GSTV

Tag : Priyanka Gandhi

રાજકારણ/ અમારું મુખ્ય લક્ષ્ય ભાજપને હરાવવાનું, પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ગઠબંધનના સંકેતો આપ્યા

Bansari
આગામી વર્ષે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. એવામાં કોંગ્રેસે પણ તૈયારી કરી લીધી છે. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ગઠબંધનના...

પ્રિયંકા ગાંધી લખીમપુર ખીરીમાં અનિતા યાદવને મળ્યા, કહ્યું- ભાજપના ગુંડાઆેને સજા મળવી જ જોઈએ

Damini Patel
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી અગાઉ પ્રિયંકા ગાંધી વાડ્રા કોંગ્રેસને મજબૂત સ્થિતિમાં લાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. ઉત્તર પ્રદેશના ત્રણ દિવસીય પ્રવાસ પર પહોંચનાર...

રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકાર પર નિશાન લગાવ્યું, ‘સરકાર પીઆર ઇવેન્ટથી આગળ નથી વધી શકતી’

Damini Patel
કોરોના રસીકરણને લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકાર પર નિશાન લગાવ્યું છે. તેમણે કહ્યું કે કોરોના રસીકરણ જ્યાં સુધી સતત મોટા...

આક્ષેપ / વેક્સિન માટેનું 35 હજાર કરોડનું બજેટ ક્યાં વપરાયું તે સરકાર જણાવે, કોંગ્રેસના આકરા પ્રહાર

Dhruv Brahmbhatt
દેશમાં ચાલી રહેલા વેક્સિનેશન અભિયાન પર કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સવાલ ઉઠાવ્યા છે. વેક્સિનેશનને લઈને તેઓ છેલ્લાં કેટલાંક દિવસોથી સરકારની ટીકા કરી રહ્યાં છે. પ્રિયંકા...

લોકો હોસ્પિટલોમાં મરી રહ્યા છે અને પીએમ મોદી ચૂંટણીની રેલીઓમાં હસી રહ્યા છે: પ્રિયંકા ગાંધીએ સરકારને લીધી આડેહાથ

Bansari
કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મંગળવારે જણાવ્યું કે, આ કોરોના મહામારી દરમિયાન લોકો સારવાર વગર મરી રહ્યા છે અને આ બધું જોઈને મન ખૂબ...

રાજકારણ/ પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશથી નહીં પણ અહીં લડી શકે છે લોકસભાની ચૂંટણી, જાહેર થઈ ગઈ છે પેટાચૂંટણી

Mansi Patel
પ્રિયંકા ગાંધી તમિલનાડુના કન્યાકુમારીથી લોકસભાની ચૂંટણી લડે એવી શક્યતા છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કન્યાકુમારી બેઠક પરથી કોંગ્રેસના હરિકૃષ્ણન વસંતકુમાર જીત્યા હતા પણ તેમના નિધનના કારણે...

રૂપિયા ખૂટ્યા/ કોંગ્રેસે પાર્ટી ફંડ ઉઘરાવા માટે કર્યો આદેશ, આ નેતાઓએ 3 રાજ્યોના મંત્રીઓ સાથે કરી બેઠક

Mansi Patel
દેશમાં 2014 બાદ થયેલા સત્તા પરિવર્તન પછી કોંગ્રેસ એક કરતા વધારે સંકટોનો સામનો કરી રહી છે. દેશની સૌથી જુની પાર્ટી પર હવે એક નવું સંકટ...

કોંગ્રેસનું ખુલ્લું સમર્થન, પ્રિયંકા-રાહુલ ગાંધીએ ખેડૂત આંદોલનને લઇ આપ્યું આ મોટું નિવેદન

Pravin Makwana
26 જાન્યુઆરીના રોજ ટ્રેક્ટર પરેડ દરમ્યાન થયેલી હિંસાને લઇને દિલ્હી પોલીસ એક્શનમાં આવી ગઇ છે. દિલ્હીની બોર્ડર પર હલચલ તેજ થઇ ગઇ છે. ગુરૂવારના રોજ...

