Archive

Tag: Priyanka Chopra and Nick Jonas Wedding

પ્રિયંકાએ પોતાના જ લગ્નમાં કરી એવી હરકત કે ભડકી ઉઠ્યાં હતાં મા મધુ ચોપરા

એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા હાલ પોતાની મેરિડ લાઇફ એન્જોય કરી રહી છે. સાથે જ પ્રિયંકા પોતાના કામમાં પણ વ્યસ્ત છે. સીરી ટૂંક સમયમાં હૉલીવુડ ફિલ્મ ‘ઇઝન્ટ ઇટ રોમેન્ટિક’માં જોવા મળશે. ફિલ્મના પ્રમોશન માટે પ્રિયંકા એક ટૉક શૉમાં પહોંચી હતી. View this…

પ્રિયંકાએ શેર કરી હનિમૂનની પર્સનલ તસવીરો, કંઈક આ રીતે જલ્સા કરે છે

નિક જોનાસ અને પ્રિયંકા ચોપડા તેમનું હનીમૂન હવે કેરેબિયનમાં સમય વિતાવી રહ્યાં છે. નિક જોનાસ અને પ્રિયંકા ચોપડા માટે હનીમૂન પર એનાં જીવનનો શ્રેષ્ઠ સમય પસાર કરી રહ્યાં છે. પ્રિયંકા સમુદ્ર કિનારે કેરબિયન પ્રદેશમાં મજા લઈ રહી છે, તેણે એક…

લ્યો બોલો! પ્રિયંકાના એક્સ-બૉયફ્રેન્ડને લાગે છે લાંબુ નહી ટકે તેનું લગ્નજીવન, નિકને આપી દીધી આ સલાહ

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના ફેરીટેલ વેડિંગને હજુ તો ગણતરીના દિવસો થયા છે તેવામાં તો એવી વાતો થવા લાગી છે કે પ્રિયંકા-નિકનું લગ્ન જીવન લાંબુ નહી ટકે…ના ના તમે કંઇ બીજુ વિચારો તે પહેલાં તમને જણાવી દઇ કે પ્રિયંકા ટોપરાનો…

પ્રિયંકા ચોપરા માટે નિક જોનાસ છે પૃથ્વી પરનો સૌથી સ્ટાઇલીશ પુરુષ, સોશિયલ મીડિયા પર ઉડી મજાક

બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને નીક જોનાસના લગ્ન, રીસેપ્શનના બાદ પણ તે બંને હેડલાઈન્સમાં છે. પ્રિયંકા, નીક સાથેની તસ્વીરો હમેશા શેર કરે છે, તેના કેટલાક ફોટોઝ એવા છે કે જેમાં તે નીકને કિસ કરતી જોવા મળે છે. આવો જ એક…

Video: જ્યારે ફોટોગ્રાફર્સે નિક જોનાસને કહ્યો ‘જીજાજી’, આવું હતું પ્રિયંકાનું રિએક્શન

મુંબઇના ગુરુવારે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે લગ્નનું ત્રીજુ રિસેપ્શન આપ્યુ. તેમાં બોલીવુડ સેલેબ્સનો જમાવડો જોવા મળ્યો. સ્ટાઇલિશ એથનિક વિયરમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી હતી, તેવામાં સૂટમાં નિક એકદમ ડેપર લાગી રહ્યો હતો. વેન્યૂ પર પહોંચ્યા બાદ પ્રિયંકા-નિકને…

Photos : મુંબઇ રિસેપ્શનમાં પ્રિયંકા-નિકનો રૉયલ અંદાજ, તસવીરો જોઇ તમે પણ કહેશો ‘Wow’

પહેલી -બીજી ડિસેમ્બરના રોજ જોધપુરના ઉમેદભવનમાં લગ્ન કરનારી બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને તેનો વિદેશી પતિ નિક જોનાસ આજે મુંબઈમાં પ્રથમ રિસેપ્શન હોસ્ટ કરી રહ્યાં છે. આ પહેલા પણ એક સિક્રેટ રિશેપ્શન ઉમેદ ભવનમાં રાખવામા આવ્યું હતું. View this post…

