ભરાઈ / ખેડૂત આંદોલનકારીઓની સરખામણી ખાલિસ્તાનીઓ સાથે કરવી ભારે પડી, કંગનાને મુંબઈ પોલીસ સમક્ષ નિવેદન નોંધાવવા આદેશ
ખેડૂત આંદોલનકારીઓની સરખામણી ખાલિસ્તાનીઓ સાથે કરવા બદલ એકટ્રેસ કંગના સામે મુંબઈમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલામાં આજે મુંબઈ હાઈકોર્ટમાં થયેલા સુનાવણી બાદ કોર્ટે કંગનાને...