMC ખાતાધારકોએ RBIની ઓફિસ બહાર કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન

Mansi Patel
મુંબઇમાં ફરી એક વખત પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંકના ખાતાધારકોએ આરબીઆઈ બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યુ. પીએમસી બેંકના ખાતાધારકોએ હાથમાં પોસ્ટર અને બેનર લઇ સરકાર...

ઈરાકમાં સરકારની સામે આ કારણે ચાલે છે હિંસક પ્રદર્શન, 42 લોકોનાં મોત

Mansi Patel
ઈરાકમાં સરકારની સામે નવા શરૂ થયેલાં વિરોધ પ્રદર્શનમાં 42 લોકોનાં મોત થયા છે. મોનિટરિંગ જૂથો અને સુરક્ષા સૂત્રોએ આ માહિતી આપી. આની પહેલાં ઓક્ટોબરની શરૂઆતમાં...

પીઓકેમાં ઈમરાન સરકારે જાહેર કરી ઈમરજન્સી, સેનાએ નેતાઓને જેલમાં ધકેલી દીધા

Mansi Patel
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેમાં લોકોએ પાકિસ્તાન વિરૂદ્ધ બળવો પોકારતા હરકતમાં આવેલી ઇમરાન સરકારે પીઓકેમાં ઇમરજન્સી જાહેર કરી દીધી છે. પીઓકેમાં આઝાદીને લઇને ચાલી...

ચિલિમાં સેનાએ સંભાળી ગાદી, આ કારણે રાષ્ટ્રપતિએ આપાતકાળની કરી જાહેરાત

Mansi Patel
ચિલિ ના રાષ્ટ્રપતીએ દેશની રાજધાની સૈંટિયાગોમા આપાતકાલની જાહેરાત કરીને સુરક્ષાની બધી જવાબદારી સેનાને સોપી દિધી છે. મેટ્રો ના ભાડામા વધારો કરાતા હિંસક વિરોધ પ્રદર્શન થયુ...

ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આંટો જેવી સ્થિતિ હોવાથી RCEPના વિરોધમાં આજે ભારતભરમાં ખેડૂતોના દેખાવો

Mayur
ખેડૂતોની ઘો ખોદનાર RCEPના વિરોધમાં આજથી ખેડૂતોનો દેખાવો શરૂ થયો છે. રાષ્ટ્રીય કિસાન મહાસંઘના નેજા હેઠળ ખેડૂતો દેશના તમામ જિલ્લામાં દેખાવો કરી કલેક્ટરને આવેદન પત્ર...

ફી નિયમનનુ પાલન ન કરતી શાળાઓ વિરુદ્ધ વાલીઓએ વિરોધ પ્રદર્શન કર્યું

Mansi Patel
ફી નિયમનનુ પાલન ન કરતી શાળાઓ વિરુદ્ધ વાલીઓએ જિલ્લા શિક્ષણ સમિતિની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વાલીઓની માંગ છે કે ખાનગી શાળાઓમાં ફી નિયમનનો...

શ્રીનગરનાં લાલચોકમાં કાશ્મીરી મહિલાઓનું પ્રદર્શન, ફારૂક અબ્દુલ્લાની બહેન-પુત્રીની કરાઈ અટકાયત

Mansi Patel
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ શ્રીનગરમાં આજે મહિલાઓએ પ્રદર્શન કર્યુ હતું. પ્રદર્શનકારીઓમાં જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા પુત્રી સાફિયા અલ્દુલ્લા ખાન અને બહેન...

બિનસચિવાલ ક્લાર્કની પરીક્ષા રદ થવાથી અમરેલી ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયુ

Mansi Patel
બિનસચિવાલ ક્લાર્કની પરીક્ષા રદ થવાને આજે અમરેલી ખાતે પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયુ હતુ. શહેરના રાજકમલ ચોકખાતે કોંગી નેતાઓ કાળી પટ્ટી ધારણ કરીને ધરણા...

રાજકોટમાં વધી રહેલાં રોગચાળાનાં વિરોધમાં કોંગ્રેસનાં દેખાવો

Mansi Patel
રાજકોટમાં વધતા રોગચાળા સામે કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસનો આરોપ છે કે,  રાજકોટ મહાનગરપાલિકા રોગચાળાને ડામવા માટે નિષ્ફળ ગયુ છે. જેથી શહેરમાં મચ્છરજન્ય...