ખેડૂત આંદોલન: રાષ્ટ્રપતિ ભવન જઈ રહેલ માર્ચમાં પ્રિયંકા ગાંધીની અટકાયત, રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા રાહુલ ગાંધી

pratik shah
કૃષિ કાયદા પર કોંગ્રેસનું હલ્લાબોલ ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. તો બીજી બાજુ માર્ચમાં...

રાહુલ નહિ તો પ્રિયંકા પણ પ્રમુખ તો બનશે ગાંધી પરિવાર માંથી જ, એપ્રિલમાં યોજાઈ શકે છે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી

pratik shah
કોંગ્રેસ પક્ષના અધ્યક્ષની ચૂંટણી 2021ના એપ્રિલમાં થવાની શક્યતા હોવાનું જાણકાર સૂત્રોએ કહ્યું હતું. સૌની નજર રાહુલ ગાંધી પર હતી પરંતુ રાહુલ નહીં માને તો પ્રિયંકા...

મોદી સરદાર પટેલની જન્મજ્યંતિ અચૂક ઉજવે છે જ્યારે રાહુલ ઈન્દિરાની પુણ્યતિથીએ પણ દેખાતા નથી, કોંગ્રેસીઓમાં વધી અકળામણ

pratik shah
શનિવારે ઈન્દિરા ગાંધીની પુણ્યતિથી હતી. આશ્ચર્યજનક રીતે ઈન્દિરાજીની સમાધિ શક્તિસ્થલ ખાતે નહેરૂ-ગાંધી ખાનદાનમાંથી પ્રિયંકા ગાંધી સિવાય કોઈ ના ગયું. સોનિયા અને રાહુલે ટ્વિટ કરીને ઈન્દિરાજીને...

ઉત્તર પ્રદેશ ચૂંટણી પ્રચારમાં વિપક્ષના દિગ્ગજોની આળસ, સીએમ યોગી છે સુપરએક્ટિવ

pratik shah
ઉત્તર પ્રદેશની સાત વિધાનસભા બેઠકો થનાર પેટાચૂંટણીઓ માટે પ્રચાર અંતિમ તબક્કામાં છે. આ પેટાચૂંટણી પ્રદેશની 2022માં આવનાર વિધાનસભા બેઠકોની ચૂંટણી માટે લિટમસ ટેસ્ટ સમાન માનવામાં...

પ્રિયંકાની તરફેણમાં ભાજપનાં મહિલા નેતાનો આક્રોશ, પોલીસ કોઈ પણ હોય પણ મર્યાદા રાખે

Mansi Patel
હાથરસ ગેંગ રેપ કેસની પીડિતાના પરિવારને મળવા જઈ રહેલા પ્રિયંકા ગાંધી અને અન્ય મહિલા નેતાનાં કપડાં પોલીસે ખેંચ્યાં એ મુદ્દે આક્રોશ ઠાલવીને મહારાષ્ટ્ર ભાજપ ઉપ્રમુખ...

હાથરસ પીડિતાને ન્યાય અપાવવાની માંગ સાથે આજે કોંગ્રેસ કરશે ‘સત્યાગ્રહ’ બાબાસાહેબ અને મહાત્મા ગાંધીની પ્રતિમાઓ સામે મૌન ધરણા

pratik shah
હાથરસ ગેંગરેપ અને હત્યાની પીડિતા અને તેના પરિવારને ન્યાય અપાવવાની માંગની પોતાની લડાઈ નેક્સ્ટ લેવલ સુધી લઇ જવા માટે કોંગ્રેસ પાર્ટી દેશભરમાં રાજ્ય અને જિલ્લા...