પ્રિયંકા સાથે લગ્નના 15 દિવસમાં જ નિકે કરી લીધું ‘બેબી પ્લાનિંગ’, કર્યો મોટો ખુલાસો

પ્રિયંકા ચોપરા અને નિક જોનારે 1-2 ડિસેમ્બરના રોજ જોધપુરના ઉમેદ ભવનમાં રૉયલ વેડિંગ કર્યા. લગ્ન ક્રિશ્વન અને હિન્દુ રીતિરિવાજો પ્રમાણે થયા. તે બાદ દિલ્હીમાં શાનદાર રિસેપ્શન પાર્ટી આપી હતી. પ્રિયંકા અને નિકના આ રિસેપ્શનમાં પીએમ મોદી પણ હાજર રહ્યાં હતા….

લગ્નના રંગમાં રંગાયેલીપ્રિયંકા થઇ ટ્રોલનો શિકાર,મધુ ચોપરાએ આવવું પડ્યું મદદે

પ્રિયંકા ચોપરા અને નીક જોનસ ૧-૨ ડિસેમ્બરે જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમા લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પ્રિયંકા ન્યૂલીમેરીડ લુકમા જોવા મળી રહી છે. તે માથામાં સિંદુર, મંગળસૂત્ર અને ચુડા પહેરીને ન્યૂલીમેરીડ લુકમા જોવા મળી રહી છે. પરંતુ કેટલાક સોશિયલ મીડિયા…

નિકે મજબૂરીમાં પ્રિયંકા સાથે કર્યા લગ્ન, ‘નિકયંકા’ના રિલેશનશીપ પર ઉઠ્યા સવાલો

એક વિશ્વસ્તરીય મેગેઝીને પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના સંબંધો પર લેખ લખ્યો છે. જેમાં પ્રિયંકાને ‘ગ્લોબલ સ્કેમ આર્ટિસ્ટ’ ગણાવવામાં આવી છે. લેખમાં જણાવવામાં આવ્યું છે કે નિકે પોતાની ઇચ્છઆ વિરુદ્ધ આ લગ્ન કર્યા છે. ‘ધ કટ’ નામના ઇન્ટરનેશનલ મેગેઝીને પ્રિયંકા…

પ્રિયંકા-નિકના લગ્નની નવી તસવીરો આવી સામે, જુઓ ડ્રીમ વેડિંગ આલ્બમ

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે જોધપુરના ઉમ્મેદ ભવનમાં ક્રિશ્વિટન અને હિન્દુ રિતીરિવાજો અનુસાર લગ્ન કર્યા. આ ગ્રાન્ડ વેડિંગની ઑફિશિયલ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે. એક્ટ્રેસના લગ્નમાં વિદેશી મહેમાનોએ પણ હાજરી આપી અને એન્જોય પણ કર્યુ. પ્રિયંકા-નિકના હિન્દુ…

પીએમ મોદીની હાજરીથી પ્રિયંકા-નિકનું રિસેપ્શન બન્યું ગ્રાન્ડ, દેશીગર્લ સાથે આ રીતે કરી મજાક

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના રિસેપ્શનમાં પીએમ મોદીએ હાજરી આપી હતી. પીએમ મોદીએ પ્રિયંકા અને નિકને લગ્નની શુભામના પાઠવી હતી. જે દરમ્યાન પીએમ મોદી હસી-મજાકના મૂડમાં પણ જોવા મળ્યા હતા. જે બાદ પીએમ મોદીએ પ્રિયંકા ચોપરા અને જોનાસના…

પ્રિયંકા-નિકના રૉયલ વેડિંગ : અહીં જુઓ આ સ્ટાર કપલનો વેડિંગ આલ્બમ

પ્રિયંકા ચોપકા અને નિક જોનાસે પહેલી ડિસેમ્બરના રોજ જોધપુરના ઉમેદ ભવન પેલેસ ખાતે ક્રિશ્ચયન અને બીજા દિવસે હિન્દુ રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. તેમના સિક્રેટ રોયલ વેડિંગની કેટલીક તસ્વીરો સામે આવી છે. View this post on Instagram A post shared…

