કોવિડ નિયમનો ભંગ / વડોદરામાં આેમિક્રોનની દહેશત વચ્ચે સરકારના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટંસના ઉડ્યા ધજાગર
વડોદરામાં પણ રાજયકક્ષાના મહિલા લાભલક્ષી કાર્યક્રમમાં પણ કોવિડ-19ની ગાઈડલાઈનના જાહેરમાં ધજાગરા ઉડાવવામાં આવ્યા. શહેરના પંડિત દિન દયાળ ઓડિટોરિયમમાં આયોજિત કાર્યક્રમમાં રાજ્યના મહિલા અને બાળ વિકાસ...