PMC બેંક કૌભાંડ: HDILનાં ચેરમેન રાકેશ વાધવાન સહિત 3ને પોલીસ કસ્ટડીમાં મોકલાયા

Mansi Patel
મુંબઈની એક કોર્ટે સોમવારે પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંક કૌભાંડના આરોપીઓ અને એચડીઆઇએલના સંચાલકો રાકેશ અને સારંગ વાધવાનને 16 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા...

સુરત : ભાજપના ધારાસભ્ય હોટલનું ઉદ્ધાટન કરવા આવ્યા હતા પણ મહિલાઓએ કંઈક એવું કર્યું કે બિચારા…

Mayur
સુરતના ઉધના વિસ્તારના સોનલ રોડ પર આમંત્રિત જગ્યા પર હોટેલનું ઉદ્ઘાટન કરવા ગયેલા ભાજપના ધારાસભ્યએ રીબીન કાપવા વગર જ પરત ફરવું પડ્યું. ધારાસભ્ય વિવેક પટેલ...

VIDEO : ‘અલ્પેશ ઠાકોર ગદ્દાર અને કપટી છે’ સેનાના જવાને જાહેર મંચથી અલ્પેશનો કર્યો વિરોધ

Mayur
રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયુ છે. ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર વિરૂદ્ધ નિવેદન આપતા સેનાના એક જવાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સેનાના...

પર્યાવરણ પ્રેમીઓએ બ્રિટન સરકારના બારે મેઘ ખાંગા કર્યા, એવી જગ્યાએ વિરોધ નોંધવ્યો કે કોઈ વિદેશ જ જઈ ન શકે

Mayur
લંડન પોલીસે સૂત્રો પોકારતા અને ગીતો ગાતા ડઝેનેક  પર્યવારણ પ્રેમીઓની અટકાયત કરી તેમને દૂર કર્યા હતા જેઓ લંડન શહેરના નાણાકીય મુખ્ય કેન્દ્રના એરપોર્ટ પર કબજો...

જેતપુરની ભાદર કેનાલ પાસે ખેડૂતોએ રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યુ

Mansi Patel
જેતપુરની ભાદર કેનાલ પાસે ખેડૂતોએ રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું. જેને લઈને પોલીસે વિરોધ કરી રહેલા ખેડૂતોની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે ભાદર ડેમ...

જેતપુર શહેરમાં તૂટેલાં રસ્તાને લઈને રોષે ભરાયેલાં વેપારીઓ પાલિકા કચેરીએ રજુઆત કરી

Mansi Patel
જેતપુર શહેરના સ્ટેન્ડ ચોકથી બોખલા દરવાજા સુધીના તૂટેલા રસ્તાને લઇને વેપારીઓમાં રોષ ફેલાયો છે. પાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા પહોચેલા વેપારીઓને કોઇ અધિકારી ન દેખાતા...

હડતાળ પર ઉતરતા પહેલા સો વખત વિચારજો, આ રાજ્યની સરકારે એક ઝાટકે 48,000થી વધુ કર્મીઓને ઘરે બેસાડી દીધા

Mayur
તેલંગાણા રાજ્ય સડક પરિવહન નિગમ(ટીએસઆરટીસી)ના કર્મચારીઓ છેલ્લા ત્રણેક દિવસથી અનિશ્ચિત કાળની હડતાલ પર ઉતર્યા છે. આ કારણે નારાજ થયેલી કેસીઆર સરકારે 48 હજારથી પણ વધારે...

હોંગકોંગમાં પ્રદર્શનકારીઓએ એ વસ્તુ પહેરી પ્રદર્શન કર્યું કે સરકાર પ્રતિબંધ લગાવવામાં લાગી ગઈ

Arohi
હોંગકોંગમાં પ્રત્યાર્પણ કાયદાના પ્રસ્તાવ અંગે છેલ્લાં ઘણાં દિવસથી ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે શનિવારે હોંગકોંગમાં ફ્રોગ માસ્ક પહેરી લોકોએ વિરોધ દાખવ્યો હતો. રોષે...

જૂનાગઢ બાયપાસના રસ્તાના કારણે લોકોની કમર હલી ગઈ પણ તંત્રના પેટનું પાણી ન હલ્યું

Mayur
જૂનાગઢના બાયપાસ પર રસ્તો ગાયબ થઈ ગયો અને રહ્યા છે માત્ર ખાડા. આ બાબતે અનેક સંસ્થાઓએ રજૂઆતો કરી પરંતુ નિંભર નેશનલ હાઇવે ઓથોરિટીના પેટનું પાણી...
Do NOT follow this link or you will be banned from the site!