દિલ્હીમાં પ્રિયંકા-નિકનું ગ્રાન્ડ રિસેપ્શન, પીએમ મોદી સહિત આ સ્ટાર્સ લગાવશે ચાર ચાંદ

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઇ ચુક્યા છે. જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં તેમના ગ્રાન્ડ વેડિંગ ચર્ચામાં છે. ખ્રિસ્તી અને હિન્દુ રિતીરિવાજો પ્રમાણે તેઓ લગ્નનાં બંધનમાં બંધાયા. લગ્ન બાદ બંને જોધપુરથી રવાના થઈ ચુક્યા હતા અને હવે તેમનું…

લગ્ન બાદ નિકે આપી સ્પેશિયલ સ્પીચ, પ્રિયંકાની આંખોમાં આવી ગયાં આંસુ

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઇ ચુક્યા છે. જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં તેમના ગ્રાન્ડ વેડિંગ ચર્ચામાં છે. ખ્રિસ્તી અને હિન્દુ રિતીરિવાજો પ્રમાણે તેઓ લગ્નનાં બંધનમાં બંધાયા. કહેવામાં આવી રહ્યું છે કે લગ્નના દિવસે નિકે પ્રિયંકા સામે પોતાનો…

પ્રિયંકાને 170 હીરા જડિત આ ભેટ આપી સાસુએ કર્યુ સ્વાગત, કિંમત જાણશો તો આંખો પહોળી થઇ જશે

પ્રિયંકા ચોપડા અને નિક જોનસને કેથોલિક રીત-રિવાજથી જોધપુરના ઉમેદ ભવનમાં લગ્નના બંધનમાં બંધાઈ ગયા. તે પછી આ જોડીએ હિન્દુ રીત-રિવાજથી ફરીથી લગ્ન કર્યા છે. એવામાં હવે નિક અને પ્રિયંકાના લગ્ન પૂરા થઈ ગયા છે. જેના પછી આ દેશી ગર્લ હંમેશા…

Video: સંગીત સેરેમનીમાં પ્રિયંકા-નિકનો દેશી અવતાર, વિદેશી મહેમાનોએ પણ લગાવ્યાં ઠુમકા

પ્રિયંકા ચોપડા અને નિક જોનસને કેથોલિક રીત-રિવાજથી જોધપુરના ઉમેદ ભવનમાં લગ્નના બંધનમાં બંધાઈ ગયા. તે પછી આ જોડીએ હિન્દુ રીત-રિવાજથી ફરીથી લગ્ન કર્યા છે. એવામાં હવે નિક અને પ્રિયંકાના લગ્ન પૂરા થઈ ગયા છે. તેવામાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની…

આજે હિન્દુ વિધી પ્રમાણે લગ્ન કરશે નિક-પ્રિયંકા, ખાસ છે તૈયારીઓ

ગઈકાલે ક્રિશ્ચિયન રિત રિવાજો પ્રમાણે લગ્ન કરનારી પ્રિયંકા ચોપરા આજે નિક જોનાસ સાથે હિન્દુ વિધી પ્રમાણે લગ્ન કરશે. ઈન્ડિયન વેડિંગ માટે પ્રિયંકા અબુ જાની-સંદિપ ખોસલાએ ડિઝાઈન કરેલો લહેંગા પહેરી શકે છે. જો કે, સબ્યસાચી પણ જોધપુરમાં હોવાથી એ કહેવુ મુશ્કેલ…

લગ્ન બાદ પ્રિયંકા-નિકનું Sizzling Hot Photoshoot, નહી જોયો હોય આવો રોમેન્ટિક અંદાજ

1 ડિસેમ્બરે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે કેથલિક રીતિરિવાજ પ્રમાણે લગ્ન કર્યા છે. 2 ડિસેમ્બરે બંને હિન્દુ રીતિ રિવાજોથી લગ્નના બંધનમાં બંધાશે. જો કે તેની પહેલાં બંનેનું એક હૉટ ફોટોશૂટ વાયરલ થઇ રહ્યું છે. તેમણે એક મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું…