હાથરસ : પ્રિયંકા ગાંધીએ ફરી કલેક્ટરને હટાવવાની માંગણી કરી, જેણે સૌથી વધું અન્યાય પિડીતાના પરિવારને કર્યો છે

Dilip Patel
પ્રિયંકાએ જણાવ્યું હતું કે પરિવારે તેમને જણાવ્યું હતું કે હાથરસના જિલ્લા કલેક્ટરએ ખરાબ વર્તન કર્યું છે. તેમણે પૂછ્યું છે કે આ અધિકારીને કોણ બચાવી રહ્યું...

હાથરસ કેસઃ પ્રિયંકાએ પીડિતાની માતાની માંગણીઓ અને પ્રશ્નોને ફેસબુક પર મૂક્યા, યોગી પાસ માગ્યો જવાબ

Dilip Patel
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પીડિત પરિવારની માંગણીઓ અને પ્રશ્નો ફેસબુક પર શેર કર્યા અને સુપ્રીમ કોર્ટ દ્વારા સમગ્ર કેસની ન્યાયિક તપાસ કરવામાં આવે તેવી માંગ...

હાથરસ કાંડમાં સીબીઆઈની એન્ટ્રી: યોગી સરકારે આપ્યા આદેશ, બીજા દિવસે પણ દેશમાં અનેક સ્થળે દેખાવો

pratik shah
ઉત્તર પ્રદેશના હાથરસમાં યુવતીની હત્યા અને કિથત રેપની ઘટનાની તપાસ હવે સીબીઆઇને સોપવામાં આવશે, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ તપાસ સીબીઆઇને સોપવાના આદેશ આપ્યા છે....

યમુના એક્સપ્રેસ વે પર કોંગ્રેસ પોલીસ વચ્ચે અથડામણ, રાહુલ ગાંધીએ કહ્યું મને રોકી નહીં શકો

pratik shah
ઉત્તર પ્રદેશના હાથરાસમાં ગેંગરેપનો મુદ્દો કોંગ્રેસ દ્વારા સતત ઉઠાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ગુરુવારે હાથરસ...

હાથરસ ગેંગરેપ પીડિતાને મળવા જઈ રહેલા રાહુલ-પ્રિયંકાને અટકાવાયા, કોંગ્રેસી કાર્યકરો પર પોલીસનો લાઠીચાર્જ

pratik shah
હાથરસ ગેંગરેપ કેસમાં રાજકારણ તેજ થઇ ગયું છે. હાથરસ જઈ રહેલા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના કાફલાને અટકાવી કોંગી કાર્યકરો પર ઉત્તરપ્રદેશ પોલીસે લાઠી ચાર્જ...

ખેડૂતો પછી મજૂરો પર વાર, ગરીબોનું શોષણ અને મિત્રોનું પોષણ: બસ આ જ છે મોદીજીનુ શાસન…

Mansi Patel
લોકસભામાં પસાર થયેલા શ્રમિક કાયદામાં સુધારાના  બિલને લઈને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદીની ફરી ટીકા કરી છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે,...

મજૂર બિલ અંગે પ્રિયંકા ગાંધીની સરકારને ઝાટકણી, કહ્યું- ‘વાહ રે સરકાર, સહેલો કરી નાખ્યો અત્યાચાર’

Dilip Patel
કોંગ્રેસના જનરલ સેક્રેટરી અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ સંસદમાં મંજૂર થયેલા 3 મજૂર સુધારણા બીલોની ઝાટકણી કાઢતાં કહ્યું કે તેને નોકરી પર ઠુકરાઘાત...

રાહુલ બાદ હવે પ્રિયંકાએ પણ કહી દીધું કે નવો અધ્યક્ષ ગાંધી પરિવાર બહારનો, આવી શકે છે ચોકાવનારું નામ

pratik shah
છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસના નવા અધ્યક્ષને લઈને ચર્ચા ચાલી રહી છે ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસના નવા અધ્યક્ષના નામને લઈને મોટું અને અત્યંત મહત્વનું...