મહેંદી સેરેમનીમાં પ્રિયંકા-નિકની ગજબ કેમેસ્ટ્રી, જુઓ Inside Photos

આખરે બૉલીવુડ ક્વીન અને ગ્લૉબલ આઈકૉન પ્રિયંકા ચોપરા ઇન્ટરનેશન પોપ સ્ટાર નિક જોનસ સાથે કૅથલિક રીતિ-રિવાજથી લગ્નના બંધનમાં બંધાઈ ચૂકી છે. રિપોર્ટ્સ મુજબ પ્રિયંકા ચોપડાએ આ ખાસ દિવસે કસ્ટમ મેડ રૉલ્ફ રૉરેન ગાઉન અને નિકે પણ રૉલ્ફ લૉરેન આઉટફિટ પેહર્યું…

પ્રિયંકાના લગ્નમાં પહોંચ્યો અંબાણી પરિવાર, જાણો કોણ હતી આ સૌથી વધુ ખુશ દેખાતી છોકરી

પ્રિપંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન શરૂ થઈ ચુક્યા છે. ગઈ કાલે રાત્રે સંગીત અને મહેંદી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલીવુડ અને અન્ય ક્ષેત્રના નામી વ્યક્તિએ પણ ભાગ લીધો હતો. આમતો પ્રિયંકા-નિકે દીપકા-રણવીરની જેમ જ પોતાના લગ્નને સિક્રેટ…

પ્રિયંકા-નિકના લગ્નમાં સામેલ થવા મહેમાનોએ માનવી પડશે આ શરત, દુલ્હનની જેમ શણગારાયુ ઉમેદ ભવન

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ આવતીકાલે લગ્નના બંધનમાં બંધાવવાના છે ત્યારે આમના લગ્નની સેરેમનીઓ શરૂ થઇ ગઇ છે.ગઇ કાલે જોધપુરના ઉમેદ ભવન પેલેસ ખાતે પ્રિયંકા અને નિક તેમના પરિવારના સભ્યો સાથે પહોચી ગયા છે.ત્યારે આજે ઉમેદ ભવન પેલેસમાં પ્રિયંકાની મંહેદી…

પ્રિયંકાએ નિકને ઘોષિત કર્યો ‘નેશનલ જીજૂ’, આ છે કારણ

અમેરિકન સિંગર નીક જોનસ સાથે પ્રિયંકા ચોપરાના શાહી લગ્ન ચર્ચામાં છે. ૨ ડિસેમ્બરે બંને જોધપુરના ઉમ્મેદ ભવનમાં શાહી લગ્ન કરવાના છે. અત્યારે લગ્નની તારીખને લઈને કન્ફયુઝન ચાલી રહ્યું છે. આજે ૩૦ નવેમ્બરે પ્રિયંકાના લગ્નનું સંગીત છે. નીક ભારતીય રીતી-રીવાજોની સાથે…

પ્રિયંકા ચોપડાની કુંડળી ખૂબ પ્રભાવવાળી, જાણો લગ્ન બાબતે ગ્રહો શું કહે છે

પ્રિયંકા ચોપડાની કુંડળી ખૂબ પ્રભાવવાળી છે તથા મેરેજને લગતા નિર્ણય લેવા માટેનો સમય કુંડળીના ગ્રહો પરથી સારો છે. વૃષભ રાશિ જે પ્રિયંકા ચોપડાની ચંદ્ર રાશી છે. જે તેમને તેમના ભાવી પતિ માટે તેમને ખૂબ લાગણીથી જોડે છે. નિક જોન્સની પ્રાપ્ય કુંડલી…

આ સુપરસ્ટારે પ્રિયંકા સાથે નિભાવી દુશ્મની, નિમંત્રણ છતાં લગ્નમાં નહી થાય સામેલ

બોલીવુડમાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બાદ હવે પ્રિયંકા ચોપરા પોતાના વિદેશી મંગેતર નિક જોનાસ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઇ રહી છે. પ્રિયંકા અને નિકના લગ્નમાં કયા સ્ટાર્સ હાજર રહેશે તેને લઇને ઘણી અટકળો…

સાત ફેરા લેવા જોધપુર પહોંચ્યા પ્રિયંકા-નિક, ચાહકોએ આ રીતે કર્યુ સ્વાગત

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ પહેલી ડિસેમ્બરે લગ્ન કરવાના છે.જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં યોજાનારા શાહી લગ્ન માટે પ્રિયંકા અને નિક જોધપુર પહોચી ગયા છે.જોધપુર એરપોર્ટ પર પ્રિયંકા અને નિકના આગમન સમયે તેમના ચાહકોની ભારે ભીડ જામી હતી. નિક જોનાસે હાથ…

નિક સાથે જોધપુર રવાના થઇ પ્રિયંકા, 2 દિવસ બાદ થશે શાહી લગ્ન

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન 2 ડિસેમ્બરે જોધપુરમાં થશે. તે પહેલા લગ્નના અનેક ફંક્શન્સ થશે. આ તમામ ફંક્શન્સ માટે પ્રિયંકા અને નિક જોનસ જોધપુર રવાના થઇ ગયા છે. ગુરુવારે સવારે પ્રિયંકા અને નિકને તેમની ટીમ સાથે એરપોર્ટ પર સ્પોટ…

પ્રિયંકાએ આ હૉલીવુડ સ્ટારને આપ્યું લગ્નું આમંત્રણ, નહી સામેલ થાય એકપણ બૉલીવુડ સેલેબ્રિટી

ઇન્ટરનેશનલ સ્ટાર પ્રિંયંકા ચોપરાના લગ્નને લઇને જબરદસ્ત માહોલ છે. 2 ડિસેમ્બરના રોજ જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં તવા જઇ રહેલા આ રૉયલ વેડિંગમાં પસંદગીના મહેમાનોને જ આમંત્રિત કરવામાં આવ્યા છે. જ્યાં હજુ સુધી લગ્નમાં બોલીવુડ સેલેબ્રિટીઝના સામેલ થવા પર પ્રશ્નાર્થ છે…

પ્રિયંકાના લગ્નના રંગમાં પડ્યો ભંગ, આ કારણે પોલીસે લેવી પડી એક્શન

પ્રિયંકા ચોપરા હાલ ફૂલ મસ્તીના મૂડમાં છે. લગ્નની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે અને સાથે જ લગ્નનું સેલિબ્રેશન પણ થઇ રહ્યું છે. મુંબઇમાં મિત્રો સાથે પાર્ટી કરી રહેલી પ્રિયંકા માટે મુસીબત ઉભી થઇ ગઇ છે જેના કારણે તેના લગ્નના રંગમાં…

પ્રિયંકા-નિકના લગ્નમાં આવેલા મહેમાનોને અપાશે આ ખાસ અને યાદગાર ભેટ

ગ્લબલ સ્ટાર પ્રિયંકા ચોપરા 2 ડિસેમ્બરે જોખપુરના ઉમ્મેદ ભવનમાં નિક જોનાસ સાથે લગ્ન કરવા જઇ રહી છે. વેડિંગમાં ફક્ત નજીકના સંબંધીઓ અને મિત્રો જ સામેલ થશે. આશરે 80 લોકોની હાજરીમાં તેઓ સાત ફેરા લેશે. આ શાહી લગ્નમાં આવેલા મહેમાનોને નિક-પ્રિયંકા…

VIDEO: દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું પ્રિયંકાનું ઘર, જોઈને ખુશ થઈ જશો

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નની તૈયારીઓ હાલ જોરશોરથી ચાલી રહી છે. રિપોર્ટસ અનુસાર બંને આ વર્ષે 2 ડિસેમ્બરના રોજ જોધપુરમાં સાત ફેરા લેશે. આ ખબરો વચ્ચે પ્રિયંકાના ઘરે કરવામાં આવેલી ખાસ સજાવટે આ વાત પર મહોર…