પ્રિયંકા ગાંધીને પણ અહીં મળી રહી ન હતી મંજૂરી, આખરે ભાજપના નેતાએ અપાવી દીધી

Ankita Trada
હિમાચલ પ્રદેશની ભાજપ સરકારે અંતે મંજૂરી આપી દેતાં પ્રિયંકા ગાંધી વાડ્રા સહ પરિવાર શિમલા પાસેના છારબરામાં વેકેશન માણવા ઉપડી ગયાં. પ્રિયંકાની સાથે પતિ રોબર્ટ, બે...

સોશ્યલ મીડિયા પર નિયંત્રણ માટે ભાજપે ફેસબૂકના અધિકારીઓ સાથે કરી સાંઠગાંઠ, પ્રિયંકા ગાંધીએ ભાજપને લીધી આડેહાથ

pratik shah
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બાદ પ્રિયંકા ગાંધીએ પણ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. પ્રિયંકા ગાંધીએ જમાવ્યુ કે, સોશિયલ મીડિયા પર નિયંત્રણ માટે ભાજપે ફેસબુકના...

પ્રિયંકા ગાંધી સામે બાંયો ચઢાવનાર કોંગ્રેસના આ બાગી ધારાસભ્યે સીએમ યોગીને ગણાવ્યા પોતાના રાજકિય ગુરુ

Ankita Trada
કોંગ્રેસના બાગી યુવાન ધારાસભ્ય અદિતિ સિંહે સોમવારે તેમના એક નિવેદનથી રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. તેમણે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પોતાના રાજકિય ગુરુ ગણાવ્યા છે....

સોનિયા ગાંધીનો કાર્યકાળ 10 ઓગસ્ટે સમાપ્ત થશે, કોંગ્રેસના આગામી પ્રમુખ કોણ હશે એચર્ચાતો સવાલ

Dilip Patel
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક સિંઘવીએ કહ્યું કે પાર્ટીના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીનો કાર્યકાળ 10 ઓગસ્ટના રોજ પૂરો થવાનો છે. જલ્દીથી નવા પ્રમુખ મળે તેવી સંભાવના...

વિધાનસભા સત્ર પહેલા રાહુલ-પ્રિયંકા સાથે પાયલટે કરી બેઠક, મળ્યા ઘરવાપસીના સંકેત

pratik shah
રાજસ્થાનમાં વિધાનસભા સત્ર શરૂ થાય તે પહેલા રાજકીય હિલચાલ ફરી એકવાર તેજ થઇ ગઈ છે. પક્ષમાં બળવો કરનાર સચિન પાયલતે સોમવારે રાહુલ ગાંધી અને પ્રિયંકા...

પ્રિયંકા ગાંધીએ ખાલી કર્યો બંગલો, હવે આ હશે તેમનું નવું નિવાસસ્થાન

pratik shah
કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ નવી દિલ્હી લોધી એસ્ટેટ સ્થિત 35 નંબર સરકારી બંગલો ખાલી કરી દીધો છે. પ્રિયંકાને આ બંગલો કેન્દ્ર સરકાર દ્વારા...

ગાંધી અને નહેરૂ પરિવારની મુશ્કેલીઓ વધશે, આ રાજ્ય સરકારે સંપત્તિની તપાસનો કર્યો આદેશ

pratik shah
હરિયાણા સરકારે ગાંધી-નેહરૂ પરિવારની સંપત્તિઓ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યના મુખ્ય સચિવ કેશની આનંદ અરોડાએ હરિયાણાના શહેરી સ્થાનિક નિકાય વિભાગને સંપત્તિઓની તપાસ કરવાનો આદેશ...

દિલ્હીમાં સરકારી બંગ્લો ખાલી કરીને અહીં રહેવા જશે પ્રિયંકા ગાંધી, અહીં બનશે કાયમી સરનામું

Mansi Patel
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આ મહિનાના અંત પહેલા નવી દિલ્હીમાં 35, લોધી એસ્ટેટનો સરકારી બંગલો ખાલી કરશે અને ગુરુગ્રામના સેક્ટર 42, ડીએલએફ અરાલિયામાં તેમના ઘરે...
Do NOT follow this link or you will be banned from the site!